મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે

 દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે


 શ્રી ગણેશ બાર સ્વરૂપ
ॐ સુમુખાય નમઃ
ॐ એકાદંતાય નમઃ

ॐ કપિલાય નમઃ
ॐ ગજકર્ણકાય નમઃ
ॐ લમ્બોદરાય નમઃ
ॐ વિકતાય નમઃ
ॐ વિઘ્નશાય નમઃ
ॐ વિનાયકાય નમઃ
ॐ ધૂમ્રકેતવે નમઃ
ॐ ભાલચન્દ્રાય નમઃ
ॐ ગજાનનાય નમઃ
ॐ ગણાઘ્ક્ષાય નમઃ

 

 

ગણેશ મંત્ર

શ્રી વક્રતુન્દ મહાકાયા સૂર્ય કોટિ સંપ્રભા.
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા।

 


 


ગણેશ શુભ લાભ મંત્ર

ॐ શ્રી ગમ સૌભાગ્ય ગણપતિયે.
વરવર્દ સર્વજન્મામાં વસવર્મન્ય નમ.।

 


 

 

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ એકદાન્તયા વિધ્ધમહે, વક્રતુન્દયા 

ધીમહિ, તન્નો દાન્તિ પ્રચોદયાત્।