ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય | Cow Upay in Gujarati | Okhaharan |
cow-upay-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય કોઈ પણ પ્રકાર દુઃખ દરિદ્રતા હશે તે મટશે ધીરે ધીરે સૌભાગ્યની પ્રાપ્તિ થશે એવો આ ઉપાય તે પણ ધરે જ કરવાનો ક્યાં જવાની જરૂર નથી.
ભારત માં ગાયને પૂજનીય ગણવામાં આવે છે બધા દેવી દેવતાઓનો વાસ ગાયમાં દર્શાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં એટલા માટે તો ગાયની પૂજા અને દાનથી તુરંત જ ફળની પ્રાપ્તિ થાય છે ગાયને આપણે માતા કહીએ છીએ મા જોડે છોરૂ કછોરું થાય પણા માવતર ક માવતર ના થાય તેમ ગાયની સેવાથી સર્વે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવું શાસ્ત્રોમાં દર્શાવાયું છે
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જો કોઈ પણ આર્થિક સમસ્યાથી પરેશાન હોય પોતાની તિજોરી ભરવા માંગતા હોય પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ એશ્વર્યા ની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો ગાય માતાનો આ ઉપાય અવશ્ય કરે આ ઉપાય ગણો કે ટોટકો ગણો જે કરવામાં કોઈ નુકસાની નથી આ ઉપાય ખૂબ જ શુભ છે આનું પરિણામ ખૂબ જ જલ્દી મળે છે ગાય માતાની સેવા કરવાથી માતા મહાલક્ષ્મી ની કૃપા ની સાથે ભગવાન શ્રી હરિ ની કૃપા પણ પ્રાપ્ત થાય છે સાથે સાથે 33 કરોડ દેવતા ની કૃપા પણ મળે છે કારણ કે શાસ્ત્રોમાં ગાય માતાની સેવાની સૌથી મોટું પુણ્યની પ્રાપ્તિ માટે એક સર્વોપરી સાધન પણ માનવામાં આવ્યું છે તથા સર્વે તીર્થોની યાત્રા દર્શન કે જે ફળની પ્રાપ્તિ થાય છે તે ગાય માતાની સેવાથી પ્રાપ્ત થઈ જાય છે જો ધનવાન બનવાની ઈચ્છા હોય જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય ગાય માતાની સેવા નિત્ય પ્રતિદિન કરવી જોઈએ આવનારી બધી સમસ્યાને ગૌમાતા હરી લે છે.
ગાયને એક ચીઝ વસ્તુ ગાય માતાને ખવડાવવાથી 33 કોટી દેવતા પ્રસન્ન થઈને સર્વે સંકટો મટાડે છે ભવની પ્રાપ્તિ કરાવે છે જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી કરી શકે છે તથા બધા પણ પોતાના માટે કરે તો બધાને પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે કહેવાય છે ને કે આપણે ભોજન કરીએ તો ઘરના બીજા સભ્યને કાંઈ લોહી બને નહીં માટે દરેકે આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય ને વધુ કારગર બનાવવા માટે ખાસ દિવસ, તિથિ અને તહેવાર માં અવશ્ય કરવો જોઈએ આ ઉપાય એકાદશી ,પૂર્ણિમા ,અમાવસ્યા, હોળી દિવાળી સંક્રાંતિ નવરાત્રી જેવા શુભ દિવસોમાં તો ખાસ કરવો જોઈએ આમ જોઈ તો દરેક દિવસ પવિત્ર છે ઈશ્વરને સમર્પિત છે માટે દરેક દિવસે પુણ્ય કાર્ય કરવા માટે ઉત્તમ જ છે અને આ ઉપાય તો પુણ્યનું કાર્ય છે ગાય માતાની સેવાનું કારણ છે અને આ ઉપાય કરતી વખતે નાની બાબતો ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો
આ ઉપાયમાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી જેથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં જઈને ભગવાનના ધૂપ દીપ નિવેદ્ય આદિથી પૂજન કરવાનું હોય છે આપણા ઘરના મંદિરમાં જે કોઈ આપણા ઈષ્ટદેવતા છે તેની આપણે સવારે નિત્ય પૂજા સેવા કરીએ છીએ ત્યારે પૂજા સેવા કરતી વખતે ભગવાનની સામે થોડો ગોળ ચાહે એક ગાંગડી લઈ લ્યો અને ચણાની દાળ એક ચમચી તથા થોડી મિસરી આમ ત્રણેય વસ્તુ ભગવાનની ભોગમાં સમર્પિત કરો અને ધૂપ દીપ આદિથી પ્રસાદ નો ભોગ અવશ્ય કરો જે તમે નિત્ય પ્રતિદિન કરતા હોય એ જ રીતે માળા જ જે કાંઈ કરતા હોય એટલી વાર સુધી આ ભોગ પ્રસાદી ભગવાન પાસે રહેવા દો.
ત્યારબાદ પછી જ્યારે પૂજા સંપન્ન થઈ જાય પછી રસોડામાં જઈને ઘઉંના લોટનો એક લુવો બનાવો તમારા હાથની મુઠ્ઠી જેટલો આલુઓ તેમાં આ ભગવાનની જે આપણે પ્રસાદ ધરાવેલો છે ગોળ મિસરી અને ચણાની દાળ તેને લુવાની અંદર ભરી દેવું ત્યારબાદ આ લુવાની સામે શ્રીકૃષ્ણનું માતા લક્ષ્મીનો સ્મરણ કરતા રહેવું અને ગાય માતાને આ લુવો ખવડાવી દેવું ગાય માતાને જ્યારે આપણે આ પ્રસાદી ખવડાવવા જઈએ છીએ ત્યારે મનમાં માતા લક્ષ્મીના મંત્ર નું સ્મરણ કરવું ૐ શ્રી મહાલક્ષ્મ એ નમઃ અથવા જે કોઈ મંત્ર તમને આવડતો હોય સહેલો પડતો હોય તે મંત્ર બોલતા બોલતા ગાય માતાની આ લુવો ખવડાવી દેવું.
આવું કરવામાં ધી પણ ઉમેરી શકો છો તેથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિ ની કૃપા પ્રાપ્ત થાય છે સર્વે દેવી-દેવતા પ્રસન્ન થાય છે કારણ કે ગાય માતામાં સર્વે દેવી દેવતા છે અને આ ગાયનો ઉપાયમાં તો આપણે ઈશ્વરની આરાધના કરેલો પ્રસાદ ગાય માતાને ખવડાવ્યો છે જેથી આપણને આ ઉપાય કરનારને પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને જ્યારે કમૅ નુ ત્રાજવું બેલેન્સ વધશે અને ધીરે ધીરે જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ અવશ્ય થશે મિત્રો આ ઉપાય ખૂબ જ અસરકારક ઉપાય છે સકારાત્મક પ્રભાવ જીવનમાં ચોક્કસ દેખાશે શુભ પ્રભાવ જીવનમાં દેખાવા લાગશે
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ
તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇