શનિવાર, 27 જુલાઈ, 2024

નિત્ય સમય મળે ત્યારે પાઠ શ્રી હનુમાન સવૅમનોરથપૂણૅ જંજીરો  | Hanuman Sarv Manorath Purn Janjiro | Okhaharan

 નિત્ય સમય મળે ત્યારે પાઠ શ્રી હનુમાન સવૅમનોરથપૂણૅ જંજીરો  | Hanuman Sarv Manorath Purn Janjiro | Okhaharan 



hanuman-sarv-manorath-purn-janjiro
hanuman-sarv-manorath-purn-janjiro


 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી રામ ભકત હનુમાનજી નો સવૅ મનોરથ પૂણૅ કરનારો જંજીરો જે સ્વચ્છ તન અને મન રાખીને જાપ કરવો જોઈએ. 


સીયાવર રામચંદ્ર ભગવાનની જય

મનોરથપૂર્ણ હનુમાન મંત્ર
અંજની કે નંદ દુઃખ દંડ કો દૂર કરો, 
સુમિત કો દેર પૂજું તેરે ભુજ દંડ, પ્રચંડ, 
ત્રિલોક મેં રખિયો લાજ ફરિયાદ મેરી,
 શ્રીરામચંદ્ર વીર હનુમાન શરણ મેં તેરી ।।

વિધિ : આ મંત્રના દશ હજાર જપ કરવાથી અટકેલા કાર્યો વગર વિઘ્ને પાર પડે છે. કોર્ટ કચેરી કેસ ઝઘડામાં વિજય મળે છે.

ભગવાનની ભક્તિ કરીયે તો ચંરજીવી એવા હનુમાનજી સવૅ મનોકામના પૂણૅ કરે એવો હનુમાનજી નો  બળપ્રાપ્તિ મંત્ર

ૐ શ્રી રામ નમઃ
લાલ લંગોટ જંજીરે પહિને ખડે, 
અંજની પુત્ર બલવંત, 
ઢાયા હનુમાન કી લાજ કી કાજ રખી,
 મરિયા મટ પર ખડે ભક્ષણ કરે, 
પકડ દંડ પે ઘીંગસે ધસક ગયે મીનસે મસક ગયે, 
ૐ હનુમાન હાથ મેં લડુ મુખમેં પાન, 
હુંકાર મારતા હુઆ ચલા આવે બલવંત ઢાયા ।


વિધિ : આ મંત્રના એક હજાર જપ કરવાથી બળપ્રાપ્તિ થાય છે, યુદ્ધમાં વિજય મળે છે, સર્વ સિદ્ધિ પણ મળે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 26 જુલાઈ, 2024

શ્રી મહાલક્ષ્મી માં ના 108 નામ જાપ | Mahalakshmi 108 Name Gujarati Lyrics | Okhaharan

 શ્રી મહાલક્ષ્મી માં ના 108 નામ જાપ | Mahalakshmi 108 Name Gujarati Lyrics | Okhaharan 


mahalakshmi-108-name-gujarati-lyrics
mahalakshmi-108-name-gujarati-lyrics


॥ શ્રીલક્ષ્મ્યષ્ટોત્તરશતનામાવલિઃ ૨ ॥

એષા નામાવલિઃ મહાલક્ષ્મ્યૈ નમઃ ઇત્યારબ્ધાયાઃ સહસ્રનામાવલ્યા

અઙ્ગભૂતા ।

ૐ બ્રહ્મજ્ઞાયૈ નમઃ ।

ૐ બ્રહ્મસુખદાયૈ ।

ૐ  બ્રહ્મણ્યાયૈ ।

 ૐ બ્રહ્મરૂપિણ્યૈ ।

ૐ સુમત્યૈ ।

ૐ સુભગાયૈ ।

ૐ સુન્દાયૈ ।

ૐ પ્રયત્યૈ ।

ૐ નિયત્યૈ ।

ૐ યત્યૈ ।
 
ૐ સર્વપ્રાણસ્વરૂપાયૈ ।

ૐ સર્વેન્દ્રિયસુખપ્રદાયૈ ।


ૐ સંવિન્મય્યૈ ।

ૐ સદાચારાયૈ ।

ૐ સદાતુષ્ટાયૈ ।

ૐ સદાનતાયૈ ।

ૐ કૌમુદ્યૈ ।

ૐ કુમુદાનન્દાયૈ ।

ૐ ક્વૈ નમઃ ।

ૐ કુત્સિતતમોહર્યૈ નમઃ ॥ ૨૦ ॥


ૐ હૃદયાર્તિહર્યૈ નમઃ ।

ૐ હારશોભિન્યૈ ।

ૐ હાનિવારિણ્યૈ ।

ૐ સમ્ભાજ્યાયૈ ।

ૐ સંવિભાજ્યાયૈ ।

ૐ  આજ્ઞાયૈ ।

ૐ જ્યાયસ્યૈ ।

ૐ જનિહારિણ્યૈ ।

ૐ મહાક્રોધાયૈ ।


ૐ મહાતર્ષાયૈ ।

ૐ મહર્ષિજનસેવિતાયૈ ।

ૐ  કૈટભારિપ્રિયાયૈ ।

ૐ  કીર્ત્યૈ ।

ૐ કીર્તિતાયૈ ।

ૐ કૈતવોજ્ઝિતાયૈ ।

ૐ કૌમુદ્યૈ ।

ૐ શીતલમનસે ।

ૐ કૌસલ્યાસુતભામિન્યૈ ।

ૐ  કાસારનાભ્યૈ ।

ૐ કસ્યૈ નમઃ ॥ ૪૦ ॥

ૐ તસ્યૈ નમઃ ।
 
ૐ યસ્યૈ ।

ૐ એતસ્યૈ ।

ૐ ઇયત્તાવિવર્જિતાયૈ ।

ૐ અન્તિકસ્થાયૈ ।

ૐ અતિદૂરસ્થાયૈ ।

ૐ હૃદયસ્થાયૈ ।

ૐ અમ્બુજસ્થિતાયૈ ।

ૐ મુનિચિત્તસ્થિતાયૈ ।

ૐ મૌનિગમ્યાયૈ ।

ૐ માન્ધાતૃપૂજિતાયૈ ।

ૐ મતિસ્થિરીકર્તૃકાર્યનિત્યનિર્વહણોત્સુકાયૈ । 

ૐ મહીસ્થિતાયૈ ।


ૐ મધ્યસ્થાયૈ ।

ૐ દ્યુસ્થિતાયૈ ।

ૐ અધઃસ્થિતાયૈ ।

ૐ ઊર્ધ્વગાયૈ ।

ૐ  ભૂત્યૈ ।

ૐ વીભૂત્યૈ ।

ૐ સુરભ્યૈ નમઃ ॥ ૬૦ ॥

ૐ સુરસિદ્ધાર્તિહારિણ્યૈ નમઃ ।

ૐ અતિભોગાયૈ ।

ૐ  અતિદાનાયૈ ।

ૐ અતિરૂપાયૈ ।

ૐ અતિકરુણાયૈ ।

ૐ અતિભાસે ।

ૐ વિજ્વરાયૈ ।

ૐ વિયદાભોગાયૈ ।

ૐ વિતન્દ્રાયૈ ।

ૐ વિરહાસહાયૈ ।

ૐ શૂર્પકારાતિજનન્યૈ ।

ૐ શૂન્યદોષાયૈ ।

ૐ શુચિપ્રિયાયૈ ।

ૐ નિઃસ્પૃહાયૈ ।

ૐ સસ્પૃહાયૈ ।

ૐ નીલાસપત્ન્યૈ ।

ૐ નિધિદાયિન્યૈ ।

ૐ કુમ્ભસ્તન્યૈ ।

ૐ કુન્દરદાયૈ ।

ૐ  કુઙ્કુમાલેપિતાયૈ નમઃ ॥ ૮૦ ॥


ૐ કુજાયૈ નમઃ ।

ૐ શાસ્ત્રજ્ઞાયૈ ।

ૐ શાસ્ત્રજનન્યૈ ।

ૐ શાસ્ત્રજ્ઞેયાયૈ ।

ૐ શરીરગાયૈ ।

ૐ સત્યભાસે ।

ૐ સત્યસઙ્કલ્પાયૈ ।

ૐ સત્યકામાયૈ ।

ૐ સરોજિન્યૈ ।

ૐ ચન્દ્રપ્રિયાયૈ ।

ૐ ચન્દ્રગતાયૈ ।

ૐ ચન્દ્રાયૈ ।

ૐ ચન્દ્રસહોદર્યૈ ।

ૐ ઔદર્યૈ ।

ૐ ઔપયિક્યૈ ।

ૐ  પ્રીતાયૈ ।

ૐ ગીતાયૈ ।

ૐ ઓતાયૈ ।

ૐ  ગિરિસ્થિતાયૈ ।

ૐ અનન્વિતાયૈ નમઃ ॥ ૧૦૦ ॥

ૐ અમૂલાયૈ નમઃ ।

ૐ આર્તિધ્વાન્તપુઞ્જરવિપ્રભાયૈ ।

ૐ મઙ્ગલાયૈ ।

ૐ મઙ્ગલપરાયૈ ।

ૐ મૃગ્યાયૈ ।

ૐ મઙ્ગલદેવતાયૈ ।


ૐ કોમલાયૈ ।

ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ॥ ૧૦૮ ॥

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 21 જુલાઈ, 2024

ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય | કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે | Guru Punima 2024 | Okhaharan

ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય  | કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે | Guru Punima 2024 |  Okhaharan


Guru-Punima-2024
Guru-Punima-2024

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ  આપણા ગુજરાતી લેખ મા આજે આપણે જાણીશું અષાઢ સુદ પૂણિમા એટલે ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય. 


આ વષૅ તારીખ 21 જુલાઈ 2024  આવી અષાઢ માસની ગુરુપૂર્ણિમાના  વિશે આ દિવસનું પૂજા મુહૂર્ત પણ જાણીશું પૂજન વિધિ સાંભળીશું તથા આ દિવસે કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે 

દરેક માસમાં એક પૂણિમા અને માસમાં એક પૂણિમા આવે છે એ પૂર્ણિમાનું અલગ અલગ મહત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે આ ગુરુપૂર્ણિમાના દિવસે ચાર વેદોનું જ્ઞાન દેવાવાળા મહર્ષિ વેદ વ્યાસજી નો જન્મ થયો હતો માનવ જાતિ પ્રતિ યોગદાન જોઈને તેમનો જન્મ ઉત્સવ આ ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પહેલી વાર ચાર વેદનું જ્ઞાન માનવ જાતિને દીધું એટલા માટે પ્રથમ ગુરુની કૃપાથી પણ ભગવાન શ્રી વેદ વ્યાસ ગુરૂ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પણ પૂજા આજે કરવામાં આવે છે  ભારતીય સભ્યતામાં વિશેષ મહત્વ ધરાવે છે ગુરુ વ્યક્તિને સાચી દિશામાં માર્ગદર્શન આપનાર છે ગુરુ કૃપા વગર કહેવાય છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી ગુરુને સન્માન આપવા માટે પૂર્ણિમા નો ત્યોહાર મનાવવામાં આવે છે એટલા માટે જ આ પૂર્ણિમાની ગુરુપૂર્ણિમા કહેવાય છે. 
કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને સાધના વિના સિદ્ધિ નહીં ગુરુ કોઈ પણ હોઈ શકે ઈશ્વર આપણા ઇષ્ટદેવ કોઈ વસ્તુ પક્ષી જેમ ગુરુદત્તાત્રે 24 ગુરુ હતા એ જ રીતે ગુરુ આપણે કોઈપણને બનાવી શકીએ છીએ ઝાડ પાન લતા આકાશ પૃથ્વી કોઈપણ ને આપણે ગુરુ બનાવી શકીએ છીએ બધાયમાંથી કાંઈક ને કંઈક શીખવા મળે છે જગતગુરુ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ છે જેમણે ગીતાજીનું જ્ઞાન આપ્યું છે ભગવાનને પણ ગુરુ બનાવી શકીએ છીએ અને ગુરુ ધારણા દ્વારા પણ ગુરુ નું વર્ણન થાય છે ગુરુદેવ બનાવી શકાય છે કંઠી ધારણ કરીને ઇષ્ટદેવના મંત્ર કરવાથી પણ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે પોતાના દોહામાં કહ્યું છે ગુરુ ગોવિંદ દોનો ખડે સાકુ લાગુ ભાઈ બલિહારી ગુરૂ આપને બતાવી જો સાચા કૃપા પ્રાપ્ત થાય તો પ્રભુ સાથે કરાવી દે છે ભગવાન શ્રી હનુમાનજી પણ ગુરુ છે જેમણે વિભીષણને  પ્રભુ સાથે મિલન કરાવી દીધું ત્યાં સુધી કે સુગ્રીવ પણ પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાયુ હતુ. 


ગુરુ મળવા અત્યારે દુર્લભ છે એટલા માટે જ આપણે ભગવાનને ગુરુ બનાવીએ છીએ કારણકે સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે આમ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ ધારણા કરાય છે ગુરુની આરાધના કરાય છે જેથી જીવનમાં સફળતા મળે અને માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે 
 આ ગુરુપૂર્ણિમાના દિવસે ખાસ પૂજન વિધિ પણ કરવી જોઈએ કેમકે પવિત્ર નદીઓમાં જઈને તળાવમાં જઈને સ્નાન કરવાથી તથા પિતૃ તર્પણ કરવાથી ગુરુદેવનું સ્મરણ કરવાથી મનમાં પ્રભુનું સ્મરણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેવો સવારે સ્નાનિથી પરવારીને વ્રતનો સંકલ્પ કરે આ દિવસે સવારે વહેલા ઊઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જળાશયમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષને જળ આપવું જોઈએ અને સૂર્ય વંદના કરવી જોઈએ આમ કરવાથી ગુરુકૃપા પ્રાપ્તિ થાય છે પરબ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે આમ તો બધી નદીઓનું જળ આ દિવસે ગંગાજળ સમાન રહે છે સ્નાન કરીએ તો ગંગા આધી નદીઓનું સ્મરણ કરવું જોઈએ સ્નાન કર્યા પછી આપણા મંદિરમાં દિવો પ્રજલિત કરવો જોઈએ સંભવ હોય તો આ દિવસે અખંડ દિવો રાખી શકાય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત સર્વે દેવી-દેવતાઓ શુભ પૂજન કરવું જોઈએ અચૅન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન ખાસ થાય છે આજે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ છે ગુરુ ભગવાન શ્રી હરિ નારાયણ કહેવાય છે શ્રીદેવ કહેવાય છે ભગવાન શ્રી નારાયણના ચરણોમાં અર્પિત કરવા જોઈએ જેથી પાપોનું સમન થાય ભગવાન વિષ્ણુ લક્ષ્મીની આરતી કરવી જોઈએ.
ગુરુપૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા પણ કરાઈ છે આ દિવસે પોતપોતાના ગુરુનું ધ્યાન કરીને તેમનું પણ પૂજન થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ગુરુકૃપા વ્યક્તિના જીવનમાં આનંદ ભરી દે છે અને આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રમાની પૂજા કરવી જોઈએ ચંદ્રમાને ગંગાજલ અથવા સાધુ જલ કાચું દૂધ તથા તેમાં અક્ષત અને કંકુ નાખીને કોઈ પણ ખાડ કે સફેદ વસ્તુ ., ગોળ છે નાખીને મિક્સ કરી દેવાય છે આમ કરવાથી ચંદ્ર દોષ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાત મનની દાન પુણ્ય કરવું જોઈએ માટે છત્રી  ચપ્પલ આદિ દાન કરી શકાય છે ભોજન દાન કરી શકાય છે અને ગાય માતાને લીલું કરવું ઘરનું ભોજન ખવડાવી શકાય છે આમ કરવાથી સર્વે દોસ્ત પામી છે કુંડળીમાં રહેલ ગ્રહો શુભ પરિણામ આપે છે હવે આપણે જાણી લઈએ કે આ ગુરુપૂર્ણિમાના દિવસે ઉપાય કરતા ગુરુની મજબૂતાઈ કરવી હોય કુંડળીમાં ચંદ્રની મજબૂત કરવું ઉપાસના કરવી જોઈએ ભગવાન નારાયણની ઉપાસના થાય છે


 સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય સાંભળી શકાય આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને પણ લાભ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઉપવાસ કરે તેવો ચા દૂધ કોફી ફલફલાદી લઈ શકે છે સુકી ભાજી આદી લઈ શકે છે જે ભક્તો ગુરુપૂર્ણિમાનો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજે ચંદ્ર દર્શન થાય પછી એક ટાઈમ ભોજન બધું ભોજન લઈ શકે છે  ભગવાન વિષ્ણુ ની વિશેષ પૂજામાં  પંચામૃત તુલસી પીળા પુષ્પ છે ગોળ ચણા દાળ લાડુથી ભગવાનને નિત્ય ધરીને પૂજા થાય છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ પૂર્ણિમાના દિવસે ઘરમાં ગુરુ યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરી શકાય છે ગુરુવારે પણ આ યંત્રની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગુરુ કે જે સૌભાગ્યના પ્રતીક છે નબળો હોય તો પણ સૌભાગ્ય પ્રાપ્ત પ્રાપ્ત થાયની પ્રાપ્તિ થતી નથી માટે ગુરુ ગ્રહની આજે શુભ પરિણામ પ્રાપ્તિ અર્થ છે ગુરુ યંત્રની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુની પાસે જો આપણા ગુરુ હોય ગુરુ કંઠી ધારણા કરી હોય અને ગુરુ જો જીવીત હોય તો આ દિવસે ગુરુને મળવા જવું જોઈએ ગુરુને ભેટ આપવી જોઈએ સાદર પ્રણામ કરવા જોઈએ ભોજન માટે આમંત્રિત પણ કરી શકાય છે આદર સત્કાર આપવો જોઈએ આશીર્વાદ લેવા જોઈએ છે અને  આ ગુરુપૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રાલ કેસર કી પિત્તળ પીળા રંગની મીઠાઈ આદી નું દાન કરવું જોઈએ
 આ ગુરુપૂર્ણિમાના દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તર નો ખૂણો છે ત્યાં દીપ પ્રગટાવો જોઈએ હળદરમાં પાણી નાખીને લેપ કરીને ત્યાં સાથીયો કરવો જોઈએ ઘરનો ઈશાન ખૂણો કે જે ગુરુ નો ખૂણો કહેવાય છે ત્યાં ભગવાન શિવનું સ્થાન છે અને આજે સોમવાર પણ છે માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂણામાં આજે અખંડ જ્યોત પ્રગટાવવું જોઈએ માટે આજે જે ભક્તો આખી રાત તેલનો દીવો છે કે સાધારણ કોઈ પણ તેલ છે અથવા ધી નો દિવો આમ કરવાથી માતા મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે

સનાતન ધર્મમાં ગુરુ શંકરાચાર્ય શ્રી રામાનુજાચાર્ય ને ગુરૂ કરેલા છે ગુરુપૂર્ણિમાના દિવસે આમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવા જોઈએ એનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાન બુદ્ધનું નામ સ્મરણ કરવું જોઈએ જૈન ધર્મમાં ગુરુપૂર્ણિમા નો ત્યોહાર પણ ધામી ધૂમેથી ઉજવાય છે આ દિવસે બોધ ધર્મના અનુયાય મહાત્મા ગૌતમ બુદ્ધની ઉપાસના કરે છે બધા ધર્મ આજે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ મનાવે છે અને ગુરુની કૃપા એવી કૃપા છે કે જેમાં આપણે જીવનમાં ભટકવું પડતું નથી સાચું રસ્તો પ્રકાશિત કરે છે જેમ દીવો આપણી પૂજા આરાધના અને સંપન્ન કરે છે એ જ રીતે ગુરુ એવો પ્રકાશ છે કે જે આપણા જીવનમાં આવે તો જીવનનો અંધકાર દૂર થાય છે માટે ગુરુ ધારણા વચ્ચે કરવી જોઈએ મતલબ કે આપણે કોઈને પણ ગુરુવષ્ય બનાવવા જોઈએ આ ગુરુપૂર્ણિમાના ના દિવસે તેમને પૂજન કરવું જોઈએ. 

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 7 જુલાઈ, 2024

રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2024 | Okhaharan

 રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2024 | Okhaharan


Shri-Jagannath-Mantra-Lyrics
Shri-Jagannath-Mantra-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો.  
ૐ પધાય જગન્નાથાય નમઃ

ૐ શિખિને જગન્નાથાય નમઃ

ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ

ૐ અનંતાય જગન્નાથાય નમઃ

ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ 

ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ

ૐ નારાયણ જગન્નાથાય નમઃ



ૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ

ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ

ૐ યોગી જગન્નાથાય નમઃ
ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ

ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ 


 મિત્રો આ હતી રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.