શુક્રવાર, 25 ડિસેમ્બર, 2020

શનિવારે શ્રી રામ ભક્ત હનુમાનજી નો કવચ સ્ત્રોત પાઠ કરો જેનાથી ધર પરિવાર સુરક્ષા કવચ મળે છે | Marutikavach in Gujarati | Okhaharan

શનિવારે શ્રી રામ ભક્ત હનુમાનજી નો કવચ સ્ત્રોત પાઠ કરો જેનાથી ધર પરિવાર સુરક્ષા કવચ મળે છે | Marutikavach in Gujarati | Okhaharan 

Maruti-kavach-gujarati-lyrics
Maruti-kavach-gujarati-lyrics


મારુતિકવચમ્


ૐ નમો ભગવતે વિચિત્રવીરહનુમતે પ્રલયકાલાનલપ્રભાપ્રજ્વલનાય .

પ્રતાપવજ્રદેહાય . અઞ્જનીગર્ભસમ્ભૂતાય .

પ્રકટવિક્રમવીરદૈત્યદાનવયક્ષરક્ષોગણગ્રહબન્ધનાય .

ભૂતગ્રહબન્ધનાય . પ્રેતગ્રહબન્ધનાય . પિશાચગ્રહબન્ધનાય .

શાકિનીડાકિનીગ્રહબન્ધનાય . કાકિનીકામિનીગ્રહબન્ધનાય .

બ્રહ્મગ્રહબન્ધનાય . બ્રહ્મરાક્ષસગ્રહબન્ધનાય . ચોરગ્રહબન્ધનાય .

 

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો

 

મારીગ્રહબન્ધનાય . એહિ એહિ . આગચ્છ આગચ્છ . આવેશય આવેશય .

મમ હૃદયે પ્રવેશય પ્રવેશય . સ્ફુર સ્ફુર . પ્રસ્ફુર પ્રસ્ફુર .

સત્યં કથય . વ્યાઘ્રમુખબન્ધન . સર્પમુખબન્ધન .

રાજમુખબન્ધન . નારીમુખબન્ધન . સભામુખવન્ધન .

શત્રુમુખબન્ધન . સર્વમુખબન્ધન . લઙ્કાપ્રાસાદભઞ્જન .

અમુકં મે વશમાનય . ક્લીં ક્લીં ક્લીં હ્રીં શ્રીં શ્રીં રાજાનં વશમાનય .

શ્રીં હ્રીં ક્લીં સ્ત્રિય આકર્ષય આકર્ષય શત્રૂન્મર્દય મર્દય મારય મારય

ચૂર્ણય ચૂર્ણય

ખે ખે શ્રીરામચન્દ્રાજ્ઞયા મમ કાર્યસિદ્ધિં કુરુ કુરુ .


ૐ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ ફટ્ સ્વાહા .

વિચિત્રવીર હનૂમન્ મમ સર્વશત્રૂન્ ભસ્મી કુરુ કુરુ .

હન હન હું ફટ્સ્વાહા .

(એકાદશશતવારં જપિત્વા સર્વશત્રૂન્ વશમાનયતિ નાન્યથા ઇતિ ..)


 

 

 હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો. 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

હનુમાન જંયતિ ના દિવસે હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 


 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૨૫ , ૨૬ , ૨૭ આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૨૫ , ૨૬ , ૨૭ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 
 
 
 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.