ગુરુવાર, 8 એપ્રિલ, 2021

આ રાશિના લોકો હોય છે સાચા પ્રેમના જીવનસાથી દરેક કાર્યમાં જોડે રહે છે અને ક્યારેય પણ છેતરતા નથી-True Zodic Lover -Okhaharan

આ રાશિના લોકો હોય છે સાચા પ્રેમના જીવનસાથી દરેક કાર્યમાં જોડે રહે છે અને ક્યારેય પણ છેતરતા નથી-True Zodic Lover -Okhaharan

true lover sign
true-zodic-lover


પ્રેમ એવો શબ્દ છે જેનો અહેસાસ અને અનુભવ ખૂબ જ સુંદર છે. દરેક લોકોના જીવનમાં અમુક સમયે સાચો પ્રેમ થતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે, ત્યારે તે પ્રેમમાં ખોવાઈ જાય છે. દરેક વસ્તુ જગ્યાએ એનો પ્રેમ દેખાય છે.  જો કદાચ છેતરાય તો વ્યક્તિ મન, દિલ, તૂટી જાય છે. તેને આખી દુનિયામાં કોઈ નથી અથવા દુનિયા આટલી જ છે એવો વિચાર આવે છે. આજના સમયમાં સાચો પ્રેમ મળી જાય તો ખુબ નસીબ વાત છે અને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.

દરેક ગ્રહની વિશેષતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ હોય છે, આજે આ ગુજરાતી ભકતિ લેખમાં કેટલીક રાશિના જાતકો ની વિશેષ માહિતી આપીશું. જેને રાશિઓ પ્રેમની બાબતમાં ખૂબ ગંભીર ગણાય છે.સાચા પ્રેમના જીવનસાથી દરેક કાયૅ જોડે રહે છેતરતા નથી. તો વાચીયે કંઈ રાશિના લોકો છે.


  • મેષ રાશિ એટલે અ,લ,ઈ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

મંગળ દેવ એ મેષ રાશિના સ્વામી છે. મેષ રાશિને બાર રાશિ માની પહેલી રાશિ છે. આ રાશિના લોકો પ્રેમના કામમાં ખૂબ ગંભીરતાથી લેતા હોય છે. તેઓ તેમના અને જીવનસાથી તથા પ્રેમ માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. જો તેઓ કોઈની સાથે પ્રેમમાં પડે છે, તો હંમેશા તેમના પ્રેમને ખુશી આપવાનો પ્રયાસ કર્યા કરે છે. આ સંકેતને લોકો તેમના પ્રેમને પોતાની દુનિયા માને છે.


  • કર્ક રાશિ એટલે ડ,હ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

ચંદ્રદેવ એ  કર્ક રાશિ સ્વામી છે. કર્ક રાશિ બાર રાશિ માની ચોથી રાશિ છે.આ રાશિના લોકો પ્રેમની બાબતમાં હૃદય કરતાં પણ વધુ ને વઘુ વિચારતા હોય છે. આ રાશિના પુરુષ કે સ્ત્રી તેમના પ્રેમ દરેક રીતે સમર્પિત હોય છે. તમેને અહેસાસ થશે કે તેઓ પ્રેમમાં તો અંઘણા થઈ જાય છે. જો તેઓ કોઈની સાથે પ્રેમ કરે તો એના સિવાય કંઈ દેખાય જ નહી તે  એ પ્રેમ જીવનમાં જ રહે છે.


  • તુલા રાશિ એટલે ર,ત શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

શુક્રદેવ એ તુલા રાશિ સ્વામી છે. તુલા રાશિને બાર રાશિ માની સાતમી રાશિ છે. શુક્ર એ રુપ સુદરતા શણગાર નો ગ્રહ છે. શુક્રને પ્રેમ, ઘંઘા તથા ગુપ્ત અંગ અને સુંદરતાનું કારક માનવામાં આવે છે, જેના લીઘે આ લોકો પર શુક્રનો પ્રભાવ છે. આ લોકો પ્રેમમાં ખૂબ ગંભીર લે છે. તે તેમની લવ લાઇફ સાથે ખુબ આનંદ થી રહે  છે. આ નિશાની વધુ વિશ્વસનીય રાખે છે. તેઓ પ્રેમ જીવન સફળ માટે જે કરવુ પડે એ કરે છે.


  • વૃશ્ચિક રાશિ એટલે ન,ય  શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

મંગળદેવ એ વૃશ્ચિક રાશિના સ્વામી છે વૃશ્ચિક રાશિને બાર રાશિ માની આઠમી રાશિ છે. આ રાશિના લોકો ખૂબજ ગરમ અને ગુસ્સા વાળા હોય છે, પરંતુ તેઓ પ્રેમની વાતમાં ખૂબ ગંભીર હોય છે. જો આ રાશિ લોકો પ્રેમ કરે છે, તો તે જીવનભર તેનો સાથ રહેવા અને સુખેથી રહે છે. તેઓ તેમના પ્રેમ માટે ખુબજ પ્રમાણિક હોય છે.


  • મીન રાશિ એટલે દ, ચ,ઝ, થ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

ગુરુદેવ એ મીન રાશિના સ્વામી છે, મીનરાશિને બાર રાશિ માની બારમી રાશિ છે. આ રાશિના લોકો પોતાના વરતનથી પ્રેમમાં સાચા સાથી હોય છે. તે ખૂબ જ નિષ્ઠાવાદી માનવામાં આવે છે. તે પ્રેમની દરેક કામમાં મનનું કહેલું સાંભળે છે અને જીવનભર તેની સાથે પ્રેમથી રહે છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 


Anand No Garbo Fal Gujarati

શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

Lakshmi Kavach in gujarati
Lakshmi kavach in gujarati


   દરરોજ શ્રી મહાલક્ષ્મી ની પુજા સમયે આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

Lakshmi Stuti in gujarati
Lakshmi Stuti in Gujarati

 Bahuchar-Stuti-Gujarati-Lyrics 

 

 

ગુરુવારે કરો સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ અને અજ્ઞાન અંધકાર માંથી મુક્તિ મળવો ગુજરાતી લખાણ સાથે- Sai Stuti in Gujarati-Okhaharan

ગુરુવારે કરો સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ અને અજ્ઞાન અંધકાર માંથી મુક્તિ મળવો ગુજરાતી લખાણ સાથે- Sai Stuti in Gujarati-Okhaharan

Sai-baba-stuti-in-Gujarati-lyrics
Sai-baba-stuti-in-Gujarati-lyrics

 


 

 શ્રી સાંઈબાબાની સ્તુતિ

શ્રીસદ્ગગુરુ સાંઈ હ્રદયચક્ષુ ઉઘાડનારા ,

ૐકાર મંત્ર અસિ હસ્ત ધરાવનારા

આપી પ્રકાશ નિજ રૂપ બતાવનારા ,

ગુરુસાંઈનાથ પ્રભુ પાય પ્રણામ મારા .

રેલ્યો સ્વરૂપ કરુણા અમ અંતરમાં ,

ત્યાંથી અરે મનઃચક્ષુ જરા ખસે ના

આનંદ જ્ઞાન કૃપા તમે વરસાવનારા ,

ગુરુ સાંઈનાથ પ્રભુપાય પ્રણામ મારા .

સૂર્યોદયે તિમિર પુંજ અદૃશ્ય થાય ,

 અજ્ઞાન અંધકાર સકલ નિવૃત્ત થાયે


 

જ્ઞાનાગ્નિથી સકળ કર્મપ્રજાળનારા ,

ગુરુ સાંઈનાથ પ્રભુ પાય પ્રણામ મારા .

કીધી કૃપા સાંઈનાથ કૃતકૃત્ય કીધાં ,

ઐશ્વર્ય દિવ્ય સઘળાં અમને જે દીધાં

આનંદ ને પ્રણય જીવન બક્ષનારા ,

ગુરુ સાંઈનાથ પ્રભુ પાય પ્રણામ મારા .

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 

 સાંઈનાથ જરૂર લખજો.

 

  દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

sai chalisa in gujarati

 Krishna-chalisa-gujarati 

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇