શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે | Shard Punima 2023 | Shard Punima Kem Dudha Pauva Kava | Okhaharan

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે | Shard Punima 2023 | Shard Punima Kem Dudha Pauva Kava | Okhaharan 

sharad-purnima-dudha-pauva-ka-mahatva-or-importance-why-it-is-kept-under-the-moonlight-in-gujarati
sharad-purnima-dudha-pauva-ka-mahatva-or-importance-why-it-is-kept-under-the-moonlight-in-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  કેમ શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે  

શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.  


ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના રાત્રે ખુલ્લા આકાશમાં  ચંદ્રના પ્રકાશમાં આખી રાત દૂધ પૌવા રાખવાથી અનેક પ્રકાર ના ઔષધિય ગુણો મળે છે. પછી મોડી રાત્રે કે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ દૂધ પૌવા પ્રસાદ લઈને સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 

આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરો  "" શ્રી શુક્ર સ્ત્રોત "" અહી ક્લિક કરો.  


  હિન્દુ ધર્મમાં કુલ 13 પૂર્ણિમાની તિથિઓ છે તેમાં આસો માસની આવતી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ તિથિ ના દિવસે ચંદ્ર 16 કળા ખીલી ઉઠે છે અને સૌથી વધારે પ્રકાશમાન હોય છે.  શરદ પૂર્ણિમા  તિથિ માણેક કોઠારી તથા કોજાગરપૂર્ણિમા  પણ કહેવાય છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર, . શરદ પૂર્ણિમાનો દિવસ માતા લક્ષ્મી નો ભક્તિ વ્રત કરવાનો ખાસ દિવસ માનવામાં આવે છે. આ શરદપૂર્ણિમા  રાતને સુખ અને સમૃદ્ધિની આપવાની રાત માનવામાં આવે છે, કારણ કે આ રાત્રિ એ માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જુઓ છે અને કહે છે કે કોણ જાગે કોણ જાગે એટલે  કોજાગરી પૂર્ણિમા કહેવાય છે. 

 

શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઘરનીસફાઈ કરતી વખતે માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો.  એવું કહેવાય છેકે જે ઘરોમાં સજાવટ અને સ્વચ્છતા હોય તથા આખી રાત જાગતા રહીને માતા લક્ષ્મીનીપૂજા કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી ચોક્કસપણે નિવાસ કરે છે અને વ્યક્તિને સુખ ,ધન ,  ઐશ્વર્યના આશીર્વાદ આપે છે.  શરદ પૂર્ણિમાના દિવસે આખી રાત ખુલ્લા આકાશ નીચે દૂધ પૌવા રાખવામાં આવે છે. એવુંમાનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે આખી રાત ચંદ્રના પ્રકાશમાં દૂધ પૌવા રાખવાથી ઔષધીય ગુણો પ્રાપ્ત થાય છે. પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ દૂધ પૌવાનું સેવનકરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ પૌવા ખાવાથી શું ફાયદા થાય છે. 

આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" અહી ક્લિક કરો.  


શરદ પૂર્ણિમા પર દૂધ પૌવા નું મહત્વ

ધાર્મિક ગ્રંથો અનુસાર, ચંદ્ર દેવને મન અને ચિકિત્સાના દેવમાનવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર, તેની 16 કળાઓથી ભરપૂર સૌથી પ્રકાશમાન હોય છે અને પૃથ્વી પરઅમૃત વરસાવે છે. આ દિવસે રાત્રે ચંદ્ર ની પ્રકાશમાં ચાંદીના વાસણમાં દૂધથી બનેલી દૂધ પૌવા વસ્તુનું સેવનકરવું જોઈએ. ચાંદીની ધાતુમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે, તે નાના જીવાણુ વાયરસને દૂર રાખે છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધ પૌવા ચંદ્ર પ્રકાશમાં રાખવાનું વિધાન છે. દૂધ પૌવા ની સાથે સાથે સાકર અને ચોખા જેવા તમામ ઘટકોનોકારક પણ ચંદ્ર છે, તેથી તેમાં ચંદ્રની અસર સૌથીવધુ રહે છે. 


શરદ પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્રના કિરણો ખુલ્લા આકાશની નીચે દૂધ પૌવા પર પડે છે ત્યારે આ દૂધ પૌવા અમૃત સમાન બની જાય છે, જેને પ્રસાદના રૂપમાં લેવાથી વ્યક્તિ આખું વર્ષ સ્વસ્થ રહે છે. મેડીકલ નેચરોપથીમાં આ દિવસે દૂધ પૌવા માં કેટલીક દવાઓ ભેળવીને આપવામાં આવે છે અને ખાસ કરીને અસ્થમાના દર્દીઓને પણ આપવામાં આવે છે. તે આખા વર્ષ દરમિયાન સુખ અને સ્વાસ્થ્યમાં મદદરૂપ સાબિત થાય છે.તેનાથી મનને શાંતિ મળે છે.

શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.    

શુક્રવારે શ્રી સંતોષી માતા નો આ પાઠ કરવાથી દુ:ખ દ્રારિદ્રતા દૂર કરી સુખ સંપત્તિ આપનારો છે અહી ક્લિક કરો.    

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?  અહી ક્લિક કરો.   

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો