ગુરુવાર, 17 ડિસેમ્બર, 2020

દત્તાત્રેય સ્તુતિ દત્તાત્રેય ભગવાન નો આ પાઠ જેનાથી અભ્યાસ અને બુદ્ધિ માં વધારો થાય | Dattareya stuti GUjarati Okhaharan


 ગુરૂવાર કરો દત્તાત્રેય ભગવાન નો આ પાઠ જેનાથી અભ્યાસ અને બુદ્ધિ માં વધારો થાય

 શ્રી દત્તાત્રેય ભગવાન એ ત્રણ દેવ નો એક સ્વરૂપ છે. બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ ત્રિવેદ નું એક સ્વરૂપ.

બધા ફોટામાં તમે જોડે એક ગાય અને ચાર કુતરાં જોયા હશે ક્યારે વિચાર આયો કે આ કોણ છે? 

એમાં જે ગાય છે એ કામધેનુ છે અને ચાર કુતરાં છે એ ચાર વેદ એટલે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ છે.


 

દત્તાત્રેય ભક્તિ એપ Free Download 👇👇 

 

શ્રીદત્તાત્રેયસ્તુતિઃ

 જગત્સત્યં વા નો ન ચ તનુરહં વા તનુરહં

     અહં ભૂમા નો વા મનુત ઇતિ યો નોઽદ્વયરસઃ .

ન માયા નોઽવિદ્યા સ્પૃશતિ કિલ યં તં સુવિમલં

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૧..

 ત્રિમૂર્તીનાં માયારહિતમતિશુદ્ધં નિજપદં

     પરં સચ્ચિત્સૌખ્યં પ્રકટિતમહોઽત્ર ત્રિવદનૈઃ .

નિજબ્રહ્મૈક્યં યદ્વિહરતિ વિતન્વન્ ય ઇહ તં

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૨..

 તપસ્તેપેઽત્રિર્યત્તનુજજનને ભક્તિવશતઃ

     તયા પ્રીત્યા દત્તઃ સ્ફુટતરપરાત્મૈવ કૃપયા .

દદાત્યાત્માનં યો હ્યતિકરુણયા તં સુખનિધિં

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૩..

 વિભુર્યો નિત્યો વાઽક્ષરમિતિ ચ વા બ્રહ્મ પરમં

     વરેણ્યં સત્યં વા તનુવિભવઃ પાશરહિતઃ .

સ્વભક્તાનાં મુક્ત્યૈ સગુણ ઇતિ યસ્તં શ્રુતિનુતં

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૪..

 ન ભોગૈર્નો દાનં ચ ખલુ તથા યાગનિચયૈ-

     ર્ન શાસ્ત્રૈર્નો યોગૈર્બહુવિધાનૈર્ન વશગઃ .

કલૌ ભક્ત્યા પ્રીતો ભવતિ ચ વશો યસ્તમભયં

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૫..

 ન માયા નોઽવિદ્યા જગદિદમહો જૈવમથવા

     ન પિણ્ડં બ્રહ્માણ્ડં ભવતિ ન જનુર્યસ્ય દયયા .

દયાસિન્ધુર્યસ્તં ભવદલનદક્ષં મુનિનુતં

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૬...

 ભવેદ્યઃ સન્તુષ્ટઃ સ્મરણમપિ ચેદ્વા યદિ કૃતં

     નિજં જ્ઞાનં દત્વા વિષયવિષપાશાન્ દલતિ યઃ .

જગત્સેતુર્યો વૈ ભવજલનિધિં તર્તુમિહ તં

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૭..

 ન માયા નોઽવિદ્યા ન ચ મમ તુ જીવેશકલના

     ન વિશ્વં નો પિણ્ડં ન ચ મમ જનિર્વા મૃતિરપિ .

નરો નો નારી વા ન ચ મમ વિકારઃ ક્વચિદિતિ

     ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૮..

 ઇતિ સમર્થાનુગૃહીત મહાત્મા શ્રી શ્રીધરસ્વામીવિરચિતા

                શ્રીદત્તાત્રેયસ્તુતિઃ સમાપ્તા .