સોમવાર, 14 ફેબ્રુઆરી, 2022

મહા માસની પૂર્ણિમા મહત્વ , સ્નાન પુજન સમય 73 વષૅ પછી એક ખાસ યોગ અને ઘરમાં કેટલાક ઉપાય થી લક્ષ્મીની કૃપા રહે | Maha Mass Punima Upay 2022 | Okhaharan

મહા માસની પૂર્ણિમા મહત્વ , સ્નાન પુજન સમય 73 વષૅ પછી એક ખાસ યોગ અને ઘરમાં કેટલાક ઉપાય થી લક્ષ્મીની કૃપા રહે | Maha Mass Punima Upay 2022 | Okhaharan

 
Maha-Mas-Purnima-Upay-2022-Gujarati
Maha-Mas-Purnima-Upay-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની પૂર્ણિમા મહત્વ , સ્નાન પુજન સમય 73 વષૅ પછી બની રહ્યો એક ખાસ યોગ અને ઘરમાં કેટલાક નાના ઉપાય જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. હું આશા રાખું આપ અંત સુઘી બન્યા રહેજો ...

73 વષૅ પછી માસ મહા પૂર્ણિમા નો શુભનયોગ રાશિ મુજબ કરો દાન અહી ક્લિક કરો. 

 


મહા માસની પૂર્ણિમાનું શું મહત્વ છે?
આપણા પૌરાણિક ગ્રંથોમાં મહા પૂર્ણિમાના મહત્વનો ઉલ્લેખ છે. 27 નક્ષત્રોમાં એક માઘ નત્રક્ષ થી મહા પૂર્ણિમાનો પ્રારંભ થયો છે. આ તિથિના દિવસે સવૅ દેવતાઓ પોતાનું માનવ સ્વરૂપ લઈને બદલીને પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવા માટે આવે છે. આ ગંગા નદીમાં જે ભક્તો એક મહિના સુધી રહે છે  તે મહા માસની પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. સતત એક મહિના સુઘી મહા પૂર્ણિમાના દિવસે સુઘી રહેનારા ભક્તો ગંગા માતાની પૂજા કરીને ઋષિ, સંતો અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરી દાન પુણ્ય પણ કમાય છે. એવી લોક માન્યતા છે કે આ તિથિ ના દિવસે ગંગામાં સ્નાન કરવાથી શરીરના તમામ પ્રકાર ના રોગોનો નાશ થાય છે.પૌરાણિક કથાઓ અનુસાર મહા માસની પૂર્ણિમાના દિવસે જગત ના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ ભગવાન સ્વયં ગંગાજળમાં નિવાસ કરે છે. તેથી આ તિથિ તથા ગંગામાં સ્નાન કરવાનું મહત્વ વઘી જાય છે. આ વષે મહા માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ 

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો. 


15 ફેબ્રુઆરી, મંગળવાર 2022 રાત્રે 09:42 મિનિટે થાય છે  
તિથિની સમાપ્તિ: 16 ફેબ્રુઆરી 2022, બુઘવાર, રાત્રે 10:25 થાય છે
પૂર્ણિમા તિથિ ચંદ્રોય મુજબ હોય માટે પૂર્ણિમા 16 ફેબ્રુઆરી 2022, બુઘવાર રોજ રહેશે.


શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી અહી ક્લિક કરો. 

 
મહા માસની પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 73 વષૅ પછી મહા પૂર્ણિમાના દિવસે કર્ક રાશિમાં ચંદ્ર અને અશ્લેષા નક્ષત્રના સંયોગથી શોભન યોગ બની રહ્યો છે. આ યોગ ને અતિ શુભ માનવામાં આવે છે.


ઘરમાં કેટલાક નાના ઉપાય જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે


1) મહા પૂર્ણિમાના દિવસે સવારે સૂયૅદય પહેલા સ્નાન કરી માતા તુલસી ની ઉપસાના કરવી. કારણકે તુલસી વિષ્ણુ ભગવાનને પ્રિય છે અને જયા વિષ્ણુ હોય ત્યાં માતા લક્ષ્મી હંમેશા રહે છે.મહા પૂર્ણિમાના દિવસે તુલસીના છોડની વિઘિ વિઘાનથી પૂજા કરો . મા લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરવા માટે, પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સ્નાન કરો અને તુલસીને ભોગ, દીવો અને જળ ચઢાવો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે અહી ક્લિક કરો.  

મંગળવાર કરો શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.


2)મહા પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો અને પુજન કરો. પુજનમાં ખાસ કરીને દેવી લક્ષ્મીની મૂર્તિ પર 11 કોડીયો સફેદ રંગની હોય એ અપણૅ કરો. પછી તેના પર હળદરથી તિલક કરો, બીજા દિવસે બધી કોડીયો લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.3)પૌરાણિક કથાઓ અનુસાર જેમ સમુદ્ર મંથન માથી માતા લક્ષ્મીની ઉત્પતિ થઈ ત્યારે સાથે અલક્ષ્મીની ની પણ થઈ હતી અને એમના લગ્ન પીપળા સાથે થયા હતાં અમે પુનમ તિથિ ના દિવસે માતા લક્ષ્મી એમના બહેનને મલવા જાય છે. માટે આ દિવસે પીપળના ઝાડમાં લક્ષ્મીનું આગમન થાય છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા પછી સવારે પીપળાને જળ ચઢાવો અને તેની પૂજા કરો, તેનાથી માતા લક્ષ્મી બધી પરેશાનીઓ દૂર કરે છે.

શ્રી મહાલક્ષ્મી માં ની સ્તુતિ પુરાણોમા જાણવેલ આ સ્તુતિ કરવાથી માં નો વાસ ધરમાં રહે છે અહી ક્લિક કરો. 

 શ્રી ગણેશ નો ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત અહી ક્લિક કરો

 

4)મહા પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો અને પૂજા પછી મંત્રો શ્રી સુક્તમ નો પાઠ વગેરેનો જાપ કરો

લક્ષ્મી ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

એકવાર પાઠ કરો શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે 

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? 

 

વૈભવ આપનારું માઁ વૈભવલક્ષ્મી વ્રત કથા | Vaibhav Laxmi Vrat Katha Gujarati | laxmi vrat vidhi |

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

 

  ganesh puja vidhi mantra  home

ganesh 21  name gujarati

વિશ્ર્વકર્મા જંયતિ દિવસે આ પાઠ કરવાથી ધર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે | Vishvakarma chalisa Gujarati Lyrics | Okhaharan

 વિશ્ર્વકર્મા જંયતિ દિવસે આ પાઠ કરવાથી ધર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે | Vishvakarma chalisa Gujarati Lyrics | Okhaharan

Vishvakarma-chalisa-Gujarati-Lyrics
Vishvakarma-chalisa-Gujarati-Lyrics


 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વિશ્ર્વકર્મા જંયતિ દિવસે આ પાઠ કરવાથી ધર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 

શ્રી વિશ્વકર્મા ચાલીસા
વિનય કરૌકર જોડકર મન વચન કમૅ સંભારિ
મોર મનોરથ પૂણૅ કર વિશ્ર્વકમૉ દુષ્ટારિ
શ્રી વિશ્વકર્મા જય નામ અનુપા,
પાવન સુખદ મનન અનુરુપા. ..1
સુંદર સુયશ ભુવન દશચારી,
નીતી પ્રતિ ગાવત નરનારી. ..2
શારદ શેષ મહેશ ભવાની,
કવિ કોવિદ ગુણ ગ્રાહક ગુણ જ્ઞાની. ..3
આગમ નિગમ પુરાણ મહાના,
ગુણાતિત ગુણવંત શયાના. ..4
જગ મહે જે પરમારથ વાદિ,
ધર્મ ધુરંધર શુભ સનકાદિ. ..5
નિત નિત ગુણયશ ગાવત તુમ્હારે,
ધન્ય ધન્ય વિશ્વકર્મા હમારે. ..6
આદિસૃષ્ટિ મહે અવિનાશી,
મોક્ષ ધામ તજી આયા સુપાસી. ..7
જગ મહે લીક શુભ જાકી,
ભુવન ચારી દશ કીર્તિ કલાકી. ..8


બ્રહ્મચારી આદિત્ય ભયો જબ,
વેદ પારંગત ઋષિ ભયો તબ. ..9
દર્શન શાસ્ત્ર વિઘ્ન પુરાણા,
કીર્તિ કલા ઇતિહાસ સુજાણા. ..10
આદિ વિશ્વકર્મા કહલાયા,
ચૌદ વિદ્યા ભૂમિ ફેલાયા. ..11
લોહ કાષ્ટ અરૂ તામ્ર સુવર્ણા,
શિલા શિલ્પ જો પંચક વર્ણા. ..12
આપે શિક્ષા દુ:ખ દારીદ્ર નાશે,
સુખ સમૃધ્ધિ જગ માહે પરકાશે. ..13
સનકાદિક ઋષિ શિષ્ય તુમારે,
બ્રહ્માદિક જૈન મુનિ પુકારે. ..14
જગદગુરૂ ઇશ હેતુ ભયો તુમ,
અમ અજ્ઞાન સમૂહ હણ્યો તુમ. ..15
દિવ્ય અલૌકિક ગુણ જોકે વર,
વિઘ્ન વિનાશ ભય ટારન કર. ..16
સૃષ્ટિ કરત હીત નામ તુમારા,
બ્રહ્મા વિશ્વકર્મા મન ધારા. ..17
વિષ્ણુ અલૌકિક જગ રક્ષક સમ,
શિવ કલ્યાણ દાયક અતિ અનુપમ ..18.
નમો નમો જય વિશ્વકર્મા દેવા,
સેવન સુલભ મનોરથ મેવા. ..19


સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે

 દેવ દાનવ કિન્નર ગન્ધર્વા,
પ્રણવત યુગલ ચરણ પર સર્વા. ..20
અવિચળ ભક્તિ હ્રદય બસ જાકે,
ચાર પદારથ કરતલ જાકે. ..21
સેવત તુમકો ભુવન દશ ચારી,
પાવન ચરણ મનો ભવ કારી. ..22
વિશ્વકર્મા દેવન કર દેવા,
સેવત સુલભ અલૌકિક મેવા. ..23
લોકિક કીર્તિ કલા ભંડારા,
દાતા ત્રિભુવન યશ વિસ્તારા. ..24
ભુવન પુત્ર વિશ્વકર્મા તનુધારી,
વેદ અથર્વણ તત્વ મનનકારી. ..25
અથર્વવેદ અરૂ શિલ્પ શાસ્ત્રકા,
ધનુર્વેદ સબ કૃત્ય આપકા. ..26
જબ જબ વિપત પડી દેવન પર,
કષ્ટ હણ્યો પ્રભુ કલા સેવનકર. ..27
વિષ્ણુ ચક્ર અરૂ બ્રહ્મ કમંડલ,
રૂદ્રશુલ સબ રચ્યો ભવ્મંડળ. ..28
ઇન્દ્રધનુષ અરૂ ધનુષ પિનાકા,
પુષ્પક વિમાન અલૌકિક ચાકા. ..29
વાયુ યાન મય ઉડન ખટોલા,
વિદ્યુત કલા તંત્ર સબ ખોલે. ..30


સૂર્ય ચંદ્ર નવ ગ્રહ દિક્પાલા,
લોક લોકાન્તર વ્યોમ પાતાલા. ..31
અગ્નિ વાયુ ક્ષિતિ જલ આકાશા,
આવિષ્કાર સકલ પરકાશા. ..32
મનુ મય ત્વષ્ટા શિલ્પી મહાના,
દૈવાગમ મુનિપંચ સુજાના. ..33
લોહ કાષ્ટ શિલા તામ્ર સુકર્મા,
સુવર્ણકાર મય પંચક ધર્મા. ..34
શિવ દધિચિ હરિશ્ચંદ્ર ભુરાવા,
કલિયુગ શિક્ષા પાઇ સારા. ..35
પરશુરામ નલ નીલ સુચેતા,
રાવણ રામ શિલ્પ સબ ત્રેતા. ..36
દ્વાપર દ્રોણાચાર્ય હુલાસા,
વિશ્વકર્મા કુળ કીન્હ પ્રકાશા. ..37
મય કૃત્ય શિલ્પ યુધિષ્ઠિર પાયેઉ,
વિશ્વકર્મા ચરણન ચિત ધ્યાયેઉ. ..38
નાના વિધ તિલસ્મ કલીમે દેખા,
વિક્રમ પુતલી દુષ્ય આલેખા. ..39
વર્ણાતીત અકથ ગુણ સારા,
નમો નમો ભવ તારણ હારા. ..40


દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 દિવ્ય જ્યોતિ દિવ્યાંશ પ્રભુ,દિવ્ય જ્ઞાન પ્રકાશ.
દિવ્ય દ્રષ્ટિ તિહુ,કલા મહૅ વિશ્વકર્મા પ્રભાસ
વિનય કરો કર જોરી,યુગ પાવન સુયશ તુમહારા.
ઘારિ હિય ભાવત રહે હોય કૃપા ઉદગારશિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇