બુધવાર, 4 ઑગસ્ટ, 2021

આજે એકાદશી ના દિવસે કરો શ્રી વિષ્ણ્વષ્ટકમ્ નો પાઠ Shree Vishnu Ashtakam Gujarati Lyrics Okhaharan

 આજે એકાદશી ના દિવસે કરો શ્રી વિષ્ણ્વષ્ટકમ્  નો પાઠ  Shree Vishnu Ashtakam Gujarati Lyrics Okhaharan 

Shree-Vishnu-Ashtakam-Gujarati-Lyrics
Shree-Vishnu-Ashtakam-Gujarati-Lyrics


આજે એકાદશી ના પવિત્ર દિવસે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં વાચીશું શ્રીવિષ્ણ્વષ્ટકમ્ પાઠ કરવાથી સવૅ પાપમાંથી મુક્તિ મળે અને વિષ્ણુ લોકોની પ્રાપ્તિ થાય છે

શ્રીવિષ્ણ્વષ્ટકમ્

શ્રીગણેશાય નમઃ .

વિષ્ણું વિશાલારુણપદ્મનેત્રં

વિભાન્તમીશાંબુજયોનિપૂજિતમ્ .

સનાતનં સન્મતિશોધિતં પરં

પુમાંસમાદ્યં સતતં પ્રપદ્યે .. ૧..

Krishna-chalisa-gujarati


કલ્યાણદં કામફલપ્રદાયકં

કારુણ્યરૂપં કલિકલ્મષઘ્નમ્ .

કલાનિધિં કામતનૂજમાદ્યં

નમામિ લક્ષ્મીશમહં મહાન્તમ્ .. ૨..


પીતાંબરં ભૃઙ્ગનિભં પિતામહ-

પ્રમુખ્યવન્દ્યં જગદાદિદેવમ્ .

કિરીટકેયૂરમુખૈઃ પ્રશોભિતં

શ્રીકેશવં સન્તતમાનતોઽસ્મિ .. ૩..ભુજઙ્ગતલ્પં ભુવનૈકનાથં

પુનઃ પુનઃ સ્વીકૃતકાયમાદ્યમ્ .

પુરન્દરાદ્યૈરપિ વન્દિતં સદા

મુકુન્દમત્યન્તમનોહરં ભજે .. ૪..ક્ષીરાંબુરાશેરભિતઃ સ્ફુરન્તં

શયાનમાદ્યન્તવિહીનમવ્યયમ્ .

સત્સેવિતં સારસનાભમુચ્ચૈઃ

વિઘોષિતં કેશિનિષૂદનં ભજે .. ૫..


ભક્તાર્ત્તિહન્તારમહર્ન્નિશન્તં

મુનીન્દ્રપુષ્પાઞ્જલિપાદપઙ્કજમ્ .

ભવઘ્નમાધારમહાશ્રયં પરં

પરાપરં પઙ્કજલોચનં ભજે .. ૬..નારાયણં દાનવકાનનાનલં

નતપ્રિયં નામવિહીનમવ્યયમ્ .

હર્ત્તું ભુવો ભારમનન્તવિગ્રહં

સ્વસ્વીકૃતક્ષ્માવરમીડિતોઽસ્મિ .. ૭..નમોઽસ્તુ તે નાથ! વરપ્રદાયિન્

નમોઽસ્તુ તે કેશવ! કિઙ્કરોઽસ્મિ .

નમોઽસ્તુ તે નારદપૂજિતાઙ્ઘ્રે

નમો નમસ્ત્વચ્ચરણં પ્રપદ્યે .. ૮..


ફલશ્રુતિઃ

વિષ્ણ્વષ્ટકમિદં પુણ્યં યઃ પઠેદ્ભક્તિતો નરઃ .

સર્વપાપવિનિર્મુક્તો, વિષ્ણુલોકં સ ગચ્છતિ ..ઇતિ શ્રીનારાયણગુરુવિરચિતં શ્રીવિષ્ણ્વષ્ટકમ્ સમ્પૂર્ણમ્ .

Kamika-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 
ganesh stuti gujarati,