શનિવાર, 25 ડિસેમ્બર, 2021

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા 4 કેમ હનુમાનજી રાવણ ને સૂતા જોઈ કશું ના કર્યું ? | Sunderkand With Gujarati Meaning Doha-4 | Okhaharan

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા 4 કેમ હનુમાનજી રાવણ ને સૂતા જોઈ કશું ના કર્યું ? | Sunderkand With Gujarati Meaning Doha-4 | Okhaharan

Sunderkand-With-Gujarati-Meaning-doha-4

 Update Soon...

Sunderkand-With-Gujarati-Meaning-doha-1

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે | Hanuman Stuti Gujarati Lyrics | Okhaharan

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે | Hanuman Stuti Gujarati Lyrics | Okhaharan 

Hanuman-Stuti-Gujarati-Lyrics
Hanuman-Stuti-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે.


Sunderkand-With-Gujarati-Meaning-doha-1

શ્રી હનુમાનજી ની સ્તુતિ
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
 કીધું પરાક્રમ કારમું કથતા ન આવે અંતજી
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

સાગર કુદી લંકા ગયા રાક્ષસ અતિ સંહાર્યા
લંકા લગાડી લ્હાયને રાવણ સુતોને મારીયા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી


 
લઈ શોધ સીતાજી તણી રઘુનાથ પાસે આલિયા  
છે જાનકી અતિ શોકમાં એવી ખબર તો લાવ્યા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

શ્રી રામની કરુણા થકી પથ્થર સમુદ્ર તરીયા
 સેના ઉતરી સાગરે સહરામ લંકા પધારિયા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

અતિ યુદ્ધ રાવણથી થયું મૂર્છિત થયા લક્ષ્મણ અરે
 ગિરિ દ્રોણ લાવીને તમે મુછૉ ઉતારી હા ખરે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી


hanuman mantra gujarati
 

રામે દશાનન મારીઓ સીતા સતીને લાવ્યા
પુરી મદદ આપે કરી શ્રીરામને મન ભાવિઆ
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
 
અંગે અતિ બળવંતને છો બાળ બ્રહ્મચારી તમે
શ્રીરામના વાહલા કપિ સૃષ્ટિ સકળ તમને નમે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી


દાબી પનોતી પાયથી દુનિયા તમને ચ્હાય છે
બજરંગ હનુમંત નું શુભ ગાન શંકર ગાય છે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 
 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics