રવિવાર, 7 જુલાઈ, 2024

રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2024 | Okhaharan

 રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2024 | Okhaharan


Shri-Jagannath-Mantra-Lyrics
Shri-Jagannath-Mantra-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો.  
ૐ પધાય જગન્નાથાય નમઃ

ૐ શિખિને જગન્નાથાય નમઃ

ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ

ૐ અનંતાય જગન્નાથાય નમઃ

ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ 

ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ

ૐ નારાયણ જગન્નાથાય નમઃૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ

ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ

ૐ યોગી જગન્નાથાય નમઃ
ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ

ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ 


 મિત્રો આ હતી રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 4 જુલાઈ, 2024

જેઠ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | Jeth Amavasya 2024 | Okhaharan

જેઠ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | Jeth Amavasya 2024 |   Okhaharan 


Jeth-Amavasya-2024
Jeth-Amavasya-2024

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસ ની અમાસ ક્યારે છે? 4 કે 5 જુલાઈ ? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું?

ૐ હ્રીં ચંદ્રમસે નમઃ

ૐ નમઃ શિવાય
ૐ નમો ભગવતે વાસુદેવાય 

તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય.અમાસ તિથિ પર પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા પૃથ્વી પર આવે છે. આ દિવસે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન અને પિતૃદોષ માટે તપણૅ કરવાનો મહિમા છે. 


આ વષૅ જેઠ માસની અમાસ તિથિ ની વધ ધટ હોવાથી બે દિવસ રહેશે એટલે કે 5 જુલાઈ દિવસ રહેશે ચાલો આપણે તિથિ માહિતી જાણીયે

અમાસ તિથિ શરૂઆત 4 જુલાઈ સાંજે 5:53 મિનિટે થાય છે

અમાસ તિથિ સમાપ્તિ 6 જુલાઈ 4:26 મિનિટે થાય છે.

આમ 5 જુલાઈ  દિવસ અમાસ રહેશે


પિતૃ તપણૅ માટે 5 જુલાઈ

સ્નાન મહિમા 5 જુલાઈ

દાન સમય 5 જુલાઈ .


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


બુધવાર, 3 જુલાઈ, 2024

બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત | Budh Pradosh Vrat katha Mahima In Gujarati | Okhaharan

 બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત | Budh Pradosh Vrat katha Mahima In Gujarati | Okhaharan 

budh-pradosh-vrat-katha-mahima-in-gujarati
budh-pradosh-vrat-katha-mahima-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું બુઘ પ્રદોષ ની વ્રત કથા 

બુઘવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ શુંભ સંયોગ ને બુઘ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ના અધિપતિ ભગવાન શિવ છે. કોઈ પણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય અને , સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે બે પ્રદોષ આવે સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે એમાં પણ વદ પક્ષના પ્રદોષ નું માહાત્મ્ય વઘારે હોય છે. 


જેમ દર મહિનાની એકાદશી વ્રત રાખવામાં આવે છે, તેવી જ રીતે ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. એકાદશી પુણ્ય ઉપવાસ અને પ્રદોષ કલ્યાણકારી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં મહાદેવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત સૌથી વિશેષ ઉપવાસ છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની અને બુધવાર હોવાથી ભગવાન ગણેશ ની પૂજા કરવામાં આવે છે. ત્રયોદશી તિથિનું વ્રત સાંજે રાખવામાં આવે છે, 
જો પ્રદોષ વ્રત સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ વ્રત, જો તે મંગળવારે હોય તો ભૌમ પ્રદોષ વ્રત અને જો બુધવારે હોય તો તેને બુધ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. બુધ પ્રદોષ વ્રતની પૂજા મુખ્યત્વે શિવની કૃપા અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.


પ્રદોષકાળ સમય સૂર્યાસ્ત 1 કલાક પહેલા 1 કલાક પછીના સમય નું મહત્વ વધારે છે પુજન દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય સાંજે 6:37 થી 8:57 સુધીનો રહેશે.બુધ પ્રદોષ વ્રતકથા

એક પુરુષના નવા નવા લગ્ન થાય હતા. લગ્નના બીજે દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ- સાસરે તેને જવા માટે મનાઈ કરી. કહ્યું કે “આજે બુધવાર છે, અને બુધવારે દીકરીને ઘરેથી વિદાઇ માટે અત્યંત અશુભ મનાય છે.” પણ તેને વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો. ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખુબજ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટા માંથી  પાણી પીતી-પીતી એક પુરુષ સાથે હસી-હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખુબજ ગુસ્સો આવ્યો. જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને
 આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી. અને બંને પુરુષો પોતાને પેલી સ્ત્રીના પતિ તરીકે ગણાવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી.પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે,” ભગવાન મારી રક્ષા કરો, મારી મોટી ભૂલ થઈ ગઈ કે મે મારા સાસુ-સસરાની વાત માની નહીં. અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો. અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદ્રશ્ય થઈ ગયો . ત્યાર બાદ દંપતી પોતાને ઘરે પોહચી ગયા અને ત્યાર પછીથી  નિયમિત રીતે પતિ-પત્ની બુધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા


મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇