22 ઑગષ્ટ 2021 રક્ષાબંઘન રાખડી બાંધતી વખતે આ મંત્ર તેનો અથૅ અને ભાઈ ના હોય તો શું કરવું? | Rakshabandhan Mantra Gujarati | Okhaharan
| Rakashabandhan-Mantra-2021-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ ભગવાન તમને સુખી રાખે. આજે આ ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું રક્ષાસૂત્ર નો મંત્ર તથા ભાઈ ના હોય તો રાખડી કોને બાંઘવી.
રક્ષાસૂત્ર બાંધતી વખતે આ મંત્ર બોલોઃ-
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वां अभिबध्नामि रक्षे मा चल मा चल।।
આ મંત્રનો અર્થ- પુરાણોના સમયમાં એક સાદો દોરા જેવા રક્ષાસૂત્રએ અસુરરાજ બલિને બાંધી દીધો હતો, તે જ પ્રકાર આજે દોરો હું તમને બાંધું છું. ભગવાન તમારી સંદેવ રક્ષા કરે. આ દોરો ક્યારેય તૂટે નહીં અને તમે સુરક્ષિત રહો. આવી રીતે દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યાં હતાં.
જો તમારે ભાઇ ન હોય તો શું કરવું -
જે બહેન કે મહિલાઓનો કોઇ ભાઇ ન હોય તેઓ પોતાના આરાધ્ય દેવ જેમ કે હનુમાન, શ્રીકૃષ્ણ, શિવજી અથવા પોતાના આરાધ્ય દેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇







