સોમવાર, 15 નવેમ્બર, 2021

આજે તુલસી વિવાહના ખાસ યોગ પર સંઘ્યા સમયે કરો આ ઉપાય બધી મનોકામનાઓ પૂર્ણ થશે.| Tulsi Vivah Upay Gujarati | Okhaharan

આજે તુલસી વિવાહના ખાસ યોગ પર સંઘ્યા સમયે કરો આ ઉપાય બધી મનોકામનાઓ પૂર્ણ થશે.| Tulsi Vivah Upay Gujarati | Okhaharan 

Tulsi-Vivah-Upay-2021-Gujarati
Tulsi-Vivah-Upay-2021-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ ને દેવઉઠી , પ્રબોધિની એકાદશી , તુલસી વિવાહ એકાદશી કહેવાય છે.આજના દિવસે ચાર માસ પછી જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે.

પાછલા લેખમાં જાણું કે કેમ તુલસી અને શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે હવે આપણે જાણીશું કેટલાક સંઘ્યા સમય ના ઉપાય જેથી વિષ્ણું ભગવાન અને તુલસીમાતા પ્રસન્ન થઈ સવૅ મનોકામના પૂણૅ કરશે.


તુલસી વિવાહ નું મહત્વ વાચવાં અહી ક્લિક કરો.


પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તુલસી વિવાહ એકાદશી ના દિવસે પીપળના વૃક્ષને જળ ચઢાવવાથી અને સાંજે ખાસ કરીને પીપળના વૃક્ષ પાસે ચોખ્ખા ઘી નો દીવો પ્રગટાવવાથી અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ તમારી પર પ્રસન્ન થઈ સવૅ મનોકામનાઓ પૂર્ણ કરે છે. 


તુલસી વિવાહ એકાદશી દિવસે પૂજા સમયે શ્રી હરિને ધન ઘાન્ય મંદિર અથવા પુજન સમયે  અર્પણ કરવું અને દક્ષિણા મુકો . આ પછી આ પૈસા તમારા ઘન રાખવાની જગ્યાએ અથવા તમારા પાકીટમાં રાખો.

તુલસી વિવાહ એકાદશી તુલસીજી આસપાસ પુવ્ મુખ રહે એ રીતે શુદ્ધ ઘીના 11 દીવા પ્રગટાવો અને જોડે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો. આ મંત્રનો જાપ કરતી વખતે તુલસીજીની 11 પદક્ષિણા કરો. આવું કરવાથી માતા તુલસી તમામ પ્રકારના રોગ અને કોઈપણ દોષ દૂર કરશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ સંપત્તિ લાવશે.  

tulsi-mata-stuti-lyrics-in-gujarati

 

જો કોઈ ઘરના સભ્ય કે વ્યક્તિના લગ્નમાં વારવારં અવરોધ આવે તો તુલસી વિવાહ એકાદશી દિવસે તુલસી વિવાહનું કોઈપણ મંદિર અથવા પોતાના ઘરે વિઘિ વિઘાન તુલસી વિવાહ આયોજન કરવું જોઈએ. તેમજ તુલસી માતાનો મંગલાષ્ટકનો નામનો પાઠ કરવાથી લગ્નમાં આવતા દરેક  અવરોધો દૂર થાય છે. 

Tulsi-chalisa-with-gujarati-lyrics

તમે નોકરી કે ધંધામાં સારી પ્રગતિ મેળવવા માટે તુલસી વિવાહ એકાદશી દિવસે શ્યામા તુલસી જે એક તુલસીનો પ્રકાર છે એના તુલસીનાં મૂળમાં પીળા રંગનો ટુકડો લઈને બાંધીને તમારી  ઓફિસ કે દુકાનમાં રાખો. આમ કરવાથી દરેક પ્રકારની સવૅ મનોકામના પૂર્ણ થાય. 

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજે એકવાર પાઠ કરો તુલસી 108 નામ ગુજરાતી લખાણ સાથે | Tulsi 108 Name in Gujarati | Okhaharan

આજે  એકવાર પાઠ કરો તુલસી 108 નામ ગુજરાતી લખાણ સાથે | Tulsi 108 Name in Gujarati | Okhaharan 

Tulsi-108-Name-in-Gujarati-Lyrics
Tulsi-108-Name-in-Gujarati-Lyrics


॥ શ્રીતુલસી અષ્ટોત્તરશતનામાવલી ॥

ૐ શ્રી તુલસ્યૈ નમઃ ।

ૐ નન્દિન્યૈ નમઃ ।

ૐ દેવ્યૈ નમઃ ।

ૐ શિખિન્યૈ નમઃ ।

ૐ ધારિણ્યૈ નમઃ ।

ૐ ધાત્ર્યૈ નમઃ ।

ૐ સાવિત્ર્યૈ નમઃ ।

ૐ સત્યસન્ધાયૈ નમઃ ।

ૐ કાલહારિણ્યૈ નમઃ ।

ૐ ગૌર્યૈ નમઃ । ॥ 10 ॥

Tulsi-chalisa-with-gujarati-lyrics


ૐ દેવગીતાયૈ નમઃ ।

ૐ દ્રવીયસ્યૈ નમઃ ।

ૐ પદ્મિન્યૈ નમઃ ।

ૐ સીતાયૈ નમઃ ।

ૐ રુક્મિણ્યૈ નમઃ ।

ૐ પ્રિયભૂષણાયૈ નમઃ ।

ૐ શ્રેયસ્યૈ નમઃ ।

ૐ શ્રીમત્યૈ નમઃ ।

ૐ માન્યાયૈ નમઃ ।

ૐ ગૌર્યૈ નમઃ । ॥ 20 ॥


tulsi-mata-stuti-lyrics-in-gujarati

ૐ ગૌતમાર્ચિતાયૈ નમઃ ।

ૐ ત્રેતાયૈ નમઃ ।

ૐ ત્રિપથગાયૈ નમઃ ।

ૐ ત્રિપાદાયૈ નમઃ ।

ૐ ત્રૈમૂર્ત્યૈ નમઃ ।

ૐ જગત્રયાયૈ નમઃ ।

ૐ ત્રાસિન્યૈ નમઃ ।

ૐ ગાત્રાયૈ નમઃ ।

ૐ ગાત્રિયાયૈ નમઃ ।

ૐ ગર્ભવારિણ્યૈ નમઃ । ॥ 30 ॥


ૐ શોભનાયૈ નમઃ ।

ૐ સમાયૈ નમઃ ।

ૐ દ્વિરદાયૈ નમઃ ।

ૐ આરાદ્યૈ નમઃ ।

ૐ યજ્ઞવિદ્યાયૈ નમઃ ।

ૐ મહાવિદ્યાયૈ નમઃ ।

ૐ ગુહ્યવિદ્યાયૈ નમઃ ।

ૐ કામાક્ષ્યૈ નમઃ ।

ૐ કુલાયૈ નમઃ ।

ૐ શ્રીયૈ નમઃ । ॥ 40 ॥


 

 ૐ ભૂમ્યૈ નમઃ ।

ૐ ભવિત્ર્યૈ નમઃ ।

ૐ સાવિત્ર્યૈ નમઃ ।

ૐ સરવેદવિદામ્વરાયૈ નમઃ ।

ૐ શંખિન્યૈ નમઃ ।

ૐ ચક્રિણ્યૈ નમઃ ।

ૐ ચારિણ્યૈ નમઃ ।

ૐ ચપલેક્ષણાયૈ નમઃ ।

ૐ પીતામ્બરાયૈ નમઃ ।

ૐ પ્રોત સોમાયૈ નમઃ । ॥ 50 ॥


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 ૐ સૌરસાયૈ નમઃ ।

ૐ અક્ષિણ્યૈ નમઃ ।

ૐ અમ્બાયૈ નમઃ ।

ૐ સરસ્વત્યૈ નમઃ ।

ૐ સંશ્રયાયૈ નમઃ ।

ૐ સર્વ દેવત્યૈ નમઃ ।

ૐ વિશ્વાશ્રયાયૈ નમઃ ।

ૐ સુગન્ધિન્યૈ નમઃ ।

ૐ સુવાસનાયૈ નમઃ ।

ૐ વરદાયૈ નમઃ । ॥ 60 ॥



ૐ સુશ્રોણ્યૈ નમઃ ।

ૐ ચન્દ્રભાગાયૈ નમઃ ।

ૐ યમુનાપ્રિયાયૈ નમઃ ।

ૐ કાવેર્યૈ નમઃ ।

ૐ મણિકર્ણિકાયૈ નમઃ ।

ૐ અર્ચિન્યૈ નમઃ ।

ૐ સ્થાયિન્યૈ નમઃ ।

ૐ દાનપ્રદાયૈ નમઃ ।

ૐ ધનવત્યૈ નમઃ ।

ૐ સોચ્યમાનસાયૈ નમઃ । ॥ 70 ॥


Tulsi-Vivah-Katha-Gujarati 

 ૐ શુચિન્યૈ નમઃ ।

ૐ શ્રેયસ્યૈ નમઃ ।

ૐ પ્રીતિચિન્તેક્ષણ્યૈ નમઃ ।

ૐ વિભૂત્યૈ નમઃ ।

ૐ આકૃત્યૈ નમઃ ।

ૐ આવિર્ભૂત્યૈ નમઃ ।

ૐ પ્રભાવિન્યૈ નમઃ ।

ૐ ગન્ધિન્યૈ નમઃ ।

ૐ સ્વર્ગિન્યૈ નમઃ ।

ૐ ગદાયૈ નમઃ । ॥ 80 ॥


ૐ વેદ્યાયૈ નમઃ ।

ૐ પ્રભાયૈ નમઃ ।

ૐ સારસ્યૈ નમઃ ।

ૐ સરસિવાસાયૈ નમઃ ।

ૐ સરસ્વત્યૈ નમઃ ।

ૐ શરાવત્યૈ નમઃ ।

ૐ રસિન્યૈ નમઃ ।

ૐ કાળિન્યૈ નમઃ ।

ૐ શ્રેયોવત્યૈ નમઃ ।

ૐ યામાયૈ નમઃ । ॥ 90 ॥


ૐ બ્રહ્મપ્રિયાયૈ નમઃ ।

ૐ શ્યામસુન્દરાયૈ નમઃ ।

ૐ રત્નરૂપિણ્યૈ નમઃ ।

ૐ શમનિધિન્યૈ નમઃ ।

ૐ શતાનન્દાયૈ નમઃ ।

ૐ શતદ્યુતયે નમઃ ।

ૐ શિતિકણ્ઠાયૈ નમઃ ।

ૐ પ્રયાયૈ નમઃ ।

ૐ ધાત્ર્યૈ નમઃ ।

ૐ શ્રી વૃન્દાવન્યૈ નમઃ । ॥ 100 ॥


ૐ કૃષ્ણાયૈ નમઃ ।

ૐ ભક્તવત્સલાયૈ નમઃ ।

ૐ ગોપિકાક્રીડાયૈ નમઃ ।

ૐ હરાયૈ નમઃ ।

ૐ અમૃતરૂપિણ્યૈ નમઃ ।

ૐ ભૂમ્યૈ નમઃ ।

ૐ શ્રી કૃષ્ણકાન્તાયૈ નમઃ ।

ૐ શ્રી તુલસ્યૈ નમઃ ॥ 108 ॥

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

તુલસી વિવાહ કથા | ગુજરાતીમાં કેમ શાલીગ્રામ જોડે લગ્ન થાય છે ? | Tulsi Vivah Katha Gujaratima | Okhaharan |

તુલસી વિવાહ કથા | ગુજરાતીમાં કેમ શાલીગ્રામ જોડે લગ્ન થાય છે ? | Tulsi Vivah Katha Gujaratima | Okhaharan | 

Tulsi-Vivah-Katha-Gujarati
Tulsi-Vivah-Katha-Gujarati

 

કારતક માસના સુદ પક્ષની અગિયારસ તિથિને દેવઉઠી, પ્રબોઘીની અને તુલસી વિવાહ એકાદશી કહેવામાં આવે છે અને સાથે તુલસી વિવાહ નો પર્વ ઉજવાય છે. આ અગિયારસના દિવસે હરસો ઉલ્લાસ ધૂમધામથી તુલસીજી ના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ ઉત્સવ મંદિરો એટલે કે આજે ઉજવાસે. પણ સવાલ એવો થાય કે તુલસીજીના વિવાહ શાલીગ્રામ સાથે કેમ એ આપણે આગળ વિડીયો શિવપુરાણ નો એક ભાગ ની વાત કરીશું.  


Tulsi-chalisa-with-gujarati-lyrics

તુલસી વિવાહનું મહત્વ

તુલસી માતાને મા લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામા આવે છે. તુલસી ના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. શાલીગ્રામ કોણ ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના એક સ્વરૂપ છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી જીવન સુખ શાંતિમય રહે છે. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.


શિવપુરાણની કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરના વિવાહ સુદંર અને પરમ વિષ્ણું ભકત વૃંદા નામની એક કન્યા સાથે થવાનો હતો. વૃંદાની ભક્તિ લીધે તથા એના  સતીત્વના બળ પર જલંધર અજેય અને દરેક નાના યુદ્રમાં વિજય બનતો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા. કારણ કે જલંધર શિવના ત્રીજા નેત્ર ની જવાળા માંથી ઉત્પન થયો હતો.


tulsi-mata-stuti-lyrics-in-gujarati

આ જોઈને સવૅ દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં ગયાં. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધુ. અને તેમણે વૃંદા જે જલઘંરની પત્ની થવાની હતી તેનું  સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થઈ અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. આ બાજું ત્યાં સુધી વૃંદા શ્રી વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. અને પોતાના તનાર પતિના મુત્યુ ના સમાચાર સાભળીને દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. બઘા દેવી - દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પણ તેની ભક્તિ લીઘે તેના શ્રાપ માં ઘણું સત્ય હતું પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું.


દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની યાદમાં તેજ ક્ષણે સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને સમય કારતક માસની સુદ પક્ષની એકાદશી દેવઊઠી અગિયારસ કહેવાય છે.


ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા દરેક શુભ કાયૅમાં હશે . આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજે તુસલી વિવાહ તુલસી માતાનો આ પાઠ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્રિ મળી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય | Tulsi Chalisa with Gujarati Lyrics | Okhaharan

આજે તુસલી વિવાહ તુલસી માતાનો આ પાઠ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્રિ મળી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય | Tulsi Chalisa with Gujarati Lyrics | Okhaharan 

Tulsi-chalisa-with-gujarati-lyrics
Tulsi-chalisa-with-gujarati-lyrics


 

શ્રી તુલસી ચાલીસ
શ્રી  તુલસી માતાયૈ નમઃ |
( દોહરો )
 શ્રી તુલસી મહારાની , કરું વિનય સિરનાય
જો મમ હો સંકટ વિકટ , દીજૈ માત નશાય
( ચોપાઈ )
નમો નમો તુલસી મહારાની , મહિમા અમિત ન જાય બખાની ,
દિયો વિષ્ણુ તુમકો સનમાના , જગમેં છાયો સુયશ મહાના .
વિષ્ણુપ્રિયા જય જયતિ ભવાનિ , તિહું લોકકી હો સુખખાની .
ભગવત પૂજા કર જો કોઈ , બિના તુમ્હારે સફલ ન હોઈ .
જિન ઘર તવ નહિ હોય નિવાસા , ઉસ પર કરહિં વિષ્ણુ નહિં બાસા .
કરે સદા જો તવ નિત સુમિરન , તેહિકે કાજ હોય સબ પૂરન .
કાર્તિક માસ મહાત્મ તુમહારા , તાકો જાનત સબ સંસારા . 


tulsi-mata-stuti-lyrics-in-gujarati

તવ પૂજન જો કરું કુંવારી , પાવૈ સુન્દર વર સુકુમારી .
કર જો પૂજા નિત પ્રતિ નારી , સુખ સંપત્તિને હોય સુખારી .
વૃદ્ધા નારી કરે જો પૂજન , મિલે ભક્તિ હોવૈ પુલકિત મન .
શ્રદ્ધાસે પૂજૈ જો કોઈ , ભવનિધિસે તર જાવૈ સોઈ .
કથા ભાગવત યજ્ઞ કરાવે , તુમ બિન નહી સફલતા પાવે .
છાયો તબ પ્રતાપ જગભારી , ધ્યાવત તુમહિં સકલ ચિતધારી ,
તુમ્હીં માત્ર યંત્રન તંત્રનમે , સંકલ કાજ સિધિ હોવે ક્ષણમે .
ઔષધિ રૂપ આપ હો માતા , સબ જગમેં તવ યશ વિખ્યાતા .
 દેવ રિષી મુનિ ઔ તપધારી , કરત સદા તવ જય જયકારી .
વેદ પુરાનન તવ યશ ગાયા , મહિમા અગમ પાર નહિં પાયા


નમો નમો જૈ જૈ સુખકારનિ , નમો નમો જૈ દુખનિવારનિ .
નમો નમો સુખસંપત્તિ દેની , નમો નમો અધ કાટન છેની .
નમો નમો ભક્તન દુઃખહરની , નમો નમો દુષ્ટન મદ છેની
નમો નમો ભવ પાર ઉતારનિ , નમો નમો પરલોક સુધારનિ .
નમો નમો નિજ ભક્ત ઉબારનિ , નમો નમો જનકાજ સવારિના
નમો - નમો જય કુમતિ નશાવનિ , નમો નમો સબ સુખ ઉપજાવનિ ,
જયતિ જયતિ જય તુલસીમાઈ , ધ્યાઊ તુમકો શીશ નવાઈ .
 નિજજન જાનિ મોહિ અપનાઓ , બિગડે કારજ આપ બનાઓ .
કરું વિનય મેં માત તુમ્હારી , પૂરણે આશા કરહુ હમારી .
શરણ ચરણ કર જોરિ મનાઊં , નિશદિન તેરે હી ગુણ ગાઉં .
કરહુ માત યહ અબ મોપર દયા , નિર્મલ હોય સકલ મમ કાયા
માંગૂ માતા યહ બર દીજે , સકલ મનોરથ પૂર્ણ કીજૈ . 


દેવઉઠી - પ્રબોધની એકાદશી વ્રતકથા


જાનૂ નહિં કુછ નેમ અચારા , છમહુ માત અપરાધ હમારા .
બારહ માસ કરૈ જો પૂજા , તા સમ જગમેં ઔર ન દૂજા .
પ્રથમહિ ગંગાજલ મંગવાવે , ફિર સુન્દર સ્નાન કરાવે .
ચન્દન અક્ષત પુષ્પ ચઢાવે , ધૂપ દીપ નૈવેદ્ય લગાવે .
કરે આચમન ગંગા જલસે , ધ્યાન કરે હદય નિર્મલસે .
પાઠ કરે ફિર ચાલીસાકી , અસ્તુતિ કરે માત તુલસીકી .
યહ વિધિ પૂજા કરે હમેશા , તાકે તન નહિં રહૈ કલેશા .
કરૈ માસ કાર્તિકકા સાધન , સોવે નિત પવિત્ર સિધ હુઈ જાહી .
હૈ યહ કથા મહા સુખદાઈ , પઢૈ સુને સો ભવ તર જાઈ . 


( દોહરો ) 


Tulsi-Vivah-Katha-Gujarati 

યહ શ્રી તુલસી ચાલીસા , પાઠ કરે જોય કોય
ગોવિન્દ સો ફલ પાવહી , જો મન ઇચ્છા હોય
શ્રી તુલસી માતાની જય


એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇