ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2022

નવરાત્રી માં તમે ચંડીપાઠ ના 13 અધ્યાય ના કરી શકો તો કરો આ પાઠ ચંડીપાઠ સમાન ફળ મળે છે | Tuko Chandipath with Gujarati Lyrics | Okhaharan

 નવરાત્રી માં તમે ચંડીપાઠ ના 13 અધ્યાય ના કરી શકો તો કરો આ પાઠ ચંડીપાઠ સમાન ફળ મળે છે | Tuko Chandipath with Gujarati Lyrics | Okhaharan 

Tuko-Chandipath-With-Gujarati-Lyrics
Tuko-Chandipath-With-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આ નવરાત્રી માં તમે ચંડીપાઠ ના 13 અધ્યાય ના કરી શકો તો કરો આ પાઠ ચંડીપાઠ સમાન ફળ મળે એ છે ટૂંકો ચંડીપાઠ ગુજરાતી ભાષા માં.

નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.    

ટૂંકો ચંડીપાઠ
(ભાષાંતર)
જે કર્મ ધર્મકૃતિ પંડિત સૌ વદે છે, યજ્ઞાદિ સર્વ ફળદાયી બને જ તુંથી, તું ચેતનામય એમ વિચારી ચિત્તે, નિત્યે ત્વદીપ ચરણે શરણે રહું છું. (૧)

વિષ્ણુ પધોધિતનયા પતિ શેષશાયી, આરામ તે પુરુષ લે શયને પુરાણા, જે મોહનિદ્રિત બની જગદંબા તુંથી, ઘેરાં થતાં નયન તે શયને ઢળે છે. (૨)

 આશ્ર્ચર્યકારક ખરે મધુકૈટભો તે, જે વિષ્ણુકર્મમલથી જન્મ્યા જ માતા, જેને ય વિષ્ણુશ્રમથી ય હણી શક્યા ના, તે મુગ્ધ તુંથી બનતા જલદી હણાયા. (૩) 

એ દેહ માહિષ અપૂર્ણ બલે ભરેલો, સ્વર્ગાધિનાયક પરાક્રમ જીતનારો, ત્રૈલોકયશોક કરતો અટકાવતો જે,ત્રૈલોકયતત્વ ગિરિજે રમતે હણ્યો તે. (૪) 

જે ઘુમ્રલોચન જગે બહુ માન પામ્યો, હુંકારથી તરત રાખ બની ગયો તે, દૈત્યો વિનાશ કરતી ગિરિરાજ કન્યા, ક્રોધાંતકારિ નિજ હોમ કર્યો જ તે આ. (૫)

 જે ચણ્ડમુણ્ડ અસુરો જીતવા ન સહેલા, જીતી શક્યાં ન સુરનાયક કોઈ જેને, તેદુર્મદોય પરમાંબર તુલ્યરૂપા, માતા ! વિછિન્ન તુજ ખડગથી થૈ પડયા તે. (૬)

 જાણો પ્રભાવ જગ, તે શિવદૂત રૂપે, ગૃહે ગયા અસુરના સુરશ્રેષ્ઠ પોતે, તેનો પ્રભાવ ફરીથી જગવિખ્યાત કીધો, તે નામ તું જગતમાં શિવદૂતિ પામી. (૭) 

આશ્ચર્ય છે, અમર જે નવ પીશક્યા તે, શસ્ત્રાભિધાત કરતાં રૂધિરેથી જન્મ્યા, તે રક્તબીજ અયુતે ઉભરાઈ પૃથ્વી, એ સર્વને મુખનભે ગળી, ગ્રાસ કીધા. (૮)

આશ્ચર્ય આ અતિ ખરે, છૂટથી લૂંટે જે, શસ્ત્ર હણી અવનિ, 

શુંભનિશુંભ દૈત્યો, બંનેય લઈ ગઈ જ માત ! તું સ્વર્ગ માંહે (૯)

નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.

 સૃષ્ટિ બધી પ્રલયકાળ હુતાશને આ, થાયે જ અસ્ત પળમાં તુ જ તેથી આ, તેમાં પડી મગતરાં સમ દાવવેન્દ્રો, થાયે જ ભસ્મ નહિ કોઈ નવાઈ માતા ! (૧૦) 

હું શું તને વરણવું તુજ ભક્તવૃન્દે, તારો પ્રતાપ તુજ ભક્તિ વધારનારો ! હું શું કરું સ્તવન  દુઃખથી દુઃખી લોકે, તારો પ્રભાત તુજ પ્રેમ વધારનારો ! (૧૧)

ડાબે કરે અમૃતથી પરિપૂર્ણ પાત્ર, માતા ! સુચિહન સુહવે ત્યમ હસ્ત બીજે , સ્નેહે ગદા ધરતી ખેત તું હસ્ત ત્રીજે, અંબા ભજે અરુણ શી ખરે તેહ ધન્યો (૧૨) 

નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

કામાધિરૂઢ પરમાણું બીજ તારું, જેઓ સ્મરન્ત ભજતાં પ્રતિદિન માતા, માયાથી અંક્તિ સુધારસ બિંદુનાદે, તે ભોગવે સુહવતુંજ અતીન્દ્ર રાજ્ય (૧૩)

આવાહનો, યજન વર્ણન અગ્નિહોમ, કર્માર્પણો તુંજ વિસર્જન આદિ દેવી,

 મેં મોહમુગ્ધ બનતાં અપરાધ આવો, કીધો, ક્ષમા સરવ એ કરજો જ દેવી! (૧૪) 

તું સર્વ જન્તુ-હૃદયે રહી તન્તુરૂપે, તોયે પ્રકાશીતજ સર્જન રૂપમાં તું, તું શબ્દથી પર, કરું તુજ વર્ણને શું ? હું દીન છું જન વળી જગદંબે ભોળો (૧૫)

જેઓ ત્રિકાળ, હરરોજ સુરારિનાશી, ચંડીચરિત્ર ભણશે ભુવિ આ અતુલ, શ્રીમાન સુખી, અસુરસેવિત થાય યોગી, દીર્ઘાયુષી, કવિગણે બને ચક્રવર્તી(૧૬)

ત્રૈલોકયનો નાથ જ શંભુનાથ, છે નામ બીજું વળી સિદ્ધનાથ,

 આ સ્તોત્ર કીધુ જ કૃપાથી તેને, પૃથ્વી ધરે આગમ જાણનારે (૧૭) 

વિજ્ઞપ્તિ કે ભક્તપણી સ્વીકારી, દેવી તણી પ્રેમાળ પ્રેરણાથી, 

કીધું જ ભાષાંતર ગુર્જરામાં, અપ્યું સદા માતપદે ગજેન્દ્ર. (૧૮)

દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો

નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2022

સર્વ પિતૃ અમાવસ્યા ના દિવસે પિતૃઓના આશીર્વાદ માટે શું કરવું અને શું ન કરવું ? | Sarva Pitru Amavasya 2023 Su Karvu Su Na Karvu ? | Okhaharan

સર્વ પિતૃ અમાવસ્યા ના દિવસે પિતૃઓના આશીર્વાદ માટે શું કરવું અને શું ન કરવું ?  | Sarva Pitru Amavasya 2023 Su Karvu Su Na Karvu ? | Okhaharan

sarva-pitru-amavasya-2023-su-karvu-su-nu-karvu-Gujarati
sarva-pitru-amavasya-2023-su-karvu-su-nu-karvu-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સર્વ પિતૃ અમાવસ્યા ના દિવસે પિતૃઓના આશીર્વાદ માટે શું કરવું અને શું ન કરવું ? 

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.   

ભાદરવા માસની વદ અમાસ આ વષૅ 14  ઓક્ટોબર  2023 શનિવાર   ના રોજ છે. આ તિથિ ને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. આ તિથિ ના દિવસે પિતૃઓને તપૅણ અને શ્રાદ્ધ કરાય છે. અને પિતૃઓ આદરપૂર્વક ભોજન કરીને તૃપ્ત થઈ ખુશીથી સ્વર્ગ લોકમાં પાછા જાય છે .

 શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

સર્વપિતૃ અમાવસ્યાને પિતૃ મોક્ષદાયિની અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધનો નિયમ છે, જેમને તેમના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિ યાદ નથી, તો તેઓ આ દિવસે તેમના પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ પણ કરી શકે છે. આજના દિવસે, પિતૃઓ શ્રાદ્ધ અને પિંડ દાન કરવાથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપીને સ્વર્ગમાં પાછા ફરે છે. 

ૐ નમો ભગવતે વાસુદેવાય

સવૅ પિતૃ અમાવસ્યા દિવસે શું કરવું?

સવારે સૂર્યોદય પહેલાં કોઈ તીથૅ સ્થળ કે પવિત્ર નદી કાંઠે સ્નાન કરવું એમ શક્ય ના હોય તો ધરે પાણીમાં ગંગાજળ મિશ્ર કરીને સ્નાન કરવું.

આ વષૅ સવૅ પિતૃ અમાવસ્યા રવિવાર ના દિવસે હોવાથી સૂર્ય દય પહેલા સ્નાન કરી સૂર્ય દેવ ને જળ , દૂધ, ચોખા , કંકુ , અને લાલ રંગ ના ફૂલ મિશ્ર કરી અધ્યૅ અપણૅ કરવું.

ત્યાર પછી પાનિયારે સવાર અને સાંજ ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો.

 હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

આ દિવસે બ્રાહ્મણો ભોજન, ગરીબ જરૂરિયાતમંદ લોકો ને ભોજન , ગાય ને લીલો ધાસ ચારો, કુતરા ધી વાળી મીઠાઈ કે રોટલી રોટલો,  કીડી ને લોટનો દર, પક્ષીઓને જળ અને ધંઉની રોટલી આમાં દરેક ને ભોજન કરવાવુ

ભાદરવા માસ ના શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ કારણસર તમારે પિતૃઓનું શ્રાદ્ધ ના થયું હોય આ દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું.

આ દિવસે મહાદેવ ના મંદિર શિવલિંગ પુજન પછી મહાદેવ સાત ધાન યથા શક્તિ મુજબ આપણૅ કરો જેમાં ચોખા, મસૂર, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળા તલ, ધંઉ વગેરે લઈ શકાય.

આ સવૅપિતૃ અમાવસ્યા ના દિવસે સવારે અને સંધ્યા સમયે છાણાં ઉપર ધી ગોળ અને ગુગળ નાખી ધરમાં ખૂણે ખૂણે ધુપ કરો. સવારે કરેલ ધુપ ભગવાને અપણૅ છે અને સંધ્યા સમયે કરેલ પિતૃઓને અપણૅ છે.

આ સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો.

આ સવૅ પિતૃ અમાવસ્યા ને અતિ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ગરુડ પુરાણ માં જાણવેલ દશમહાદાન કે અષ્ટદાન દાન કરવા આ દાન સૌથી ઉત્તમ ગણાવામાં આવે છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

સવૅ પિતૃ અમાવસ્યા દિવસે શું ના કરવું?

સવૅ પિતૃ અમાવસ્યા ના તામારા ધર આંગણે આવેલ કોઈ ગરીબ કે ભીખારી ને ખાલી હાથે ના જાવા દો

સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો

સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે નાના મોટા બધા નું માન કરવું તથા ગાય , કુતરા કે કોઈ પણ પશુ પક્ષી મારવા નહીં

અમાસ મહત્વ અને નાનકડા 4 ઉપાય અહી ક્લિક કરો. 

આ દિવસે માસ મંદિરા કે કોઈ પણ વસ્તુ વ્યસન ના કરવું

આ દિવસે ને, વાળ ના કાંપવા.

મિત્રો આ સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે શું કરવું અને શું ના કરવું એની માહિતી.

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2022

આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરો "" શ્રી શુક્ર સ્ત્રોત "" | Shukra Stotra Gujarati Lyrics | Okhaharan

આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરો  "" શ્રી શુક્ર સ્ત્રોત "" | Shukra Stotra Gujarati Lyrics | Okhaharan

shukra-stotra-gujarati-lyrics
shukra-stotra-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરો  "" શ્રી શુક્ર સ્ત્રોત ""

શુક્ર ગ્રહ ને શુભ અને પ્રસન્ન કરવા બસ કરી લો 2 મિનિટ નો ઉપાય પછી 24 કલાક માં જુઓ ચમત્કાર ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  || શુક્ર-સ્તોત્ર ||
શુક્રનો પાઠ
।। શ્રી ગણેશાય નમઃ |

શુક્રકાવ્યઃ શુક્રરતાઃ શુકલાંબરઘરઃ સુધીઃ ।
હિમાભઃ કુન્દધવલઃ શુભ્રાંશુ: શુકલભૂષણઃ ||૧||

 શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.  

નીતિજ્ઞો નીતિકૃન્નીતિમાગૅગામી ગ્રહાધિપઃ |
ઉશના વેદ વેદાંગપારગઃ કવિરાત્મવિત્ ॥૨॥

ભાર્ગવઃ કરુણાસિન્ધુ જ્ઞૉનગમ્યઃ સુતપ્રદઃ |
શુક્રસ્યૈતાનિ નામાનિ શુક્રં સ્મ્રુત્વા તુ યઃ પઠેત્ ॥૩॥

આયુધૅનં સુખં પુત્રં લક્ષ્મીં વસતિમુત્તમામ્ |
વિદ્યાં ચૈવ સ્વયં તસ્મૈ શુક્રસ્તુષ્ટિ દદાતિ ચ ॥૪॥

।। ઈતિ શ્રીશુક્ર-સ્તોત્રં સંપૂર્ણમ્ ॥

આજે શુક્ર પ્રદોષ દિવસે શુક્ર દેવ નો કવચ કરવાથી ધંધા રોજગાર , શરીર સોદયૅ લાભદાયક ફળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?  અહી ક્લિક કરો.   

શુક્રવાર દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે અહી ક્લિક કરો.  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2022

ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ | Indira Ekadashi Upay Gujarati | Okhaharan |

ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ | Indira Ekadashi Upay Gujarati | Okhaharan | 

Indira-Ekadashi-Upay-Gujarati
Indira-Ekadashi-Upay-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં આવતી ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ.  

પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ભાદરવા માસ ની વદ પક્ષની ઈન્દિરા એકાદશીનું વ્રત આ વષૅ 10 ઓક્ટોબર 2023 મંગળવાર  ના રોજ કરવામાં આવશે. આ એકાદશી પિતૃઓના ઋણ ચુકવા તથા પુણ્ય કમાવાનો દિવસ છે. આ દિવસે કેટલાક ખાસ કાયૅ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળી સાથે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે.

શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવતી ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન અને દાન આપીને પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃ દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાય જાણીયે.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ 

 ઈન્દિરા એકાદશી ના દિવસે સૂર્યાસ્ત સમયે માતા તુલસી પાસે ઘીનો દીવો કરો. ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા સમયે તુલસીના 11 પરિક્રમા કરો. પણ એમને સ્પશૅ કરશો નહી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભાગ્યની પ્રગતિ વધે અને ઘરમાં સુખ શાંતિ રહે છે.  

જે લોકોને આથિક સંકમણ હોય તેમને ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા ફૂલ, પીળા ફળ , પીળા અનાજ (તુવેરની દાળ) ભગવાને અપણૅ કરવા તથા ગરીબો દાન કરવા. આ સામગ્રીને ગરીબ અથવા જરૂરિયાતમંદોમાં વહેંચો. આમ કરવાથી દેવાનો બોજ ઓછો થશે.  

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા

પિતૃના આશીવૉદ માટે ઈન્દિરા એકાદશીના દિવસે સવારે અને સંઘ્યા સમયે બંને સમય પીપળના ઝાડમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.  

ઈન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, શ્રીમદ્ ભગવત ગીતા , ગરૂડ પુરાણ  અને ભજન-કીર્તન  કરવાથી ધરની નકારાત્મકતા દૂરથશે.

પિતૃ ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં  અહી ક્લિક કરો.

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો