ગુરુવાર, 20 ઑક્ટોબર, 2022

રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો | Rama Ekadashi 5 Upay | Okhaharan

રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો | Rama Ekadashi 5 Upay | Okhaharan

rama-ekadashi-upay
rama-ekadashi-upay
 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો

ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? અહી ક્લિક કરો.   

હિન્દુ પંચાગ અનુસાર આસો માસની વદ પક્ષની એકાદશી રમા એકાદશી કહે છે . આ રમા એટલે લક્ષ્મીજી નું બીજી નામ. આ એકાદશી થી દિવાળી ના તહેવાર શરૂઆત થઈ જાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે.અને જીવન સુખ બને છે . આ એકાદશી વ્રત બ્રહ્મહત્યા જેવા મોટા પાપો ને નષ્ટ કરનારૂં છે. તેથી દિવસે કેટલાક નાના ઉપાય કરવાથી   સુખ-સમૃદ્ધિ અને ધન સંપત્તિ વધે. પંચાગ અનુસાર આ વષૅ 2022 ની રમા એકાદશી 21 ઓક્ટોબર 2022 શુક્રવાર ના રોજ છે અને શુક્રવાર એ માતા લક્ષ્મી નો વાર છે . આપણે રમા એકાદશી નાના ઉપાય જાણીએ


રમા એકાદશી પર કરો આ ઉપાય


લગ્ન જીવન સુખી કરવા માટે

જીવનમાં નાના કે મોટા કાયૅ હંમેશા તમારા જીવનસાથી સાથે રહો. રમા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને માતા તુલસીના છોડને જળ ચઢાવો.

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.   


પૈસા ટકે સ્થિતિ મજબૂત કરવા

જો તમે ધનમાં વધારો કરવા માંગતા હોવ તો રમા એકાદશીના દિવસે 11 કોડિયો લઈને વિધિવત રીતે પુજન કરી દેવી લક્ષ્મીને અર્પણ કરો.બીજા દિવસે એટલે દ્વાદશીના દિવસે આ કોડીયો ને સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તિજોરી કે અલમારીમાં કે જ્યાં ધન રાખતા હોય ત્યાં રાખો.

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


ધંધા વૃદ્ધિ માટે

હાલના ધંધામાં રોજ નુકસાન થતું હોય તો આ રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનુ કોઈ બ્રહ્માણ સાથે વિધિવત પૂજા કરો. પુજન માં 1 રૂપિયા નો સિક્કો તથા તુલસી પત્ર અપણૅ કરો .ત્યાર બાદ આ સિક્કો ને  લાલ રંગના કપડામાં બાંધીને ઓફિસમાં કોઈ ઉંચી સ્વચ્છ જગ્યાએ રાખો. જેથી કોઈ જાણી અજાણી વ્યક્તિ ટચ ના કરે.


રોજગારમાં પ્રમોશન

ધણા સમય થી તમે સતત રોજગારમાં પ્રયત્નો કરો છો પણ સફળતા નથી મળતી તો આ રમા એકાદશી  ના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પીળા વસ્ત્રો ચઢાવો.

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | આગમન અહી ક્લિક કરો.  

જીવનમાં સમૃદ્ધિ માટે

આસો માસની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન શાલિગ્રામ સ્વરૂપ નું પુજન કરો સાથે સાથે પીળા રંગની વસ્તુઓ જેમ કે  પીળા ફૂલ, પીળા પ્રસાદ ભોગ અને વસ્ત્રો અર્પણ કરો.


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.