લેબલ Ekadashi 2025 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Ekadashi 2025 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 5 જૂન, 2025

નિજૅળા ભીમ એકાદશી ના દિવસે પુરાણ માં કહેલા આ 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do on Ekdashi day | Okhaharan

નિજૅળા ભીમ એકાદશી ના દિવસે પુરાણ માં કહેલા આ 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do on Ekdashi day | Okhaharan

nirjala-ekadashi-do-not-do-on-ekdashi
nirjala-ekadashi-do-not-do-on-ekdashi

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ. 

પુરાણોમાં એવુ માનવામં આવ્યું છે જે કોઈ આ નિર્જલા એકાદશી કે ભીમ એકાદશી નું વ્રત કરે છે તેને 24 એકાદશી ના પુણ્ય બરાબર હોય છે તથા બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ઉપવાસ કરવાથી વિષ્ણું ભગવાનની અસીમ કૃપા રહે છે સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ છે  માટે કે 7 જુન 2025  દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવશે. હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી ભીમ એકાદશી દિવસે વ્રતમાં કઈ 4 ભૂલો ના કરવી જોઈએ.

નિર્જલા એકાદશી 2025 તારીખ: 

કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ તથા પાંડવો ને આ નિજૅળા એકાદશીનું વિગતવાર માહાત્મ્ય કહી એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે આ બઘી એકાદશી ના ફળ ભરાબર આ એક નિજૅળા એકાદશી છે. આ દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ.

ચોખા ડુગરી લસણ નું ખાવાનું ટાળો – પુરાણો પ્રમાણે નિર્જલા એકાદશીના દિવસે તમે વ્રત કરો કે ના કરો પરંતુ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખાનું ગ્રહણ કરે છે તેને આવતા જન્મમાં કીડાના સ્વરૂપે જન્મ લેવો પડે છે. 

કોઈ પણ પ્રકાર મીઠું ન ખાવું - એકાદશીના વ્રતના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો સ્વસ્થ અનુસાર મીઠાનું સેવન કરવું પડે તો દિવસમાં એક વખત ફરારી કે સિઘવું મીઠું ખાઈ શકાય છે. તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ મીઠું ઉપયોગ ના કરો.

નિર્જલા એકાદશી ના દિવસે ચણા, દાળ, મૂળા, રીંગણ, ડુગરી, લસણ, અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. જો તમે નિર્જલા એકાદશીનું તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ આ વસ્તુ ના લો.. 

નિર્જલા એકાદશી ના દિવસે વ્રત કરતી વખતે કોઈના વિશે વિચાર ન કરો, જુઠુ ના બોલો, બ્રહ્મચયૅ નુ પાલન કરો , જમીન પર પથારી કરીને સુવો. કોઈની ચાડી ચુગલી ના કરો. કોઈનું અપમાન ના કરો.

જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.

"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 5 સપ્ટેમ્બર, 2022

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Parivartini Ekadashi Kayre che 2025 Gujarati | Okhaharan

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Parivartini Ekadashi Kayre che 2025 Gujarati | Okhaharan

Parivartini-ekadashi-kyare-che-2024-Gujarati
Parivartini-ekadashi-kyare-che-2024-Gujarati
 
 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી ક્યારે છે 2 કે 3 સપ્ટેમ્બર ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

પરિવર્તિની એકાદશી 2025:

ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી ને પરિવર્તિની એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એમાં પણ ભાદરવા માસની આ એકાદશી નું મહત્વ વધારે છે કેમ કે આ એકાદશી ચાતુર્માસ ની મધ્યની એકાદશી છે.  તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો  સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એમાં પણ આ એકાદશી વિષ્ણુ દશાવતાર ના પાંચમો અવતાર વામન સ્વરૂપ ને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવી સ્વગૅ લોક ની પ્રાપ્તિ થાય છે. 

સવાલ એવો પણ થાય છે કે આ એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી નું વ્રત શિવ ધમૅ અને કૃષ્ણ ધમૅ એમ બંને કરી શકે આ એકાદશી ઉપવાસ વ્રત  વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી પાંચમો અવતાર વામન અથવા  દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.
 
ૐ નમો ભગવતે વાસુદેવાય

ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. દેવ પોઢી એકાદશી દેવ ઉઠી એકાદશી ચાતુર્માસ સમય ના બરાબર મધ્ય ની આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન શયન સમયે પડખું ફેરવે છે માટે પરિવર્તિની એકાદશી કહે છે.આ એકાદશી ને વામન એકાદશી તથા જળજિણી એકાદશી નામે ઓળખાય છે.

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન તથા વામન સ્વરૂપ પુજન સાથે સાથે  સવૅ દેવતા ના પુજન ના આશીર્વાદ આપતા ગાયમાતા ,  જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર  તુલસી માતા પુજન થાય , આપણા પુવૅજ એટલે કે પૃતિદેવ ના આશીર્વાદ માટે પીપળા વૃક્ષ નું પુજન કરવામાં આવે છે  ખાસ એકાદશી ના દિવસે શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. આમ કરવાથી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. અત્યાર ચાલતા શ્રી ગણેશ ના દિવસે એમાં પણ એકાદશી મંગળવાર ના દિવસે શ્રી ગણેશ નું વિશેષ પુજન કરવાથી સવૅ પ્રકાર ના વિધ્નો દૂર થાય છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી તિથિ માહિતી

 આ વષે 2025 ની પરિવર્તિની એકાદશી ની શરૂઆત

 શરૂઆત 3 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે 3:52 મિનિટ

સમાપ્ત 4 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે 4:21 મિનિટ

આમ એકાદશી 
3 સપ્ટેમ્બર 2025 દિવસ ની રહેશે

ઉપવાસ   3 સપ્ટેમ્બર 2025  કરવો

પુજન નો શુભ સમય  સવારે 6:11 થી 9:18 સુધી.

ભાદરવા પરિવતૅની એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. 

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 7 જુલાઈ, 2022

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Devshayani Ekadashi 2024 Gujarati | Okhaharan

 દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Dev shayni Ekadashi 2024 Gujarati | Okhaharan

devshayani-ekadashi-2024-gujarati
devshayani-ekadashi-2024-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની સુદ પક્ષની દેવશયની એકાદશી ક્યારે છે 16 કે 17 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દેવશયની એકાદશી 2024:

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું એક આગવુ મહત્વ છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે, કૃષ્ણ  અને શુક્લ પક્ષ. એકાદશીનો સંપૂર્ણ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે. અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી કહે છે દેવશયની ના નામ ની સંધિ છુટી પાડીને એટલે દેવ અને શયન દેવ એટલે ભગવાન વિષ્ણુ અને શયન એટલે સૂઈ જવું . આ દિવસે થી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે. આ એકાદશી ને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવાય છે.

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં દેવશયની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે દેવશયની એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય

અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે, ત્યારબાદ 4 મહિના પછી કારતક માસની શુક્લ પક્ષની  દેવ ઉઠી  એકાદશીના દિવસે ઉઠે છે. આ સમય ને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી . આ સમય દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન, વિવાહ, મુંડન,  સગાઈ અને માંગલિક કાર્ય કરવામાં આવતું નથી.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઠ માસની સુદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને દેવશયની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 આ વષે 2024 ની અષાઠ માસના શુક્લ પક્ષની દેવશયની  એકાદશી તિથિ

 શરૂઆત 16 જુલાઈ 2024 મંગળવાર સાંજે 8:33 મિનિટ
સમાપ્ત 17 જુલાઈ 2024 બુઘવાર સાંજે 9:02 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  17 જુલાઈ 2024 બુઘવાર  કરવો
પુજન નો શુભ સમય સવારે સૂર્યોદય શરૂ કરીને સવારે 5:52 થી 9:13 સુધી.
પારણા સમય 18 જુલાઈ 2024  સવારે 6:48 થી 8:36 સુધી.

પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાલ લોક માં રાજા બલિ પાસે જાય છે. અને શયન કરે છે ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે ઉઠે એ તિથિ દેવ ઉઠી એકાદશી કહે છે. આ સમય મા ખાસ રુદ્ર પુજન કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે.
 
દેવશયની એકાદશી મંત્ર
'સુપતે ત્વયિ જગન્નાથ જમસુપ્તમ ભવેદિદમ.
વિબુદ્ધે ત્વયિ બુધમ્ ચ જગતસર્વ ચરાચરમ..

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

અર્થ- હે જગન્નાથજી! જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે આખું વિશ્વ સૂઈ જાય છે અને જ્યારે તમે જાગો છો, ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો પણ જાગી જાય છે.

 અષાઠ માસની સુદ પક્ષની દેવશયની  એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 10 જૂન, 2022

વષૅ સૌથી મોટી એકાદશી નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? શું ના કરવું ? | Nirjala Bheem Ekadashi Do not Do Gujarati | Okhaharan

વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? શું ના કરવું ? | Nirjala Bheem Ekadashi Do not Do Gujarati | Okhaharan

Nirjala-bheem-Ekadashi-do-not-do-Gujarati
Nirjala-bheem-Ekadashi-do-not-do-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? તથા શું ના કરવું ? તે આજે આપણે જાણીએ.

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિન્દુ ધર્મ જેમ જન્માષ્ટમી અને શિવરાત્રી મહત્વ વધારે છે તેવી રીતે વષૅ આવતી દરેક એકાદશી નું મહત્વ હોય છે એમાં પણ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી એટલે સોને પર સુહાગા જેવો ઉપવાસ. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી આવે પાંડવ એકાદશી કહેવાય છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી 7 જુન 2025  ના રોજ રહેશે. આ એકાદશી નું વ્રત કરવાથી આખા વષૅ સુદ અને વદ પક્ષની કુલ 24 એકાદશી નું પુણ્ય ફળ મળે છે આ એક એવી એકાદશી છે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. એકાદશી ના દિવસે જપ તપ મંત્ર દાન કરવાથી અનેક ધણો લાભ થાય છે.  તો ચાલો આપણે જાણીએ એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું? 

નિજૅળા એકાદશી શું કરવું?
એકાદશી દિવસે સવારે વહેલા પરોઢિયે સ્નાન કરવું વ્રત નો સંકલ્પ કરવો.
 નિજૅળા  એકાદશીના દિવસે સૌથી વધુ પુણ્ય મળૈવવા દાનમાં પાણી અને ઘડાનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

આ દિવસે અનાજ, કપડાં, છત્રી, પંખા, ફળ અને મીઠાઈનું દાન કરવામાં આવે છે.

એકાદશી તિથિના રોજ સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી જળ રહિત રહીને એકાદશીનું વ્રત કરવાનો નિયમ છે. એમ ના કરી શકાય તો જ્યાં સુધી પાણી વગર રહેવાય ત્યા સુધી રહો.

 ❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

આ એકાદશી પર શ્રી વિષ્ણુ ભગવાનને પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલ, મોસમના ફળો અને ધૂપ-દીપ, સાકર વગેરેથી ભગવાન પૂજા કરવી જોઈએ.

એકાદશીના દિવસે ગીતા અધ્યાય પાઠ વાંચન કે શ્રવણ કરવું , વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને આ ના થઈ શકે તો આખો દિવસ મનમાં 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ.

રાત્રિ દરમિયાન કૃષ્ણ ભગવાન ના ભજન-કીર્તન અને સ્તુતિ દ્વારા થાય તેટલું જાગરણ કરવું જોઈએ.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે સૂયૅદય પહેલાથી શરૂ કરીને બીજા દિવસ સૂર્યદય સુધી શુદ્ધ ગાયના ધી નો દિવો વિષ્ણુ ભગવાન ના નામથી મંદિર માં પ્રગટાવો. મંદિરમાં પણ દિપ દાન કરી શકો છો.

આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે પીપળાના ઝાડ અને તુલસીના છોડની સવાર સાંજ પુજન કરી દિવો કરવો જો શક્ય હોય તો તુલસી પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ નામનો સ્ત્રોત નું પઠન શ્રવણ જરૂર કરો.

આ એકાદશી અતિસય ગરમી ના સમયે આવતી હોવાથી ગરમી થી રાહત આપતી ઠંડી વસ્તુઓનું દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.આ દિવસે ગોદાન, કપડા, છત્રી, પગરખાં, ફળ વગેરેનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નિજૅળા એકાદશી દિવસે ન કરો

એકાદશી  ઉપવાસ હોય કે ના હોય ચોખા લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા વગેરે જેવા તામસિક ગુણો ધરવાતી વસ્તુઓને સેવનથી પણ દૂર રહેવું જોઈએ.

નિજૅળા એકાદશીના દિવસે પલંગ કે ખાટલા પર તથા બપોરે સૂવું ન જોઈએ. જમીન પર પથારી કરીને રાત્રિએ જ સૂવું.

આ દિવસે ધરના માતા-પિતા, ગુરુ કે બહારના અન્ય કોઈ વ્યક્તિ ને હૃદયને ઠેસ કે અપમાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખો 

એકાદશીના દિવસે કોઈપણ રીતે શારીરિક સંબંધો ન કરવા જોઈએ.

એકાદશી ના દિવસે નશીલી વસ્તુઓ જેમ કે પાન મસાલા, શરાબ, જેવી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ.

એકાદશી દિવસે કોઈની પણ ચાડી ચુગલી ના કરવી અને ખોટું ના બોલવું જેથી વ્રત કોઈને ખોટી માહિતી ના અપાય .

નિજૅળા એકાદશી ના દિવસે જુગાર ના રમવો.

નિજૅળા એકાદશી ના દિવસે વ્રત કર્યું હોય તો સૌપ્રથમ વિષ્ણુ ભગવાન નું પુજન કરવું.

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

મિત્રો આ નિજૅળા એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું તેની માહિતી હું આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે.

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે