સોમવાર, 3 મે, 2021

અત્યારના ભય વાતાવરણમાં વાંચો નવા નવા ગુજરાતી જોક્સ અને હસતા રહો - Gujarati New Joks Okhaharan

અત્યારના ભય વાતાવરણમાં વાંચો નવા નવા ગુજરાતી જોક્સ અને હસતા રહો - Gujarati New Joks Okhaharan

Joks-in-Gujarati
Joks-in-Gujarati


 આજે ગુજરાતી ભક્તિ માં કંઈક નવું એટલે હાસ્ય આ વાતાવરણ માં નવા નવા ગુજરાતી જોક્સ વાચી ને એક પોઝીટીવ વાતાવરણ કરીએ.

1)

છગને મગન પુછ્યું : લગ્ન થયેલાં છોકરી અને છોકરા માં શું ફરક હોય?

મગન કહ્યું : છોકરી ના ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો લગ્ન થઈ ગયેલાં છે અને છોકરા નું મોઢું લટકતું હોય તો લગ્ન થઈ ગયેલાં છે

 

2)

ડોક્ટર દદી ને ચેક કરતા બોલ્યા તમને બવ જુની બીમારી હોય એવું લાગે છે. જે તમારા શરીર ને ધીરે ધીરે ખલાસ કરે છે. 

દર્દી બોલ્યો ધીરે બોલો એજ બહાર બેઠી છે.


 3)

 છોકરા એ માં કહ્યું કે હું ક્યારે મોટો થઈશ કે તને પુછ્યા વગર બહાર નીકળું. 

ત્યારે માં બોલી બેટા તારો બાપ એટલો મોટો નહીં થયો કે મને પુછ્યાં વગર જાય.

 

4)

છગન ના ધરે નાના છોકરા ને પોલીયા ના ટીપાં પીડવા વારા આવ્યા છગન બોલ્યો લાવો પેલા બંધુક અને ગોળી ને. 

આ સાંભળીને પેલા પોલીયા વારા નવી ગયા અને છગન બોલ્યો ઉભા ઉભા આ મારા છોકરા ના નામ છે.

 

5)

ધરવારો પત્ની કહે કેમ બવ ગુસ્સે છે.

પત્ની બોલી આ દુધી બવ ખરાબ છે તમને કેટલી વાર કીધું કે શાકભાજી લેતા સમયે શાક પર ધ્યાન આપો નહીં કે શાકભાજી વહેંચવા વારી બાઈ પર.

6)

સીતા બોલી ગીતા ને તને ગરમી લાગે તો શું કરું?

ગીતા બોલી ગરમી લાગે તો એસી સામે બેસી જવું.

સીતા બોલી અને તને અતિશય ગરમી લાગે તો શું કરું?

ગીતા બોલી બસ પછી એસી ચાલું કર્યું.


 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇

ganesh 12 name gujarati
Ganesh 12 Name


 હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati