મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ માહાત્મય અને 9 નાનકડાં ઉપાય આખુ વષૅ ઘનવષૉ રહે | Bhom Pradosh 2024 Gujarati Upay | Okhaharn |
Bhom-Pradosh-2022-Gujarati-Upay |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભૌમ પ્રદોષ પુજન સમય , કેટલાક નાનકડા ઉપાય કરવાથી ઋણ મુક્તિ, મંગળ સંબંધિત સમસ્યા, અને આખું વષૅ ધનવષૉ રહે એ આપણે જાણીએ.
શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે અહી ક્લિક કરો.
મંગળવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ બંને શુંભ સંયોગ ને ભૌમ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ભગવાન શિવ ને અપણૅ છે.ભૌમ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, અન્ન, સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. એક માસ બે સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે . આ વષૅ ફાગણ માસ બની રહેલા ખાસ સંયોગ કારણે બંને સુદ અને વદ પ્રદોષ મંગળવારે આવે છે.
પુજન સમય સાંજે સૂર્યાસ્ત ના એક કલાક પહેલા શરૂ કરી સૂયૉસ્ત ના એક કલાક પછી પુજન નો ઉત્તમ સમય છે. આ પુજન માં શિવ પુજન કરવામાં આવે છે.શિવજી ને ખાસ પુજન માં તેમની પ્રિય વસ્તુઓ ભાંગ, ધતુરા, બેલપત્ર, ગંગાજળ, સફેદ ચંદન, સફેદ ફૂલ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે શિવ મંત્રોનો જાપ કરવાથી ભગવાન પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
હવે આપણે જાણીએ ભૌમ પ્રદોષ કેટલાક ઉપાય કરવાથી જીવનમાં રહેલી ધણી સમસ્યા નું નિવારણ થાય છે.
1. જે લોકોના લગ્ર થઈ ગયા હોય અને નાના નાના દરેક કાયૅ માં જો દુઃખ આવતા હોય એમને આ પ્રદોષ વ્રતના દિવસે એક નાની વાટકીમાં સિંદુર લો તેમાં ચમેલી નું તેલ ઉમેરી મિક્સ કરો પછી એક શ્રી ફળ લો તેની ઉપર સ્વસ્તિક નું ચિન્હ બનાવો. હવે તે શ્રી ફળ ને પવનપુત્ર હનુમાનજીના ચરણોમાં ચઢાવો. આમ કરવાથી તમારા જીવનમાંથી દુઃખ દૂર થશે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
2. જો તમારા દરેક કાયૅ તમને નકારાત્મક વિચારો આવતા હોય અને તેને તમને સકારાત્મક ઉર્જા ફેરવા ઈચ્છતા હોવ તો આ ભૌમ પ્રદોષ ના દિવસે સ્નાન આથી નિત્ય ક્રમ પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરીને, સૌથી પહેલા હનુમાનજીની પ્રાર્થના કરો ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ ઓછામાં ઓછો સાત વખત કરો આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધારો થશે.
3. જો તમારો કોઈ ધંધો હોય એમાં તમારે નુકસાની થતી હોય તો અને વ્યવસાયમાં સ્થિરતા જળવાઈ રહે એના માટે આ ભૌમ પ્રદોષ વ્રતના દિવસે શિવજી નું ત્રણ મુખી રુદ્રાક્ષની શિવ મંદિર માં પૂજા કરો પછી તેને ગળામાં પોતાના ગળામાં વિધિ વાત રીતે ધારણ કરો આ ઉપાય કરવાથી વેપારમાં થતા વ્યવસાયમાં સ્થિરતા રહેશે.
4. જો તમારે કોઈ પણ પ્રકાર ની લોન, કોઈ પણ પ્રકાર નું દેવું અને એમાં વહેલી તકે પતાવાવ માંગતા હોવ તો આ ભૌમ પ્રદોષના દિવસે સ્વચ્છ થઈને મંદિર પાસે બેસીને અગરબતી કે ધુપ કરીને ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો.
5. જો તમે ભવિષ્યમાં તમારે આર્થિક પરિસ્થિતિ નો મુશ્કેલીનો સામનો કરવો ન પડે, માટે આ ભૌમ પ્રદોષ સાંજે હનુમાન મંદિર અથવા ઘરે જાવ અને ની દીવો પ્રગટાવીને તેમને બુંદીનો પ્રસાદ ચઢાવો. આને 5-7 વખત ચાલીસાનો પાઠ પણ કરો.
6. જો તમે કોઈ ને ઉધાર, કે લોન ના રૂપિયા હોય અને પાછા નથી આવતા આ ભૌમ પ્રદોષ ના દિવસે હનુમાનજીને ગોળ અને ચણા ચઢાવો. પછી મંગળદેવ નો બીજો મંત્ર ૐ ક્રામ્ ક્રીમ્ ક્રૌં સ: ભૌમાય નમ: એક માળા કરો આમ કરવાથી તમને તમારા રોકાયેલા પૈસા પાછા મળશે.
હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો.
7. જો તમારા જીવનમાં ખિલખિલાટ કરતું બાળક સંતાન ઈચ્છાતા હોવ તો આ ભૌમ પ્રદોષ ના દિવસે હનુમાનજીના મંદિરમાં મસૂરનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારી સંતાનની ઈચ્છા જલ્દી પૂરી થશે.
8. જોતમારા જીવનમાં તમામ સારા નસીબ ઇચ્છતા હોવ, તો આ ભૌમ પ્રદોષ ના દિવસે આવી વાળંદ અથવા દરજીને મીઠી વસ્તુ જેમ કે ચોકલેટ ભેટ આપો. આમ કરવાથી તમારા જીવનમાં બધું જ શુભ રહેશે.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
9. જો તમારા દરેક કાયૅ માં સફળતા આમવા ઈચ્છાતા હોવ તો આ દિવસે જરૂરિયાત મંદોમાં મીઠી રોટલી વહેંચવી જોઈએ.
10. જો તમારી નોકરીને લઈને અનેક પરેશાન હોય તો આ ભૌમ પ્રદોષ ના દિવસે હનુમાન મંદિરમાં જઈને એક મધની બોટલ ચઢાવવી જોઈએ. આને .આજે પ્રાથૅના કરો કે નોકરીમાં આવનારી મુશ્કેલીમાંથી મુક્તિ કરાવો દાદા.
મિત્રો આ હતી ફાગણ ભૌમ પ્રદોષ ની માહિતી અને કેટલાક નાનાકડા ઉપાય હું આશા રાખું તમને જરૂર પસંદ આવ્યું હશે સમય હોય તો આ પ્રદોષ કોમેન્ટ માં ૐ નમઃ શિવાય જરૂર લખો.
ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો ગુજરાતીમાં
શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇