રવિવાર, 9 ઑક્ટોબર, 2022

શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય | Shard Punima Khir samay | Shard Punima 2023 | Okhaharan

શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય  | Shard Punima Khir samay | Shard Punima 2023 | Okhaharan

shard-punima-khir-samay
shard-punima-khir-samay

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય 

શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું  શું ના કરવું  અહી ક્લિક કરો.  

આસો માસની પૂર્ણિમા તિથિ  શરદ પુનમ , માણેક કોઠારી, કોજાગર પૂર્ણિમા , રાસો ઉત્સવો કહેવાય છે. આ તિથિ ના દિવસે ચંદ્ર સોળો કળા ખિલી ને સૌથી પ્રકાશમાન હોય છે. આ દિવસે રાત્રે ચંદ્ર પ્રકાશ લેવાથી અનેક ઘણાં ફાયદા થાય છે પાછલી વિડીયોમાં જાણીયા હવે આપણે સમય જાણીયે પહેલા 

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે અહી ક્લિક કરો. 

આ વષૅ 2023 માં 28 ઓકટોબર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે 
ગુજરાત ના સમય અનુસાર ચંદ્રોદય સાથે જ ગ્રહણ પણ દેખાવાનું શરૂ થશે. આ કારણે દેશમાં સૂતક રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના  9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. માટે સાંજે 4.23 વાગ્યાથી શરૂ થઈ  પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.જેથી 29 ઓકટોબર સવારે 7 વાગ્યાથી સૂતક રહેશે  ચંદ્રગ્રહણ સમય 28 ઓકટોબર રાત્રીના 12 પછી રાત્રે 1:05 થી 2:24  સુઘી રહેશે  એટલે કે 29 ઓકટોબર વહેલી સવારે.

માટે ડાકોર મંદિર ના અનુસાર દૂઘ પૌવા ઉત્સવ 27  ઓકટોબર રાત્રે   રહેશે અને 29 ઓકટોબર રાત્રે જયારે ચંદ્ર સૌથી વઘારે પ્રકાશમાન હોય.પરંતુ ગ્રહણ હોવાથી શરદ પૂણિમાં એ ના કરાય.

આ સમય ચંદ્ર ભક્તિ તથા દૂધ પૌવા કે ખીર ઘરાવવાનો ઉત્તમ સમય છે.

Best Dress on Amazon

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું શું ના કરવું | Shard Punima 2022 | Shard Purnima Mahatmay | Okhaharan

 શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું  શું ના કરવું | Shard Punima 2022 | Shard Purnima Mahatmay | Okhaharan

Shard-Purnima-Mahatmay-Gujarati
Shard-Purnima-Mahatmay-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની સૌથી મોટી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું  શું ના કરવું

આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" અહી ક્લિક કરો.   

હિન્દું ગ્રંથો પ્રમાણે શરદ પૂર્ણિમા ની તિથિ ના દિવસે દેવી લક્ષ્મીનો જન્મદિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવ અને દાનવ મંથન કરીને અમૃત કાઠતા પહેલાં 14 રત્નો નિકળે છે જેમાં ઐરાવત, ઝેર , અમૃત, ચંદ્ર, દેવી લક્ષ્મી વગેરે બીજા રત્નો ક્ષીર સાગરથી પ્રગટ થઈ હતી. દેવી લક્ષ્મીના વિશેષ કૃપા , ભક્તિ કરવા એક શરદ પૂર્ણિમા પણ માનવામાં આવે છે

શરદપૂનમ :

આસો પૂનમ એટલે શરદપૂનમ. એ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. તે દિવસે ચંદ્રનું તેજ દરેક દિવસ કરતાં વિશેષકારક હોવાથી આનંદદાયક લાગે છે. એ રાત્રે રાસ-ગરબા ગવાય છે, દૂધ-પૌઆ ખવાય છે. અન્ય વાનગીઓની પણ ઉજાણી થાય છે. કેટલાક શોખીન લોક તો આ રાત્રે નૌકાવિહાર કરવા માટે પણ નીકળી પડે છે. આખી રાત ખૂબ જ રળિયામણી લાગે છે. આજે રાત્રે વરસાદના છાંટા સમુદ્રમાં પડે છે, તેથી મોતી પાકે છે, એટલે કેટલાક લોકો માણેકઠારી પૂનમ પણ કહે છે.

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે અહી ક્લિક કરો. 

કોજાગર વ્રત :

આસો પૂર્ણિમાને દિવસે વ્રતારંભ કરવો અને એક માસ સુધી લંબાવવાનું, એટલે કે કારતક પૂર્ણિમાએ વ્રત પૂર્ણ કરવું. વ્રત કરનારે ભક્તિથી ઉપવાસ પ્રથમ અને છેલ્લા દિવસે કરવો. જાગરણ કરવું. ગીત-નૃત્ય કરવાં અને શક્તિ પ્રમાણે ઘર શણગારવું. બને તેટલા દીપો પ્રગટાવવા. દીપદાન કરવું. ભોજન સમારંભ યોજવા.

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.   

શરદ પૂર્ણિમા એ શું કરવું

શરદ પૂર્ણિમાની રાત્રે થોડા કલાકો સુધી ચંદ્રની ઠંડી ચાંદનીમાં બેસવું જોઈએ.

આ દિવસે રાત્રિનું વાતાવરણ અસ્થમાના દર્દીઓ માટે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર લંકાધિપતિ રાવણ શરદ પૂર્ણિમાની રાત્રે અરીસા દ્વારા તેની નાભિ પર કિરણો મેળવતા હતા. એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયાએ તેને કાયાકલ્પ કરવાની શક્તિ આપી.

ચંદ્ર પ્રકાશમાં રાત્રે ઓછા કપડા પહેરીને ચાલે છે તેને એનર્જી મળે છે, જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે.

શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તરફ જોવાથી અથવા સોય અંદર દોરો ફરવાથી આંખની રોશની વધે છે.

શરદ પૂર્ણિમાની રાત્રે 10 થી 12 વાગ્યાનો સમય, જ્યારે ચંદ્રનો પ્રકાશ ચરમસીમાએ હોય છે, તેથી આ સમય દરમિયાન ચંદ્ર અવશ્ય જોવો. અને આ સમયે દૂધ પૌવા નો નૈવેધ ધરવાનું ભુલતા નહીં

શું ના કરવું

વ્રત નો ઉપવાસ ના કર્યો હોય તો તામસી ભોજન ના લેવા

વ્રત માં કોઈ નું અપમાન ના કરવું

વ્રત બ્રહ્મચર્ય નું પાલન કરવું

કોઈની ચાડી ચુગલી કે ખોટું બોલવું નહીં