આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત | Shiv Laghu Rudrabhishek Gujarati Lyrics | Okhaharan
Shiv-Laghu-Rudrabhishek-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું આ સ્તોત્ર દ્વારા શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો, ભક્તો ઉપર મહાદેવની કૃપા થતી રહે છે તથા આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે, ભગવાન મહાદેવ પ્રસન્ન થઈને ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે,
સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે
મહાભારતના દ્રોણપર્વમાં શ્રીકૃષ્ણચંદ્ર કહેવાથી અર્જુને આ પ્રયોગ કર્યો હતો સંતતિ સુખ માટે ચોખાથી ધનપ્રાપ્તિ માટે બિલ્વપત્ર થી વાહન નોકર-ચાકર ના સુખ માટે ઘીથી શત્રુના નાશની માટે દર્ભથી દીર્ઘાયુ માટે દુર્વાથી ભગવાન આશુતોષ શંકર ઉપર અભિષેક કરવો
શ્રાવણ માસમાં રુદ્રી પાઠ થાય છે તથા ભક્તો સોમવારે જાતે પણ કરે છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પણ કરી શકાય છે, મન સ્વસ્થ અને આનંદિત રહે છે.
સંક્ષિપ્ત રુદ્રાભિષેક
ૐ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ
પશૂના પતયે નિત્યં ઉગ્રાય ચ કપદિને
મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ
ઈશાનાય મખધ્નાય નમસ્તે મખધાતિને
કુમાર ગુરુને નિત્યં વ્યાધિને ન પરાજિતે
નિત્યં નીલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે
દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે
હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધ્રાય ચ સુરેતસે
અચિત્યાયામ્બિકા ભત્રે સવૅદેવ સ્તુતાય ચ
વૃષભધ્વજાય મુડાય જટિને બ્રહ્મચારિણે
તત્પમાનાય સલિલે બ્રહ્મણ્યા યાજિતાય ચ
વિશ્ર્વાત્મને વિશ્ર્વસૃજે વિશ્ર્વમાવૃત્ય તિષ્ઠતે
નમો નમસ્તે સત્યાય ભૂતાના પ્રભવે નમઃ
પંચવકત્રાય શિવૉય શંકરાય શિવાય ચ
નમોસ્તુ વાચસ્પતયે પ્રજાના પતયે નમઃ
નમો વિશ્ર્વસ્યપતયે મહતા પતયે નમઃ
નમઃ સહસ્ત્ર શીષૉય સહસ્ત્ર ભુજ મન્યવે
સહસ્ત્રનેત્ર પાદાય નમઃ સાખ્યાય કમૅણે
નમો હિરણ્યવણૉય હિરણ્ય કવચાય ચ
ભક્તાનુકંપિને નિત્ય સિધ્યતા નો વર: પ્રભો
એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવં સહાજુન
પ્રસાધયામાસ ભવં તદા શસ્ત્રોપલબ્ધયે
સુશાન્તિ ભૅવતુ સવૉરિષ્ટ શાન્તિ ભૅવતુ
અનેન રુદ્રાભિષેક કમૅણા કૃતેન શ્રી ભવાની શંકર
મહારુદ્રા પ્રીયતા નમન ૐ સદા શિવાપણૅમસ્તુ
શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
ૐ નમો પાવૅતીપતયે હર હર મહાદેવ
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
કોમેન્ટમાં ૐ નમઃ શિવાય સમય હોય તો લખો
સવૅ અમારા જય ભોલે.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શાંતિચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇