મંગળવાર, 7 જૂન, 2022

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Nirjala Ekadashi 2023 Gujarati | Okhaharan

 નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Nirjala Ekadashi 2023 Gujarati | Okhaharan

Nirjala-ekadashi-2022-gujarati
Nirjala-ekadashi-2022-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની 24 એકાદશી નું પુણ્ય આપનાર એકમાત્ર નિજૅળા એકાદશી ક્યારે છે ? ઉપવાસ ક્યારે કરવો? પારણા સમય શું છે? તે બધું આપણે જાણીશું.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


આખા વષૅ માં સુદ અને વદ પક્ષની થઈને કુલ 24 એકાદશી આવે છે ત્રણ વષૅ આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે તથા 26 એકાદશી ના વ્રત સમાન આ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી છે. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી તથા પાંડવ એકાદશી કહે છે. નિજૅળા એકાદશી એના નામ પરથી ખબર પડી જાય છે કે  આખો  દિવસ નો ઉપવાસ પાણી એટલે જળ ત્યાગ કરી ને ઉપવાસ કરવો. આ એકજ એવી એકાદશી છે જે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. 



હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો નું મહત્વ વધારે છે. કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ ને નિજૅળા એકાદશીનું વિગતવાર વર્ણન કરી તથા તેને પાંડવો એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે નિજૅળા એકાદશી નું વ્રત થી આ સંસારમાં અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ  છે  એકાદશી ઉપવાસ 31 મે દિવસ કરવામાં આવશે. અમે તમને જાણીવીયે કે શ્રીજી રણછોડરાય જી ના ડાકોર મંદિર નિજૅળા એકાદશી નો ઉપવાસ
31 મે  રોજ દશૉવવમા આવેલ છે. હવે આપણે જાણીએ ચંદ્ર ની કળા અનુસાર  તિથિ માહિતી 



આ વષૅ 2023 ની જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ

શરૂઆત 30 મે મંગળરવાર બપોરે 1:07 મિનિટે શરૂ થાય

સમાપ્તિ 31 મે બુઘવાર બપોરે 1:45 મિનિટે પતે છે.


આમ
31 મે બુઘવાર રોજ ઉપવાસ કરો તો પુજન સમય સવારે 5:42 થી 9:04 સુધી છે 

પારણા સમય 1 જુન સવારે 5:24 થી 8:10 સુધી નો છે.




 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

  નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 


નિજૅળા એકાદશી નું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમને મૃત્યું વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુ ના દૂત સ્વગૅમાથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વગૅ માં લઈ જાય છે.  



 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણપતિ નો આ પાઠ સવૅ વિધ્ન નાશ પામે  | Shree Ganpati Stuti Lyrics Gujarati | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણપતિ નો આ પાઠ સવૅ વિધ્ન નાશ પામે  |  Shree Ganpati Stuti Lyrics | Okhaharan 

Shree-Ganpati-Stuti-Lyrics-Gujarati
Shree-Ganpati-Stuti-Lyrics-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગણપતિ સ્તુતિ જેની અંદર ગણપતિ ના 12 નામ તથા તેમનું રૂપનું વણૅન કરવામાં આવ્યું છે.

 

શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 


ગણપતિ સ્તુતિ


નમસ્તે સ્મૈ ગણેશાય સર્વવિઘ્નવિનાશીને ।

કાર્યારંભેષુ સર્વેષુ પૂજિતો યઃ સુરૈરપિ ॥


સુમુખશ્ર્ચૈકદન્તશ્ર્ચ કપિલો ગજકર્ણક: ,

લમ્બોદરશ્ર્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ॥



ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચન્દ્રો ગજાનનઃ ।

દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠેચ્છૃણૃયાદપિ ||


વિદ્યારમ્ભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા ।

સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે ||

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


શુકલામ્બ ધરં દેવં શશીવર્ણ ચતુર્ભુજમ્ ।

પ્રસન્ન વદનં ધ્યાયેત્સર્વ સર્વવિદનોપાશાન્યતે II


જિતેન્દ્રગણપતિ સ્તોત્રં ષડભિર્માસઃ ફલં લભેત્ ।

 સંવત્સરેણ સિદ્ધિંચ લભતે નાત્ર સંશયઃ ||



બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ ભગવાન ની જય 

 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 "" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇