શનિવાર, 22 જાન્યુઆરી, 2022

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે | Shree Surya Ashtakam Gujarati Lyrics | Okhaharan

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે | Shree Surya Ashtakam Gujarati Lyrics | Okhaharan

Shree-Surya-Ashtakam-Gujarati-Lyrics
Shree-Surya-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું સૂયૅ દેવનો અષ્ટક પાઠ આ પાઠ કરવાથી અપુત્ર ને પુત્ર આપે અને ગરીબ ને ઘનવાન બનાવે .

સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

શ્રી સૂયૅ અષ્ટકમ

સામ્બ ઉવાચ ..

આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર .

દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોઽસ્તુતે .

સપ્તાશ્વરથમારૂઢં પ્રચણ્ડં કશ્યપાત્મજમ્ .

શ્વેતપદ્મધરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

લોહિતં રથમારૂઢં સર્વલોકપિતામહમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .


ત્રૈગુણ્યં ચ મહાશૂરં બ્રહ્માવિષ્ણુમહેશ્વરમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

બૃંહિતં તેજઃપુઞ્જં ચ વાયુમાકાશમેવ ચ .

પ્રભું ચ સર્વલોકાનાં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

બન્ધૂકપુષ્પસઙ્કાશં હારકુણ્ડલભૂષિતમ્ .

એકચક્રધરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

તં સૂર્યં જગત્કર્તારં મહાતેજઃપ્રદીપનમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

તં સૂર્યં જગતાં નાથં જ્ઞાનવિજ્ઞાનમોક્ષદમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

સૂર્યાષ્ટકં પઠેન્નિત્યં ગ્રહપીડાપ્રણાશનમ્ .

અપુત્રો લભતે પુત્રં દરિદ્રો ધનવાન્ભવેત્ .

આમિશં મધુપાનં ચ યઃ કરોતિ રવેર્દિને .

સપ્તજન્મ ભવેદ્રોગી પ્રતિજન્મ દરિદ્રતા .

સ્ત્રીતૈલમધુમાંસાનિ યસ્ત્યજેત્તુ રવેર્દિને .

ન વ્યાધિઃ શોકદારિદ્ર્યં સૂર્યલોકં સ ગચ્છતિ .


 ઇતિ શ્રીસૂર્યાષ્ટકસ્તોત્રં સમ્પૂર્ણમ્ ..

બોલીયે શ્રી સૂયૅ નારાયણ દેવની જય.

Surya-Chalisa-in-gujarati-Lyrics

 

  

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  

 

બઘા દેવી દેવતા ની ભક્તિ મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શ્રી રાદંલ માં ધામ દડવા | પ્રાસંગિક કથા | Randal Maa| Story | Katha| 2021 | 

 

 

રવિવાર શ્રી રાંદલ માતાજી ની પૌરાણિક કથા, વ્રત વિધી

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 રવિવારે ખાસ કરો સૂર્ય દેવ સ્મરણમ્ સ્ત્રોત તમે ક્યારેય વાચીયો નહીં હોય  👇👇👇

Surya Storam in gujarati
Surya Stotram

 

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇

 

ganesh mantra gujarati

 

 

શનિવારે હનુમાનજી નો આ જંજીરા પાઠ કરવાથી શત્રુથી કે બહારી ભય પીડા નહી સતાવે | Hanuman Raksha Jajira with Gujarati Lyrics | Okhaharan

શનિવારે હનુમાનજી નો આ જંજીરા પાઠ કરવાથી શત્રુથી કે બહારી ભય પીડા નહી સતાવે | Hanuman Raksha Jajira with Gujarati Lyrics | Okhaharan

Hanuman-Raksha-Jajira-Gujarati-Lyrics
Hanuman-Raksha-Jajira-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું હનુમાન રક્ષા માટેનો જંજીરો ગુજરાતી લખાણ સાથે.

 

શનિવારે કરો હનુમાનજી નો વડવાનલ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક અહી ક્લિક કરો

જંજીરા હનુમાન નો એવો સ્ત્રોત છે આ કળિયુગમાં મનુષ્ય ને દરેક પ્રકાર ની આધિ વ્યાધિ કષ્ટ નિવારણ તથા કોઈ પણ પ્રકાર નો વાસ્તુદોષ માથી મુક્તિ આપનાર છે. તે દરેક વસ્તુ ના અલગ અલગ જંજીરા ના પાઠ હોય છે . આ અંજીરના નો પાઠ શનિવાર કે મંગળવાર થી કરવા દરેક પ્રકાર ના જંજીરા ના પાઠ કરવાના સમય અલગ અલગ હોય છે. આ જંજીરા ના પાઠ વિધિ વિધાન કરવા.


આ જંજીરા ના પાઠ મહાબલી હનુમાનજી ની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મંગળવાર કે શનિવાર સાધના શરૂ કરવી. શુભ ચોધાડિયા જોઈને અથવા સૂયૅદય પહેલા કરવી હનુમાનજી ની છબી સાથે રામ પંચાયતની છબી પણ રાખવી. મહાબલી હનુમાનજી રામજીના દૂત છે એટલે રાજા રામચંદ્ર ની પ્રસન્નતા વગર સિદ્ધિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે.ણ


દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય અહી ક્લિક કરો

 રક્ષા માટેનો જંજીરો

શત્રુથી કે બહારી ભય પીડાતા સાધકે શનિવારે કે મંગળવારે હનુમાનજીના આ જંજીરાના 21 વખત પાઠ કરવા. આમ દિવસ માં 3 સમય એટલે કે સવારે બપોરે અને રાત્રે કરવું આમ કરવાથી સવૅ ભય નાશ પામશે.


ૐ નમો આદેશ ગુરૂકો |

દે હનુમંત વીર વીરન કે વીર |

તિહારે તરકસ નૌ લાખ તીર |

છિન વામે છિન દાહિને |

કબહુ આગે હોઈ |

ધની ગુસાઈ સેવતા કાયા ભંગ ન હોઈ |

ઈન્દ્રાસન દો લોક મેં બાહર દેખે મસાણ |

હમારી દેહી કા છલ છિદ્ર વ્યાપૈ |

તો જતી હનુમંત કી આન |

મેરી ભક્તિ ગુરૂ કી શક્તિ |

ફુરો મંત્ર ઈશ્ર્વરી વાચા |સવૅ અમારા  જય શ્રી રામ 

Bajrang-Chalisa-Gujarati-Lyrics

 

 

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય અહી ક્લિક કરો 

હનુમાન ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics