લેબલ zodic સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ zodic સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 1 મે, 2021

89 વષૅ પછી બુધ દેવ શુભ પરિવતૅન થી 5 રાશિઓ માલામાલ તો 3 રાશિને અશુભ અને ઉપાય મંત્ર- Budha Parivartan in all Rashi #Okhaharan

89 વષૅ પછી બુધ દેવ શુભ પરિવતૅન થી 5 રાશિઓ માલામાલ  તો 3 રાશિને અશુભ અને ઉપાય મંત્ર- Budha Parivartan in all Rashi #Okhaharan 

Budha-turns-in all-zodic-give-good-in gujarati
Budha-turns-in all-zodic-give-good-in gujarati


 

89 વષૅ પછી બુધ દેવ શુભ પરિવતૅન થી 5 રાશિઓ માલામાલ  તો 3 રાશિને અશુભ અને ઉપાય મંત્ર


30 એપ્રિલના રોજ બુધ દેવ રાશિ બદલીને વૃષભમાં આવી જશે અને મે ના અંત સુધી આ રાશિમાં રહેશે. બુધ દેવ આ ફેરફાર થી 5 રાશિઓ માટે સારો સમય શરૂ થઇ જશે. ત્યાં 3 રાશિઓ માટે ખુબજ સાવચેતી કામ કરવું પડશે. આ સિવાય 4 રાશિના લોકો સમય મઘ્યમ રહેશે.

આ 5 રાશિઓ માલામાલ તથા અટકેલા કામ પુરા અને શુભ સમય ચાલું

મેષઃ-  અ,લ,ઈ રાશિ સ્વામી મંગળ શુભ રંગ : લાલ
કકૅ રાશિ : ડ,હ  રાશિ સ્વામી :- ચંદ્ર શુભ રંગ :- દુધીયો
સિંહ : મ, ટ રાશિ સ્વામી : સૂર્ય  શુભ રંગ : નારંગી
તુલા : ર,ત રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ
ધન :- ભ, ધ, ફ, ઢ રાશિ સ્વામી :- ગુરુ  શુભ રંગ :- પીળો 


બુઘ દેવ વૃષભ રાશિમાં આવવા થી આ 5 રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને નોકરી અને ઘંઘામાં આગળ વધવાની નવી તકો જોવા મળશે. લાબાં સમય અટવાયેલાં રૂપિયા  મળી જવાનો ખુબ શુભ યોગ બને છે. કોઈને ઉઘારીની લેવડ-દેવડ અને શેર માકેટ અથવા સોના ચાદી અથવા બીજી કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાથી અચુક ફાયદો થશે.આ ઉપરાંત આ 5 રાશિના જાતકો માટે નવા આઈડીયા નવી કામ પઘ્ઘતી યોજના બનાવશે. 


આ 4 રાશિ માટે સમય મઘ્યમ રહેશે.

વષૃભ રાશિ :- બ,વ,ઉ  રાશિ સ્વામી :- શુક્ર   શુભ રંગ :- સફેદ  
કન્યા : પ,ઠ,ણ  રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો
વૃશ્વિક :- ન,ય  રાશિ સ્વામી :- મંગળ શુભ રંગ : લાલ
મકર :- ખ,જ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો
 

 

બુઘ દેવ વૃષભ રાશિમાં આવવા થી આ 4 રાશિના સમય મઘ્યમ રહેશે. આ રાશિના જાતકો તેમના વિચારેલા કાર્યો સંપૂર્ણ થઇ શકે છે. નોકરી ઘંઘા નવા લોકો સાથે મુલાકાત થાય. તમારો સમય મઘ્યમ ના લીઘે મહેનત  વઘું કરવી પડે.  નોકરી ઘંઘા માં કામકાજ માટે થોડી દોડભાગ વધશે. કોઈ પણ કાયૅમાં રોકાણ વિચારી ને કરજો. રાશિ પરિવતૅન ના લીઘે શરીર વઘારે ઘ્યાન રાખવું.


આ 3 રાશિ માટે સમય અશુભ રહેશે.

મિથુન રાશિ :- ક,છ,ધ રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો
કુંભ :- ગ,શ રાશિ સ્વામી :- શનિ  શુભ રંગ :- કાળો
મીન :- દ, ચ,ઝ, થ  રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો -
 

બુઘ દેવ  વૃષભ રાશિમાં આવવા થી આ 3 રાશિના સમય અશુભ છે માટે કોઈ પણ કાયૅ ખુબ સમજી , વીચારીને તથા કોઈ સલાહ લઈ ને કરવું. આ 3 રાશિના જાતકો ને કોઈ પણ રીતે ઘન હાની થઈ શકે છે.  શરીરની અંદર આવેલ નાની લીલા કલર ની નસને લગતો કોઇ રોગ થઇ શકે છે. ઘંઘા રોજગારમાં કામકાજમાં સમય ફેરફાર તથા જગ્યા ની બદલી યોગ બની રહ્યા છે.


આ નિવારણ માટે બુઘદેવ ના મંત્ર નો જાપ કરો.

હ્રીમ પ્રિયંગુકલિકાશ્યામં રુપેણાપ્રતિમં બુઘમ્|  સૌમ્યં સૌમ્યગુણોપેતં તં બુઘં પ્ણમામ્યહમ્ ||
ॐ બું બુઘાય નમઃ

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇

ganesh 12 name gujarati
Ganesh 12 Name


 હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati

 
 

Okhaharan-kadvu-11-Okhaharan-okha-ne-umiyae-apel-shap

  

ગુરુવાર, 8 એપ્રિલ, 2021

આ રાશિના લોકો હોય છે સાચા પ્રેમના જીવનસાથી દરેક કાર્યમાં જોડે રહે છે અને ક્યારેય પણ છેતરતા નથી-True Zodic Lover -Okhaharan

આ રાશિના લોકો હોય છે સાચા પ્રેમના જીવનસાથી દરેક કાર્યમાં જોડે રહે છે અને ક્યારેય પણ છેતરતા નથી-True Zodic Lover -Okhaharan

true lover sign
true-zodic-lover


પ્રેમ એવો શબ્દ છે જેનો અહેસાસ અને અનુભવ ખૂબ જ સુંદર છે. દરેક લોકોના જીવનમાં અમુક સમયે સાચો પ્રેમ થતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે, ત્યારે તે પ્રેમમાં ખોવાઈ જાય છે. દરેક વસ્તુ જગ્યાએ એનો પ્રેમ દેખાય છે.  જો કદાચ છેતરાય તો વ્યક્તિ મન, દિલ, તૂટી જાય છે. તેને આખી દુનિયામાં કોઈ નથી અથવા દુનિયા આટલી જ છે એવો વિચાર આવે છે. આજના સમયમાં સાચો પ્રેમ મળી જાય તો ખુબ નસીબ વાત છે અને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.

દરેક ગ્રહની વિશેષતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ હોય છે, આજે આ ગુજરાતી ભકતિ લેખમાં કેટલીક રાશિના જાતકો ની વિશેષ માહિતી આપીશું. જેને રાશિઓ પ્રેમની બાબતમાં ખૂબ ગંભીર ગણાય છે.સાચા પ્રેમના જીવનસાથી દરેક કાયૅ જોડે રહે છેતરતા નથી. તો વાચીયે કંઈ રાશિના લોકો છે.


  • મેષ રાશિ એટલે અ,લ,ઈ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

મંગળ દેવ એ મેષ રાશિના સ્વામી છે. મેષ રાશિને બાર રાશિ માની પહેલી રાશિ છે. આ રાશિના લોકો પ્રેમના કામમાં ખૂબ ગંભીરતાથી લેતા હોય છે. તેઓ તેમના અને જીવનસાથી તથા પ્રેમ માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. જો તેઓ કોઈની સાથે પ્રેમમાં પડે છે, તો હંમેશા તેમના પ્રેમને ખુશી આપવાનો પ્રયાસ કર્યા કરે છે. આ સંકેતને લોકો તેમના પ્રેમને પોતાની દુનિયા માને છે.


  • કર્ક રાશિ એટલે ડ,હ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

ચંદ્રદેવ એ  કર્ક રાશિ સ્વામી છે. કર્ક રાશિ બાર રાશિ માની ચોથી રાશિ છે.આ રાશિના લોકો પ્રેમની બાબતમાં હૃદય કરતાં પણ વધુ ને વઘુ વિચારતા હોય છે. આ રાશિના પુરુષ કે સ્ત્રી તેમના પ્રેમ દરેક રીતે સમર્પિત હોય છે. તમેને અહેસાસ થશે કે તેઓ પ્રેમમાં તો અંઘણા થઈ જાય છે. જો તેઓ કોઈની સાથે પ્રેમ કરે તો એના સિવાય કંઈ દેખાય જ નહી તે  એ પ્રેમ જીવનમાં જ રહે છે.


  • તુલા રાશિ એટલે ર,ત શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

શુક્રદેવ એ તુલા રાશિ સ્વામી છે. તુલા રાશિને બાર રાશિ માની સાતમી રાશિ છે. શુક્ર એ રુપ સુદરતા શણગાર નો ગ્રહ છે. શુક્રને પ્રેમ, ઘંઘા તથા ગુપ્ત અંગ અને સુંદરતાનું કારક માનવામાં આવે છે, જેના લીઘે આ લોકો પર શુક્રનો પ્રભાવ છે. આ લોકો પ્રેમમાં ખૂબ ગંભીર લે છે. તે તેમની લવ લાઇફ સાથે ખુબ આનંદ થી રહે  છે. આ નિશાની વધુ વિશ્વસનીય રાખે છે. તેઓ પ્રેમ જીવન સફળ માટે જે કરવુ પડે એ કરે છે.


  • વૃશ્ચિક રાશિ એટલે ન,ય  શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

મંગળદેવ એ વૃશ્ચિક રાશિના સ્વામી છે વૃશ્ચિક રાશિને બાર રાશિ માની આઠમી રાશિ છે. આ રાશિના લોકો ખૂબજ ગરમ અને ગુસ્સા વાળા હોય છે, પરંતુ તેઓ પ્રેમની વાતમાં ખૂબ ગંભીર હોય છે. જો આ રાશિ લોકો પ્રેમ કરે છે, તો તે જીવનભર તેનો સાથ રહેવા અને સુખેથી રહે છે. તેઓ તેમના પ્રેમ માટે ખુબજ પ્રમાણિક હોય છે.


  • મીન રાશિ એટલે દ, ચ,ઝ, થ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો

ગુરુદેવ એ મીન રાશિના સ્વામી છે, મીનરાશિને બાર રાશિ માની બારમી રાશિ છે. આ રાશિના લોકો પોતાના વરતનથી પ્રેમમાં સાચા સાથી હોય છે. તે ખૂબ જ નિષ્ઠાવાદી માનવામાં આવે છે. તે પ્રેમની દરેક કામમાં મનનું કહેલું સાંભળે છે અને જીવનભર તેની સાથે પ્રેમથી રહે છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 


Anand No Garbo Fal Gujarati

શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

Lakshmi Kavach in gujarati
Lakshmi kavach in gujarati


   દરરોજ શ્રી મહાલક્ષ્મી ની પુજા સમયે આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

Lakshmi Stuti in gujarati
Lakshmi Stuti in Gujarati

 Bahuchar-Stuti-Gujarati-Lyrics