ગુરુવાર, 12 મે, 2022

મોહિની એકાદશી સૂતાં પહેલા મોહિની અવતાર ની કથા વાંચો | Mohini Avatar Katha Gujarati | Okhaharan

 મોહિની અવતાર ની કથા | Mohini Avatar Katha Gujarati | Okhaharan 

Monihi-Avatar-Katha-Gujarati
Monihi-Avatar-Katha-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી વિષ્ણું ભગવાનનાં મોહિની અવતાર ની પ્રથમ કથા.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ભગવાન વિષ્ણુના દશ અવતાર ઉપરાંત અનેક અવતાર છે તેમાં નો એક મોહિની અવતાર છે 

 

મોહિની અવતાર પાછળ સૌથી મહત્વની એક દંતકથા છે, વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવસુર યુદ્ધ થયું અને સવૅ દેવતા તથા તેમના ગુરૂ ઓને સ્વર્ગમાંથી ભગાડીને અસુરોએ સ્વર્ગ પર પોતાનો હક જમાવી દીઘો હતો . સવૅ દેવતા જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરી 14 મુલ્ય રત્નો બહાર કઠાવાની સલાહ આપી. અને દેવરાજ ઈન્દ્રએ અસુરોના રાજા મહારાજ બલિને મળ્યા પછી સમુદ્ર મંથન કરવાની યોજના બનાવી. તેમાં શેષનાગ દોરડુ બન્યાં , કચબા ના શરીર પર પવૅત રાખી સમુદ્રમંથન શરૂ કર્યું . 


 

ક્ષીરસાગરમાં સાગર મંથન થયું. એ સમુદ્રમંથનમાં એક પછી એક 14 અમૂલ્ય રત્નોનો જન્મ થયો. ધન્વંતરિ વૈદ્ય 14મા સ્થાને તેમના હાથમાં અમૃતના વાસણ સાથે પ્રગટ થયા. અમૃત કલશ જોતાં જ દેવો અને અસુરો વચ્ચે ફરી યુદ્ધ થયું. આ કારણથી ભગવાન વિષ્ણુએ સવૅ મોહી લે તેવું રૂપવતી મોહિનીનો અવતાર લીધો હતો.

 વૈશાખ સુદ પક્ષની મોહિની એકાદશી ની કથા 


દેવતાઓ અને દાનવોને અલગ-અલગ પંક્તિઓમાં બેસાડીને તેમણે તેમને અમૃત પીવાનું કહ્યું. જ્યારે બંને પક્ષો સંમત થયા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીના મોહિની અવતારનો એવો જાદુ કર્યો કે તેનું સ્વરૂપ અને સુંદરતા જોઈને તમામ રાક્ષસો મંત્રમુગ્ધ થઈ ગયા. અસુરોને પાણી પીવડાવે અને દેવતાઓને અમૃત આપે. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપમાં અમૃત પીને દેવતાઓને અમર બનાવ્યા. આ દિવસે દેવસુર સંઘર્ષનો અંત આવ્યો.


 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇