શનિવાર, 11 ફેબ્રુઆરી, 2023

શ્રી હનુમાનજી નો આ પાઠ કરવાથી વ્યાધિઓ કષ્ટો, રોગ-દુ:ખ-ભય દૂર કરનાર થાય છે | Hanuman Sathika Gujarati Lyrics Pdf | Okhaharan

શ્રી હનુમાનજી નો આ પાઠ કરવાથી વ્યાધિઓ કષ્ટો, રોગ-દુ:ખ-ભય દૂર કરનાર થાય છે | Hanuman Sathika Gujarati Lyrics Pdf | Okhaharan 

hanuman-sathika-gujarati-lyrics-pdf
hanuman-sathika-gujarati-lyrics-pdf

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમાનજી ના 60 ગુણનો પાઠ એટલે શ્રી હનુમાનજી સાઠીકા ગુજરાતી લખાણ સાથેહનુમાનજી નો આ સ્ત્રોત શ્રી તુલસીદાસ દ્વારા રચિત છે જે  ‘હનુમાન સાઠીકા’ને ‘હનુમનબંદી મોચન સ્ત્રોત'  તરીકે પણ ઓળખવામાં આવે છે. એકદભ સરળ ભાષામાં લખેલ આ સ્ત્રોતનો પઠન શ્રવણ કરવા માત્રથી ભવભવના બંધનોમાંથી પ્રાણીનો છૂટકારો થાય છે અને તે મોક્ષના દ્રારા પ્રાપ્ત કરે છે.


આ સાઠીકા સ્ત્રોત માં કુલ 30 ચોપાઈઓ  અને તેની 60 પંક્તિઓનો ઉલ્લેખ છે  આ સ્ત્રોતનો 60 દિવસ સુધી રોજ 60 વખત પાઠ કરવાથી તે સિદ્ધ થાય છે.‘હનુમાન ચાલીસા’ જેટલો જ પ્રબળ શક્તિશાળી આ સ્ત્રોતનો પ્રભાવ છે. તેનાથી તમામ વ્યાધિઓ કષ્ટો, રોગ-દુ:ખ-ભય અનિષ્ટોનું શમન થાય છે.

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો અહી ક્લિક કરો.  


હનુમાન સાઠીકા –


દોહા .


વીર બખાનૌ પવનસુત, જાનત સકાન જહાન |

ધન્ય ધન્ય અંજનિ-તનય, સંકટ હર હનુમાન ||


॥ ચૌપાઈ ॥


જય જય જય હનુમાન અડંગી,

મહાવીર વિક્રમ બજરંગી ।

 જય કપીશ જય પવન કુમારા,

જય જગબંદન શીલ અગારા

જય આદિત્ય અમર અવિકારી,

અરિ મરદન જય-જય ગિરધારી

અંજનિ ઉદર જન્મ તુમ લીન્હા,

જય જયકાર દેવતન કીન્હા ।

 બાજૈ દુન્દુભિ ગગન ગમ્ભીરા,

સુર મન હર્ષ અસુર મન પીરા ॥

કપિ કે ડર ગઢ લંક સકાની,

છૂટિ બન્દિ દેવતન જાની ॥

ઋષિ સમૂહ નિકટ ચલિ આયે,

પવન તનય કે પદ સિર નાયે ॥

 બાર બાર અસ્તુતિ કરિ નાના,

 નિર્મલ નામ ધરા હનુમાના ॥

 સકલ ઋષિન મિલિ અસ મત ઠાના,

દીન બતાય લાલ ફલ ખાના ॥ 


સુનત વચન કપિ મન હર્ષાના,

 રવિરથ ઉદય લાલ ફલ જાના

રથ સમેત કપિ કીનિ અહારા,

સૂર્ય બિના ભયે અતિ અંધિયારા ॥

વિનય તુમ્હારા કરૈ અકુલાના,

તબ કપીરા કી અસ્તુતિ ઠાના ॥

સકલ લોક વૃત્તાન્ત સુનાવા,

ચતુરાનન તબ રિવે ઉગવીલા ॥

 કહા બહોરિ સુનો બલશીલા,

રામચન્દ્ર કરિ હૈં બહુલીલા ||

તબ તુમ ઉન કર કરવ સહાઈ,

અબહીં બરાહુ કાનન મેં જાઈ

અસ કહિ વિધિ નિજ લોક સિધારા,

મિલે સખા સંગ પવનકુમારા ॥

 ખેલેં ખેલ મહા તરુ તો,

ઢેર કરેં બહુ પર્વત ફોરે

 જેહિ ગિરિચરણ દેહિ કપિરાઈ,

ગિરિ સમેત પાતાલહિં જાઈ

કપિ સુગ્રીવ બાલી કી ત્રાસા,

નિરખ રહે રામ ધનુ આસા

 મિલે રામ તહં પવન કુમારા,

અતિ આનન્દ સપ્રેમ દુલારા ॥

 મણિ સુંદરી રઘુપતિ સો પાઈ,

સીતા ખોજ ચલે સિર નાઈ

શત યોજન બલનિધિ વિસ્તારા,

અગમ અપાર દેવતન હારા ॥

જિમિ સર ગોખુર સરિસ કપીશા,

લાંધિ ગયે કપિ કહિ જગદીશા ||

સીતા ચરણ સીસ તિન નાયે,

અજર અમર કે આશિષ પાયે ॥

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો. 


 રહે દનુજ ઉપવન રખવારી,

એક સે એક મહાભટ ભારી |

જિન્હે મારિ પુનિ કહેઉ કપીસા,

દહેઉ લંક કોપ્યો ભુજ બીસા ॥

 સિયા બોધ દૈ પુનિ ફિર આવે,રા

મચંદ્ર કે પદ સિર નાયે ॥

મેરુ ઉપારિ આપુ છિન માહીં,

બાંધે સેતુ નિમિષ ઈક માહીં ॥

 લક્ષ્મણ શક્તિ લાગી જબહીં,

રામ બુલાય કહા પુનિ તબહી ॥

ભવન સમેત સુખેણ લૈ આયે,

 તુરત સજીવન કો પુનિ ધાયે |

મગ મહં કાલનેમિ કહ મારા,

અમિત સુભટ નિશિચર સંહારા।

આનિ સજીવન ગિરિ સમેતા,

ધરિ દીન્હીં બહું કૃપા નિકેતા ||

ફનપતિ કેર શોક હર લીના,

વષિ સુમન જય જય કીના ॥

અહિરાવણ હરિ અનુજ સમેતા

લે ગયો તહાં પાતાલ નિકેતા ॥

જહાં રહે દેવી અસ્થાના,

દીન ચહૈ બિલ કાઢિ કૃપાના ॥

પવન તનય પ્રભુ કીન ગુહારી,

કટક સમેત નિશાચર મારી

 રીંછ કીશપતિ સબે બહોરી,

રામ લખન કીને ઈક ઠોરી I

 સબ દેવતન કી બન્દિ છુડાયે,

સો કીરતિ મુનિ નારદ ગાયે ।।

 અક્ષય કુમાર દનુજ બલવાના,

સાનકેતુ કહેં સબ જગ જાના ॥

કુમ્ભકરણ રાવણ કૈ ભાઈ,

તાહિ નિપાત કીન્હ કપિરાઈ ॥


 મેઘનાદ પર શક્તિ મારા,

પવન તનય તબ સોં બરિયારા I

રહા તનય નરાન્તક જાના,

પલ મંહ તાહિ હતે હનુમાના ||

જહં લગિ માન દનુજ કર પાવા,

 પવન-તનય મારિ નસાવા ॥

 જય મારુત-સુત જય અનુકૂલા,

નામ કુશાનુ શોક સમ તૂલા II

જેહી જીવન પર સંકટ હોઈ,

રવિ તમ સમ સોં સંકટ ખોઈ I

બન્દિ પરૈ સુમિરૈ હનુમાના,

સંકટ કટૈ ધરે જો ધ્યાના ॥

જાકો બાંધ બામ પદ દીન્હા,

મારુત સુત વ્યાકુલ બહુ કીન્હા ||

જો ભુજબલ કા કીન કૃપાલા,

આછત તુમ્હેં મોર યહ હાલા ||

આરત હરન નામ હનુમાના,

સાદર સુરપતિ કીન બખાના ॥

સંકટ રહૈ ન એક રતી કો,

 ધ્યાન ધરે હનુમાન જતી કો ।।

ધાવહુ દેખિ દીનતા મોરી,

કહૌં પવનસુત યુગકર જોરી ॥

કપિપતિ બેગિ અનુગ્રહ કરહૂ,

આતુર આઈ દાસ દુઃખ હરહૂં ||

રામ શપથ મેં તુમહિં સુનાયા,

જવન ગુહાર લાગ સિય જાયા ।। 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

પૈજ તુમ્હાર સકલ જગ જાના,

 ભવ-બંધન ભંજન હનુમાના ॥

યહ બંધન કર કેતિક બાતા,

નામ તુમ્હાર જગત સુખ દાતા ||

 કરો કૃપા જય જય જગસ્વામી,

બાર અનેક નમામિ નમામિ ॥

 ભૌમવાર કર હોમ વિધાના,

 ધૂપ-દીપ-નૈવેધ સજાના ||

મંગલ-દાયક-કૌ લૌ લાવૈ,

સુન નર મુનિ વાંછિત ફલ પાવૈ ॥

જયતિ જયતિ જય જય જગ સ્વામી,

 સમરથ પુરુષ સુઅત્તર જામી

અંજનિ તનય નામ હનુમાના,

 સો તુલસી કે પ્રાણ સમાના ॥


|| દોહો ||


જય કપીશ સુગ્રીવ તુમ, જય અંગદ હનુમાન |

રામ લખન સીતા સહિત, સદા કરૌ કલ્યાણ ॥

 બન્દૌ હનુમત નામ યહ, મંગલવાર પ્રમાણ |

ધ્યાન ધરે નર નિશ્ચય, પાવૈ પદ કલ્યાણ |

જો નિત પઢે યહ સાઠિકા, તુલસી કહૈં વિચારિ ।


 રહૈ ન સંકટ તાહિ કો, સાક્ષી હૈં ત્રિપુરારિ ॥

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

શનિવારે એક માળા હનુમાનજી ના આ પાઠ ની કરવા માત્રથી સમસ્ત વ્યાધિઓ નાશ પામે છે  અહી ક્લિક કરો.  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇