સોમવાર, 6 જૂન, 2022

શિવ કૃપા માટે પાઠ કરો """ શ્રી શિવ સ્તુતિ """ | Shiv stuti Gujarati Lyrics | Shiv Stuti | Okhaharan

 શિવ કૃપા માટે પાઠ કરો  """  શ્રી શિવ સ્તુતિ """ |  Shiv stuti Gujarati Lyrics | Shiv Stuti | Okhaharan 

shiv-stuti-gujarati-lyrics-shiv-stuti
shiv-stuti-gujarati-lyrics-shiv-stuti

 

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  શ્રીશિવસ્તુતિ જેની અંદર શિવ ના 12 નામ તથા તેમનું રૂપનું વણૅન કરવામાં આવ્યું છે. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


શ્રીશિવસ્તુતિ

ૐ શિવ ૐ શિવ પરાત્પર શિવ ૐ કારેશ્વર તવ શરણમ્

હે શિવશંકર ભવાનીશંકર હર હર શંકર તવ શરણમ્ ॥૧॥

આશુતોષ અવિનાશિ અજન્મા જગપિતા શિવ તવ શરણમ્ ॥૨॥

હે વૃષભધ્વજ હે ધર્મધ્વજ પશુપતે ગિરીશ તવ શરણમ્ II૩

ત્રિશૂલધારી હે ત્રિપુરારે ત્રિનયન શંકર તવ શરણમ્ ॥૪॥ 



ભસ્મવિલેપન મદનનિષૂદન ભુજભૂષણ તવ શરણમ્ I|૫

 દક્ષયજ્ઞવિધ્વંસક શંભો મહારુદ્ર જય તવ શરણમ્ ॥૬॥

હાલાહલવિષપ્રાશનકર્તા નીલકંઠ શિવ તવ શરણમ્ II૭

 વિશ્વંભર પ્રભો વિશ્વવિનાશક વિશ્વનાથ શિવ તવ શરણમ્ ॥૮

 


શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 
હે શિશેખર હર ગંગાધર જટાજુટ શિવ તવ શરણમ્ ॥૯

 પિનાકધારક કરુણાકારક ભવભયભંજન તવ શરણમ્ ॥૧૦

 હે મૃત્યંજય કૈલાસેશ્વર સામ્બ સદાશિવ તવ શરણમ્ ॥૧૧

 હે યોગેશ્વર હે વિઘ્નેશ્વર હે મોક્ષેશ્વર તવ શરણમ્ ॥૧૨॥

હે કૈલાસપતિ હૈ ઉમાપતિ હૈ સતીપતિ સદાશિવ તવ શરણમ્ ||૧૩



ૐ નમઃ શિવાય લખી શેર કરો 

 

 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે 

 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


આપ આ સંપૂર્ણ શ્ર્લોક YouTube પર સાંભળવા અહીં ક્લિક કરો.

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે 


ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇