રવિવાર, 28 જુલાઈ, 2024

2026 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Kamika Ekadashi Kayre che 2026 Gujarati | Okhaharan

2026 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Kamika Ekadashi Kayre che 2026 Gujarati | Okhaharan



Kamika-ekadashi-kayre-che-2026-gujarati
Kamika-ekadashi-kayre-che-2026-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી ક્યારે છે  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


કામિકા એકાદશી 2026:

 
અષાઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. કામિકા એકાદશી દિવસ દરમિયાન તમે કરેલા નાના માં નાના કમૅ નુ ફળ મળે.  હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે.


હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં કામિકા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે કામિકા એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. અને ઉપવાસ સાથે કરેલા નાના કમૅ નું ફળ પણ મલે છે. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  હોય કે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે સવે આ વ્રત કરી શકે છે. 


ૐ નમો ભગવતે વાસુદેવાય


અષાઢ માસના વદ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઠ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  


દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઠ માસની વદ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


 આ વષે 2026 ની અષાઠ માસના કૃષ્ણ પક્ષની કામિકા  એકાદશી તિથિ
 શરૂઆત 8 ઓગસ્ટ 2026 બપોરે  1:58 મિનિટ
સમાપ્ત 9 ઓગસ્ટ 2026 સવારે 11
: 04 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 
9 ઓગસ્ટ 2026 કરવો


પુજન નો શુભ સમય સવારે સવારે 5:58 થી 7:34 સુધી.
પારણા સમય 
10  ઓગસ્ટ 2026  સવારે 5:32 થી 8:18 સુધી.


આવી સ્થિતિમાં લોકોએ સવારથી જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

 અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો