રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ? | Raksha bandhan 2023 Kayre che | Okhaharan
raksha-bandhan-2023-kayre-che |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ?
રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિના ની સુદ પક્ષની પૂનમ દિવસે ઉજવાય છે. આ તહેવાર ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈ ના ધરે જાય અને ભાઈના દીધૉ આયુષ્ય માટે ભાઈ કાંડા પર રક્ષા સુત્ર બાંધે છે. આને ભાઈ બહેન ગિફ્ટ કે કપડાં કે પછી બહેન ને જે જોઈએ તે આપે છે.
પવિત્ર મહિનો ભક્તિ કરી હોય કે ના કરી હોય "શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય આખા મહિનાનું ફળ મળશે
હવે આપણે જાણીએ રક્ષાબંધન ની તિથિ માહિતી
સૌપ્રથમ આપણે એ જાણીયે કે શ્રાવણ માસ ની પૂણિમા તિથિ માહિતી
આ વષૅ 2023 ની શ્રાવણ પૂણિમા તિથિ
શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10: 49 મિનિટે
સમાપ્તિ 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર. સવારે 7:04 મિનિટ સુધી રહે.
હવે આપણે રક્ષા સુત્ર એટલે રક્ષાબંધન વિશે જાણીયે.
આ સમય ખાસ કરીને અશુભ ચોધડિયા, નક્ષત્ર અને કાળ જેવા મા આવે છે. આ પૂણિમા ના દિવસે આયુષ્યમાન યોગ, બુધાદિત્ય યોગ, વાસી યોગ અને સનફા યોગ પણ રક્ષાબંધનના દિવસે હશે. ખાસ કરીને હોળી અને રક્ષાબંધન ભદ્રાકાળ જોવામાં આવે છે હવે સવાલ એવો થાય કે આ ભદ્રાકાળ શુ છે. ભદ્રાકાળ એ ભદ્રા નક્ષત્ર છે જે પરમપિતા બ્રહ્માના શ્રાપ થી અશુભ થઈ હતી અને આ ભદ્રાકાળ મા સુરપંખા જે રાવણ ની બહેન હતી. તે પોતાના ભાઈ એવા રાવણ, કુભકરણ, ઈન્દ્રજીત વગેરે રક્ષ સુત્ર બાધી હતી અને જે આગળ જતા અશુભ ફળ આપ્યું હતું માટે રક્ષાબંધન ના કાયૅ મા આ ભદ્રા કાળ અશુભ મનાય છે.
આ રક્ષાબંધન ના દિવસે ભદ્રાકાળ કયારે છે.
શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10:59 થાય
સમાપ્ત 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સમાપ્ત થાય
પરંતુ ભદ્રા ના મુખ ભાગ એટલે શરૂઆત સમય મા શુભ કાયૅ ના થાય પણ તેના પુછ ભાગ એટલે સમાપ્ત પછી સમયે શુભ કાયૅ થાય.
જે સમય 30 ઓગસ્ટ 2023 બુધવાર રાત્રે 9:02 થી 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સુધી રહેશે આ સમય રાખડી બાંધી શકાય છે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
અમુક લોકો એવું પણ માને છે કે રક્ષા સુત્ર રક્ષણ માટે જ હોય માટે કોઈ પણ ચોધડિયા કે સમય જોવામાંઆવતો નથી.
જે તમારી રક્ષા કરે છે, તમને સુરક્ષિત રાખે છે તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે બહેન ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી છે. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે રક્ષાબંધનનો તહેવાર તેમની સેના સાથે ઉજવો, તેનાથી પાંડવો અને તેમની સેનાની રક્ષા થશે. રક્ષાસૂત્રમાં અદ્ભુત શક્તિ છે. બાય ધ વે, ખાસ કરીને રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને જ રાખડી બાંધે છે. પરંતુ બ્રાહ્મણો, ગુરુઓ, વૃક્ષો જેવા આદરણીય સંબંધીઓ દ્વારા અને પુત્રીની જેમ પરિવારની નાની છોકરીઓ દ્વારા પણ તે પિતા સાથે જોડાયેલું છે.
રક્ષાશુત્ર કંઈ દિશામાં બેસીને બાંધવું
ભાઈ તેનું મુખ પુર્વ દિશામાં અને બહેન નું મુખ પશ્ર્ચિમ દિશામાં આવે તેવી રીતે બેસવું. ભાઈ એ માથા પર રૂમાલ ઠાડી રાખવો અને બહેને પણ માથે ઓઢણી કે સાડી નો પલ્લું રાખવો. ભાઈ ને કપાળ પર તિલક કરી ચોખા લગાવવાના રાખડી બાંધી ભાઈ ની આરતી કરી બહેને ભાઈને મીઠાઈ ખવડાવવી અને ભાઈ એ બહેન યથા શક્તિ મુજબ ભેટ આપે છે.
રક્ષા સુત્ર બાંધવાનો મંત્ર
યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલઃ
હું આશા રાખું આ સંપૂર્ણ માહિતી ખબર પડી ગઈ હશે અને તમારો પશ્ર્ન હોય તો WhatsApp મેસેજ કરશો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇