આજે સોમવારે શિવ કૃપા માટે " શ્રી શિવ સ્તુતિ " ગુજરાતી લખાણ સાથે | Shiv Stuti Gujarati Lyrics | Okhaharan
Shiv-Stuti-Gujarati-Lyrics
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સોમવારે સાભળો શિવ કૃપા માટે "" હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર""
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર,
હે શંભો ત્રિલોચન, હે સંકટ વિમોચન,
હે ત્રિપુરારી અર્ચન ! જય જય હે શંકર !
હે ભસ્માંગ સુંદર ! હે પશુપતિ હરિહર ! હે ચંદ્રમૌલી૦
કંઠે ધરી છે તે સર્પોની માળા,
તવ તાંડવે બાજે ડમરું નિરાલા,
ને શૈલરાજે કીધું છે દૅઢાસન,
ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન. હે ચંદ્રમૌલી
પ્રભુ વિશ્વ કાજે તેં શિર ગંગા ધરી,
પ્રભુ દુહિતાની પૂજા સ્વીકારી,
જલ મંગલાથૅ તે અસુરો સંહાર્યા,
પીને હળાહળ તેં પંથ કંઈ પસાર્યા. હે ચંદ્રમૌલી૦
હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર,
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇