બુધવાર, 31 જાન્યુઆરી, 2024

દત્તાત્રેય ભગવાન ના પગલાં દશૅન તથા એમની પુરાણે ઉલ્લેખ કરેલ નારદજી દ્દારા કરાયેલ સ્તુતિ એટલે દત્તાત્રેય સ્તુતિ | Dattatreya Stuti Gujarati Lyrics | #Okhaharan

દત્તાત્રેય ભગવાન ના પગલાં દશૅન તથા એમની પુરાણે ઉલ્લેખ કરેલ નારદજી દ્દારા કરાયેલ સ્તુતિ એટલે દત્તાત્રેય સ્તુતિ | Dattatreya Stuti Gujarati Lyrics | Okhaharan

dattatreya-stuti-gujarati-lyrics
dattatreya-stuti-gujarati-lyrics શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આજે આપણે ગિરનાર દત્તાત્રેય ભગવાન ના પગલાં દશૅન તથા એમની પુરાણે ઉલ્લેખ કરેલ નારદજી દ્દારા કરાયેલ સ્તુતિ એટલે દત્તાત્રેય સ્તુતિ કરીશું.

દત્તાત્રેય સ્તુતિ

ત્વં ચ વિષ્ણો વિરંચિત્ત્વ ત્વં ચ દેવો મહેશ્વરઃ ।

 ત્વં ચ દેવો શક્તિરૂપોઽસિ નિર્ગુણસ્વં સનાતનઃ ॥

જટાધર પાંડુરંગ શૂલહસ્તે કૃપાનિધિમ્ ।

સર્વરોગહરં દેવં દત્તાત્રેયમં ભજે ।।

વિનિયોગ

અસ્ય શ્રીદત્તાત્રેયસ્તોત્રમંત્રસ્ય ભગવાન નારદઋષિઃ, અનુષ્ટુપ્

છંદઃ, શ્રીદત્તઃ પરમાત્મા દેવતા, શ્રીદત્તપ્રીત્યર્થે જપેવિનિયોગ ।

જગદુત્પત્તિકત્રે ચ સ્થિતિ-સંહાર-હેતવે ।

ભવપાશ-વિમુક્તાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

જરા-જન્મ-વિનાશાય દેહશુદ્ધિકરાય ચ ।

દિગમ્બર દયામૂર્તે દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

કર્પૂરકાન્તિદેહાય બ્રહ્મમૂર્તિધરાય ચ ।

વેદશાસ્ત્રપરિજ્ઞાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

હ્રસ્વ-દીર્ઘ-કૃશ-સ્થૂલ-નામગોત્ર-વિવર્જિત ।

પંચભૂતપ્રદીપ્તાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

 યજ્ઞભોકત્રે ચ યજ્ઞાય યજ્ઞસ્વરૂપધરાય ચ ।

યજ્ઞપ્રિયાય સિદ્ધાય દત્તાત્રેય નમોડસ્તુ તે પા

આર્દો બ્રહ્મા મધ્યે વિષ્ણુ-અંતે દેવઃ સદાશિવઃ 1

મૂર્તિત્રયસ્વરૂપાય દત્તાત્રેય નમોડસ્તુ તે || ભોગાલયાય ભોગાય યોગ્યયોગ્યાય ધારિણે ।

જિતેંદ્રિય-જિતજ્ઞાયં દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

દિગંબરાય દિવ્યાય દિવ્યરૂપધરાય ચા

સદોદિત-પરબ્રહ્મ દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

જમ્બુદ્વીપે મહાક્ષેત્રે માતાપુર-નિવાસિને |

 જયમાન સતાં દેવ દત્તાત્રેય નમોડસ્તુ તે ॥લા

ભિક્ષાટનું ગૃહે ગ્રામે પાત્ર હેમમયં કરે ।

નાનાસ્વાદમયી ભિક્ષા દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

બ્રહ્મજ્ઞાનમયી મુદ્રા વસ્ત્રઆકાશભૂતલે।

પ્રજ્ઞાનઘનબોધાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

અવધૂત સદાનંદ પરબ્રહ્મસ્વરૂપિણે ।

વિદેહદેહરૂપાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

સત્યરૂપ સદાચાર સત્યધર્મપરાયણ ।

સત્યાશ્રય પરોક્ષાય દત્તાત્રેયમહં ભજે ॥

શૂલહસ્ત ગદાપાણે વનમાલાસુકન્વર

યજ્ઞસૂત્રધર બ્રહ્મન્ દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

ક્ષરાક્ષર-સ્વરૂપાય પરાત્પરતરાય ચ|

દત્તમુક્તિપરસ્તોત્રં દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

દત્તવિધાય લક્ષ્મીશ દત્તસ્વાત્મસ્વરૂપિણે

ગુણનિર્ગુણરૂપાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

શત્રુનાશકરં સ્તોત્રં જ્ઞાનવિજ્ઞાનદાયકમ્ ।

સર્વપાપં શમં યાતિ દત્તાત્રેય નમો નમઃ ॥

ઇદં સ્તોત્રં મહદ્-દિવ્યં દત્તપ્રત્યક્ષકારકમ્ ।

દત્તાત્રેય - પ્રસાદાય નારદેન પ્રકીર્તિતમ્ ॥॥ ઇતિ શ્રી નારદપુરાણે નારદવિરચિતં દત્તાત્રેયસ્તોત્રં સંપૂર્ણમ્ ॥ 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 30 જાન્યુઆરી, 2024

બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય | Budha Kavach Gujarati Lyrics | #Okhaharan

બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય | Budha Kavach Gujarati Lyrics | Okhaharan

Budha-Grah-Kavach-Gujarati-Lyrics
Budha-Grah-Kavach-Gujarati-Lyrics શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું બુધવાર ના દિવસે બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય

 ૐ હ્રીં બુધાય નમઃ 

|| બુધ કવચ ||
બુધસ્તુ પુસ્તકઘરઃ કુંકુમસ્ય સમધુતિઃ । 
પીતામ્બરઘરઃ પાતુ પીતમાલ્યાનુલેપનઃ ||૧||

કટિંગ પાતુ મે સૌમ્યઃ શિરોદેશં બુધસ્તથા। ।
નેત્રે જ્ઞાનમય પાતુ શ્રોત્રે પાતુ નિશાપ્રિયઃ ॥૨॥

ધ્રાણં ગંધપ્રિયઃ પાતુ જિહવાં વધાપ્રદો મમ
કંઠે પાતુ વિધોઃ પુત્રો ભુજૌ પુસ્તકભૂષણઃ ||૩||

વક્ષઃ પાતુ વરાંગશ્વ હ્રદય રોહિણીસુતઃ ।
 નાભિ પાતુ પુરારાધ્યો મધ્ય પાતુ ખગેશ્વર |૪||

જાનુની રોહિણેયશ્વ પાતુ જંઘેડખિલપ્રદઃ ।
પાદૌ મે બોધનઃ પાતુ પાતુ સૌમ્યોડખિલં વપુઃ ||

એતદ્ધિ કવચં દિવ્યં સર્વપાપપ્રણાશનમ્ |
 સર્વરોગપ્રશમનં સર્વદુઃખનિવારણમ્ ॥૬॥

આયુરારોગ્યશુભદં પુત્ર-પૌત્ર-પ્રવર્ધનમ્ ।
 યઃ પઠેચ્છુણુયાદ્ વાપિ સર્વત્ર વિજયી ભવેત્ ||

|| ઈતિ બુધ કવચં સમાપ્તમ્ ॥

આ કવચનો નિયમિત તથા શ્રધ્ધાપૂર્વક પાઠ કરનારની બુધ પીડા શાંત થાય છે. તથા આયુષ્ય વૃદ્ધિ નીરોગી વંશવૃધ્ધિ જે થાય છે. સાથે સાથે તમામ પીડાઓ શાંત થાય છે.

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 29 જાન્યુઆરી, 2024

પતિના ખરાબ સમય પહેલાં પત્ની કરે આ 8 ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ સત્ય હમેશા કડવું જ હોય છે | Do not Do By women for money | #Okhaharan

પતિના ખરાબ સમય પહેલાં પત્ની કરે આ 8 ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ સત્ય હમેશા કડવું જ હોય છે | Do not Do By women for money |  Okhaharan 

8-do-not-do-by-women-for-money
8-do-not-do-by-women-for-money શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આજના આપણા ભક્તિ લેખ  આજે આપણે જાણીશું સ્ત્રી એવા કયાં ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ વાકય કડવા છે પણ સત્ય હમેશા માટે કડવું જ હોય છે. 

તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર

પત્ની દ્રારા થતા કંઈક એવા કામ જે પતિને રાતો રાત કરોડપતિ બનાવી દે કાતો કરોડપતિ પરથી રાતો રાત રોડ પતિ બનાવી શકે છે સાથે જ ઘરમાં થતી નાની ભૂલો તો તમને ગરીબ થવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી નથી શકતી. બધા વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ ઘણી હદ સુધી સ્ત્રી ઉપર નિર્ભર કરે છે જે ઘરના બધા કામ કરે અને બધાની કાળજી રાખે પણ અમુક એવા પણ કામ છે જે મહિલાઓ એ જ ન કરવા જોઈએ કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં ક્યારે પણ નહીં આવો. પ્રાચીન કાળથી જ ઘરની વહુ અને દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે એક સ્ત્રી ઘરને સ્વર્ગ અથવા નરક બનાવી શકે છે.
આપણા શાસ્ત્રોમાં આપણી આદતો કહેવામાં આવી છે કે તે આદતોના કારણે પરિવાર પણ નરકને સમાન થઈ જાય છે મહિલાઓની અમુક ભૂલના કારણે ખુશાલ અને કરોડપતિ પરિવાર પણ કઈ રીતે ભિખારી બની જાય છે તો ચાલો જાણીયે 

"શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય

1 ) પગ હલાવો ભોજન કરતા સમયે પગ હલાવે છે તો તે ઘર ગમે ત્યારે બરબાદ થઈ શકે છે મહાલક્ષ્મી નારાજ થઈ શકે છે પરિવારમાં મુશ્કેલીઓ અથવા ઘરના મુખ્ય ની નોકરી જવાની સંભાવના પણ રહે છે

2)  જો ઘરની મહિલા સાવરણીને પગ અડાડે છે આવા ઘરમાં રોજ બીમારી અને મુશ્કેલીઓ વધી જાય છે અને માનવામાં આવે છે 

3)  ગેસ ઉપર ગંદા વાસણો ગેસ ઉપર કરતા વાસણો અથવા ગેસને ગંદો છોડીને કોઈ મહિલા સૂઈ જાય છે તો એવા ઘરમાં લક્ષ્મી ક્યારે પણ નથી આવતી આવું કરવું બહુ જ મોટું કારણ છે એટલા માટે રાત્રે ગેસ ઉપર ગંદા વાસણો ન રાખવા જોઈએ તરત જ સાફ કરી નાખો

4)  પગ મારીને દરવાજો ખોલવું પગ મારીને દરવાજો જે મહિલાઓ પગ વડે દરવાજો ખુલે છે અથવા બંધ કરે છે ત્યાં પણ ધનની દેવી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે એટલા માટે જો તમારા ઘરમાં આવું થતું હોય તો તરત જ તેને રોકી દો આ વિનાશકારે થઈ શકે છે કારણકે માતા લક્ષ્મીનું આગમન ત્યાંથી જ થાય છે

5) ઉમરામાં બેસીને ભોજન કરવું જો તમારા ઘરની મહિલાઓ ઉમરામાં બેસીને ભોજન કરે છે તો તેનાથી ઘરની બરબાદીનું કારણ વધે છે હિન્દુ શાસ્ત્રમાં ઉમરામાં બેસીને ખાવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે

હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય

6) ધરમાં કચરો સાફ ન કરવો જે ઘરની મહિલા સાંજે અથવા રાત્રે સાફ સફાઈ કરે છે તો તે ઘરમાં ગરીબી આવે છે એટલા માટે તમે સંધ્યા કાળ પછી કચરો ત્યાં જ છોડી દો ખાસ કરીને ગુરુવારના દિવસે પોતુ ન મારવું જોઈએ કારણ કે ગુરુ નબળા પડે તો ઘરમાં વિનાશ કરી આવે છે અને પરિવાર માટે અશુભ થઈ શકે છે 

7) મોઢે સુધી સુવા વાળી સ્ત્રી તેના પતિ અને તેનો પરિવાર અથવા સાસરીયા માટે અસફળતાનું કારણ બને છે પરિવારમાં મૃત્યુ પણ થઈ શકે છે ગાળો બોલવું અથવા મોટા અવાજમાં બોલવું તેનાથી પૂરા પરિવારને ખરાબ અસર લાગે છે ધરમાં દરેક પ્રકારની નેગેટિવિટી ફેલાય છે માતા લક્ષ્મી તેનાથી બહુ જ દૂર રહે છે

7) મહિલાઓ સવારે ઊઠીને ઘરનું આંગણું સાફ નથી કરતી આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારે પણ આવતી નથી મહિલાઓએ સવારે ઊઠીને પહેલા પોતાનું આંગણું સાફ કરવું જોઈએ તરત જ પછી ભગવાનની પૂજા લેવી જોઈએ પૂજા કરવી જોઈએ 

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય 

8) જે મહિલાએ મંગલસૂત્ર બંગડીઓ કાનની બુટ્ટી પગની પાયલ ક્યારે પણ ઉતારવું ન જોઈએ જો તમે ઉતારો છો આવું કરવાથી પતિની મૃત્યુ થઈ શકે છે અને માતા લક્ષ્મી તેની નજીક ક્યારે પણ નથી આવતી કારણ કે જે ઘરમાં સ્ત્રીને પાયલ ખનકે છે ત્યાં તેવી લક્ષ્મીનો વાસ હંમેશા માટે થઈ જાય છે જય મહાલક્ષ્મી. 

મિત્રો હું આશા રાખું આ લેખ બરાબર સમજાણ પડી ગઈ હશે. શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 28 જાન્યુઆરી, 2024

આજે પાઠ કરો ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર | Ganesh Mayuresh Stotra Gujarati Lyrics | Okhaharan

આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર | Ganesh Mayuresh Stotra Gujarati Lyrics | Okhaharan

mayuresh-ganesh-stora-gujarati-lyrics
mayuresh-ganesh-stora-gujarati-lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર બ્રહ્મા જી દ્વારા રચિત શ્રી ગણપતિ મયુરેશ સ્તોત્રમ,ગણેશ મયુરેશ સ્તોત્ર

ૐ હ્રીં ગં ગણપતેય નમઃ 
 
ચિંતા અને રોગ-નિવારક મયૂરેશ સ્તોત્ર
પુરાણપુરુષં દેવં નાનાક્રિડાકરું મુદા । 
માયાવિનં દુર્વિભાવ્યું મયૂરેશં નમામ્યહમ્ ॥૧॥
જે પુરાણ પુરુષ છે અને પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, જે માયાના સ્વામી છે તથા જેમનું સ્વરૂપ અચિન્ત્ય છે એ મયૂરેશ ગણેશને હું પ્રણામકરુંછું.

પરાત્પરં ચિદાનંદં નિર્વિકારં હૃદિ સ્થિતિમ્ |
ગુણાતીતં ગુણમયં મયૂરેશં નમામ્યહમ્ ॥૨॥
જે પરાત્પર છે, ચિદાનંદમય નિર્વિકાર, બધાના હૃદયમાં અંતર્યામી રૂપથી સ્થિત, ગુણાતીત તથા ગુણમય છે, એ મયૂરેશને હું નમસ્કારકરુંછું.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

સૃજન્તં પાલયન્તં ચ સંહરનતં નિજેચ્છા ।
સર્વવિઘ્નહરં દેવં મયૂરેશં નમામ્યહમ્ ॥૩॥
 જે સ્વેચ્છાથી જ સંસારની સૃષ્ટિ, પાલન અને સંહાર કરેછે, એ સર્વવિઘ્નહારી દેવતા મયૂરેશ ગુણેશનું હું પ્રણામ કરું છું.

નાનાદૈત્યનિહન્તારં નાનારુપાણિ બિભ્રતમ્ ।નાનાયુધધરં ભક્ત્વા મયૂરેશં નમામ્યહમ્ ॥૪॥
જે અનેકાનેક દૈત્યોના પ્રાણનાશક છે અને વિવિધ પ્રકારના રૂપ ધારણ કરે છે, એ વિવિધ અસ્ત્ર-શસ્ત્રધારી મયૂરેશને હું ભક્તિભાવથી નમસ્કારકરુંછું.

ઈદ્રદાદિદેવતા વૃંદૈરભિષ્ટુતમહર્નિશમ્ ।
સદસદવ્યક્તમવ્યક્તં મયૂરેશં નમામ્યહમ્ ||
ઈન્દ્ર વગેરે દેવતાઓનો સમુદાય દિવસ-રાત જેમનું સ્તવનકરે છે તથા જે સત્, અસત્, વ્યક્ત અને અવ્યક્ત રૂપ છે, એ મયૂરેશ ગણેશને હું પ્રણામ કરું છું.

સર્વશક્તિમયં દેવં સર્વરૂપધરં વિભૂમ્ । સર્વવિદ્યાપ્રવક્તારં મયૂરેશં નમામ્યહમ્ ॥૬॥
જે સર્વશક્તિમય, સર્વરૂપધારી અને સંપૂર્ણ વિદ્યાઓના પ્રવક્તા છે, એ ભગવાન મયૂરેશને હું પ્રણામ કરું છું.

પાર્વતીનંદન શમ્ભોરાનન્દુપરિવર્ધનમ્ ।
ભક્તાનંદકરં નિત્યં મયૂરેશં નમામ્યહમ્ ॥૭॥
 જે પાર્વતીજીને પુત્રરૂપે આનંદ પ્રદાન કરે છે અને ભગવાન શંકરને પણ અત્યંત આનંદ આપે છે, એ ભક્તોનો આનંદ વધારનાર મયૂરેશને હું નિત્ય નમસ્કાર કરું છું.

મુનિધ્યેયં  મુનિનુંત મુનિકામપ્રપૂરક્રમ્ ।
સમષ્ટિવ્યષ્ટિરૂપં ત્યાં મયૂરેશં નમામ્યહમ્ ॥૮॥
મુનિઓ જેમનું ધ્યાન કરે છે, મુનિઓ જેમના ગુણગાન ગાય છે તથા જે મુનિઓની સર્વકામના પૂર્ણ કરે છે, એ સમષ્ટિ-વ્યષ્ટિરૂપ મયૂરેશને હું પ્રણામ કરું છું.

સર્વાજ્ઞાનનિહન્તાર સર્વજ્ઞાનકરં શુચિમ્ ।
સત્યજ્ઞાનમયં સત્યં મયૂરેશં નમામ્યહમ્ ॥૯
જે સમસ્ત વસ્તુવિષયક અજ્ઞાનના નિવારક અને સંપૂર્ણ જ્ઞાનના ઉદ્ધારક, પવિત્ર, સત્ય જ્ઞાન સ્વરૂપ તથા સત્યનામધારી છે એ મયૂરેશને હું નમસ્કારકરું છું.

અનેક કોટિ બ્રહ્માંડનાયકં જગદીશ્વરમ્ |
અનંતવિભવં વિષ્ણું મયૂરેશં નમામ્યહમ્ ॥૧૦॥
જે અનેક કોટિ બ્રહ્માંડના નાયક છે, જગતના ઈશ્વર છે અને અનંત વૈભવોથી સંપન્ન તથા સર્વવ્યાપી વિષ્ણુરૂપ છે, એ મયૂરેશને હું પ્રણામ કરુંછું.

ઈદું બ્રહ્મકર્ર સ્તોત્રં સર્વપાપપ્રણાશમ્ ।
સર્વકામપ્રદં નૃણાં સર્વોપદ્રવનાશનમ્ ॥૧૧॥
કારાગૃહગતાનાં ચ મોચનં દિનસપ્તકાત્ ।
આધિવ્યાધિકરં ચૈવ ભુક્તિમુક્તિપ્રદં શુભમ્ ॥૧૨॥

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

મયૂરેશે કહ્યું : ‘આ સ્તોત્ર બ્રહ્મભાવની પ્રાપ્તિ કરાવનાર તથા સમસ્ત પાપોનું નાશક છે, મનુષ્યને સંપૂર્ણ મનોવાંછિત પદાર્થ આપનારું તથા બધા ઉપદ્રવોનું શમન કરનારું છે. સાત દિવસ એનો પાઠ કરવામાં આવે તો કારાવાસમાં પડેલો મનુષ્ય પણ છૂટી જાય છે. આશુભ સ્તોત્ર માનસિક ચિંતા તથા ગમે તેવા મોટા શરીરગત રોગને પણ હરી લે છે અને ભોગ તેમજ મોક્ષ પ્રદાન કરે છે."" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 27 જાન્યુઆરી, 2024

Sakat Chauth 2024 Date | પોષ માસની સંકષ્ટી ચતુર્થી 28 કે 29 જાન્યુઆરી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Paush Sankashti Chaturthi 2024 | Okhaharan

 Sakat Chauth 2024 Date | પોષ માસની સંકષ્ટી ચતુર્થી 28 કે 29 જાન્યુઆરી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Paush Sankashti Chaturthi 2024  | Okhaharan

Paush-Sankashti-Chaturthi-2024
Paush-Sankashti-Chaturthi-2024

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું પોષ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  28 કે 29 જાન્યુઆરી ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જાન્યુઆરી મહિનાની ચતુર્થી સોમવાર તથા પોષ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . 

દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

આ વષૅ પોષ માસ ની સંકષ્ટી ચતુર્થી  
 તિથિ પ્રારંભ 29 જાન્યુઆરી 2024 સોમવાર સવારે 6:10
તિથિ સમાપ્તી 30 જાન્યુઆરી 2024 મંગળવાર સવારે 8:05
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 29 જાન્યુઆરી 2024 સોમવાર
પુજન નો શુભ સમય 7:09 થી 8:32
ચંદ્ર દશૅન સમય રાત્રે 9:32 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના લંબોદર સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે."" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે