શ્રી દુગૉષ્ટોત્તરશતનામસ્ત્રોત્રમ્ | શ્રી દુગૉ 108 નામાવલી | Durga Ashtottara Shatanamavali 108 Names gujarati Lyrics | Okhaharan
Durga-Ashtottara-Shatanamavali-108-Names-gujarati-Lyrics |
શ્રી દુગૉષ્ટોત્તરશતનામસ્ત્રોત્રમ્
શ્રી દુગૉ 108 નામાવલી
ૐ સતી,
સાધ્વી (શિવજી પર પ્રીતિ રાખનારા),
ભવપ્રીતા,
ભવાની,
ભવમોચની ( સંસાર બંધનમાંથી મુક્ત કરનારાં),
આયૉ ,
દુગૉ ,
જયા,
આધા,
ત્રિનેત્રા ,
શૂલધારિણી,
પિનાકધારિણી,
ચિત્રા ,
ચંદ્રધંટા ( પ્રચંડ નાદની ધંટાનાદ કરનારાં ),
મહાતપા ( ભારી તપસ્યા કરનારાં ),
મન ( મનશક્તિ ),
બુદ્ધિ (બોધશક્તિ ),
અહંકાર ( અહંતાનો આશ્રય),
ચિત્તરૂપા ,
ચિંતા,
ચિતિ ( ચેતના ),
સવૅ મંત્રમયી ,
સત્તા ( સત્ સ્વરૂપા ),
સત્યાનંદ સ્વરૂપિણી ,
અનંતા ( જેના સ્વરૂપનો ક્યાંક અંત નથી),
ભાવિની ( બધાને ઉત્પન્ન કરનારા),
ભાવ્યા ( ભાવના તથા ધ્યાન કરવા યોગ્ય ),
ભવ્યા ( કલ્યાણરૂપા ),
અભવ્યા ( જેનાથી અધિક ભવ્ય કંઈ જ નથી ),
શામ્ભવી ( શિવ પ્રિયા ) ,
દેવ માતા ,
ચિન્તા ,
રત્નપ્રિયા ,
સવૅવિધા ,
દક્ષકન્યા ,
દક્ષયજ્ઞવિનાશિની
અપર્ણા (તપશ્ર્ચયૉમાં પાંદડું પણ ન ખાનારાં),
અનેકવર્ણા(અનેક રંગવાળી),
પાટલા( લાલ રંગવાળી),
પાટલવતી(કમળના યા લાલ ફૂલ ઘારણ કરનારાં),
પટ્તામ્બરપરિધાના(રેશમી વસ્ત્ર પહેનારાં),
કલમંજરીરંજિની(મઘુર ઘ્વનિ કરનારાં મંજીરાને ઘારણ કરીને પ્રસન્ન રહેનારા),
અમેયવિક્રમા ( અપાર પરાક્રમવાળા),
ક્રૂરા( દૈત્યો પ્રત્યે કઠોર),
સુન્દરી,
સુરસુન્દરી,
નવદુર્ગા,
માતંગી,
મતંગમુનિપૂજિતા,
બ્રાહ્મી,
માહેશ્વરી,
ઐંદ્રી,
કૌમારી,
વૈષ્ણવી,
ચામુંડા,
વારાહી,
લક્ષ્મી,
પુરૂષાકૃતિ,
વિમલા,
ઉત્કર્ષિની,
જ્ઞાના,
ક્રિયા,
નિત્યા,
બુદ્ધિદા,
બહુલા,
બહુલપ્રિયા,
સર્વવાહનવાહના,
નિશુંભહનની,
મહિષાસુરમર્દિની,
મધુકૈટભહંત્રી,
ચંડમુંડવિનાશીની,
સર્વસુરવિનાશાની,
સર્વદાનવધાતિની,
સર્વશાસ્ત્રમયી,
સત્યા,
સર્વાસ્ત્રધારિણી,
અનેકશસ્ત્રહસ્તા,
અનેકાસ્ત્રધારિની,
કુમારી,
એકકન્યા,
કિશોરી,
યુવતી,
યતિ,
અપ્રૌઢા,
પ્રૌઢા,
વૃદ્ધમાતા,
બલપ્રદા,
મહોદરી,
મુક્તકેશી,
ઘોરરૂપા,
મહાબલા,
અગ્નિજ્વાલા,
રોદ્રમુખી,
કાલરાત્રિ,
તપસ્વિની,
નારાયણી,
ભદ્રકાળી,
વિષ્ણુમાયા,
જલોધરી,
શિવદુતી,
કરાલી,
અનંતા,
પરમેશ્વરી,
કાત્યાયની,
સાવિત્રી,
પ્રત્યક્ષા,
બ્રહ્મવાદિની.
હે દેવી પાવૅતી દરરોજ 108 નામ જે મનુષ્ય કરે છે તેને ત્રણેય લોકમાં કશું અસાઘ્ય નથી.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇