ગુરુવાર, 4 માર્ચ, 2021

શ્રી યમુનાષ્ટકમ્ પાઠ ગુજરાતી લખાણ સાથે | Yamunastakam Lyrics in Gujarati | Yamunashtak Lyrics |

શ્રી યમુનાષ્ટકમ્ પાઠ ગુજરાતી લખાણ સાથે | Yamunastakam Lyrics in Gujarati | Okhaharan | 

 

Yamunashtak-lyrics-in-Gujarati
Yamunashtak-lyrics-in-Gujarati
 

 

યમુનાષ્ટક પાઠ 

નમામી યમુનામહં, સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારી, પદ પંકજ, સ્ફૂરદ મન્દ રેણુંતકાતમ
તટસ્થ નવ કાનન, પ્રકટ મોદ,પુષ્પાબુના
સુરા સુર સુ પુજિત, સ્મર પિતું: શ્રીયં બિભ્રતિમ

 

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 



કલિન્દ ગીરી મસ્તતકે, પતદ મંદ પુરોજ્જવલા
વિલાસ ગમનોલ્લસત, પ્રકટ ગણ્ડ શૈલોન્નતા
સઘોષ ગતિ દન્તુરા, સમધિ રૂઢ દોલોતમાં
મુકુન્દ રતિ વર્ધિની, જયતિ પદ્મ બન્ધો: સુતા

 
ભુવંમ ભુવન પાવની, મધિગતા મનેકસ્વનૈ:
પ્રિયા ભિરવી સેવિતાં, શૂક,મયુર હંસાદિભી:
તરંગ,ભુજ કંકણ, પ્રકટ, મુક્તિકા વાલુકા
નિતંબ તટ સુંદરી, નમત કૃષ્ણતુર્ય પ્રીયામ...
 
 
 
અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે
ઘના ધન નીભે સદા, ધ્રુવ પરાશરા ભીષ્ટદે
વિશુદ્ધ મથુરા તટે, સકલ, ગોપ ગોપી વૃતે
કૃપા જલધિ સંશ્રિતે, મમ મન: સુખં ભાવય

 
યયા ચરણ પદ્મજા, મુરરિ પો: પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત, સકલસિદ્ધિદા સેવતામ
તયા સદ્દશ તામિયાત, કમલજા સપત્ની વયત
હરિ પ્રિય કલીન્દયા, મનસિ મેં સદાસ્થિયતામ
 
 
 

નમોડસ્તુ યમુને સદા, તવ ચરિત્ર મત્યદ ભૂતં
ન જાતુ યમયાતના, ભવતિ તે પય:પાનત:
યમોડપિ ભગિની સુતાન, કથમુ હન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત, તવ હરેર્યથા ગોપિકા:...

 
મમાડસ્તુ તવ સંન્નિધૌ, તનુનવત્વ મેતાવતા
ન દુર્લભ તમા રતિ, મુરરિપૌ મુકુન્દ પ્રિયે
અતોડસ્તુ તવ લાલના, સુર ધુની પરં સંગતામ
તવૈવ ભુવી કીર્તિતા, ન તું કદાપી પુષ્ટિ સ્થિતૈ:
સ્તુતિં તવ કરોતિ ક: કમલ જાસ પત્નિ પ્રિયે
 
 
 
હરેર્ય દનુ સેવયા, ભવતિ સૌખ્ય મામોક્ષત:
ઈયં તવ કથાડધિકા, સકલ ગોપીક સંગમ
સ્મરશ્રમજલાણુભિ:, સકલ ગાત્રજૈ: સંગમ:
તવાષ્ટક મિદં મુદા, પઢતિ સૂર સૂતે સદા

સમસ્ત દુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિ:
તયા સકલ સિદ્ધયૌ, મુરરિપુશ્ચ સંતુષ્યતી
સ્વભાવ વિજયો ભવેદ-વદતિ વલ્લભ: શ્રી હરે:... 
 

 
 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર અગિયારસ પુનમ ના દિવસે ખાસ શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે | Shree Krishna Chalisa Gujarati Lyrics | Okhaharan

ગુરુવાર અગિયારસ પુનમ ના દિવસે ખાસ શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે | Shree Krishna Chalisa Gujarati Lyrics | Okhaharan

Krishna-chalisa-gujarati
Krishna-chalisa-gujarati

શ્રી કૃષ્ણ ચાલીસા

શ્રી કૃષ્ણાયે નમઃ

( દોહરા )


 બંસી શોભિત કર મધુર , નીલજલદ તન શ્યામ

અરુણ અધર જનુબિમ્લ ફલ , નયન કમલ અભિરામ

પૂર્ણ ઇન્દ્ર અરવિન્દ મુખ , પીતામ્બર શુભ સાજ

જય મનમોહન મદન છવિ , કૃષ્ણ ચન્દ્ર મહારાજ

જય યદુનન્દન જય જગવન્દન , જય વસુદેવ દેવકી નન્દન .

જય યશોદા સુત નન્દદુલારે , જય પ્રભુ ભક્તનકે દંગ તારે .

જય નંદનાગર નાથ નથઇયા , કૃષ્ણ કન્હૈયા ધેનુ ચરઇયા .

 પુનિ નખ પર પ્રભુ ગિરિધર ધારો , આઓ દીનન કષ્ટ નિવારો .

 બેંસી મધુર અધર ધરિ ટેરી , હોવે પૂર્ણ વિનય યહ મેરી .

આઓ હરિ પુનિ માખન ચાખો , આજ લાજ અમારી રાખો .

ગોલ કપોલ ચિબુક અરુણા રે , મૃદુ મુસ્કાન મોહિની ડારે .

રંજિત રાજિવ નયન વિશાલા , મોર મુકુટ વૈજયન્તીમાલા .

કુડલ શ્રવણ પીતપટ આછે , કટિ કિંકણી કાછન કાછે .

 નીલ જલજ સુન્દર તનુ સોહૈ , છવિ લખિ સુર નર મુનિ મન મોહૈ

મસ્તક તિલકે અલકે ઘુંઘુરાલે , આઓ કૃષ્ણ બાંસુરી વાલે .

કરિ પય પાન , પૂતનહિ તાર્યો , અકા બકા કાગા સુર માયો .

મધુવન જલત અગ્નિવ જ્વાલા , ભયે શીતલ , લખિતહિ નન્દલાલા . 


સુરપતિ જબ બ્રજ ચઢ્યો રિસાઈ , મૂસરધાર વારિ વર્ષાઈ .

લગત - લગત બ્રજ ચહન બહાયો , ગોવર્ધન નખધારિ બચાયો .

લખિ યશોદા મન ભ્રમ અધિકાઈ , મુખ મહં ચૌદહ ભુવન દિખાઈ .

 દુષ્ટ કંસ અતિ ઉધમ મચાયો , કોટિ કમલ જબ ફૂલ મંગાયો .

નાથિ કાલિયહિં તબ તુમ લીન્હ , ચરનચિહ્ન દેનિર્ભય કીન્હે

કરિ ગોપિન સંગ રાસ વિલાસા , સબકી પૂરણ કરિ અભિલાષા .

કેતિક મહા અસુર સંહાર્યો , કંસહિ કેસ પકડિ દે માર્યો . 


માત - પિતાકી બન્દિ છુડાઈ , ઉગ્રસેન કહે રાજ દિલાઈ ,

મહિસે મૃતક છહો સુત લાયો , માતુ દેવકી શોક મિટાયો .

ભૌમાસુર મુર દૈત્ય સંહારી , લાયે ષટ દસ સહસ્ત્ર કુમારી .

 દૈ ભીમહિ તૃણચીર સંહારા , જરાસંધ રાક્ષસ કહે મારા .

અસુર બકાસુર આદિક મારયો , ભક્તનકે તબ કષ્ટ નિવારિયો .

દીન સુદામાકે દુઃખ ટારયો , તંદુલ તીન મૂઠિ મુખ ડારયો .

 પ્રેમકે સાગ વિદુર ઘર માંગે , દુર્યોધનકે મેવા ત્યાગે .

 લખી પ્રેમકી મહિમા ભારી , ઐસે શ્યામ દીન હિતકારી .

મારથકે પારથ રથ હાંકે , લિએ ચક્ર કર નહિં બલ થાંકે .

 નિજ ગીતાકે જ્ઞાન સુનાયે , ભક્તન હૃદય સુધા વષૉયે . 


મીરાંથી ઐસી મતવાલી , વિષ પી ગઈ બજા કર તાલી .

રાણા ભેજા સાંપ પિટારી , શાલિગ્રામ બને બનવારી .

નિજ માયા તુમ વિધિહિં દિખાયો , ઉરસે સંશય સકલ મિટાયો .

તવ શત નિન્દા કરિ તત્કાલા , જીવન મુક્ત ભયો શિશુપાલા .

જબહિં દ્રૌપદી ટેર લગાઈ , દીનાનાથ લાજ અબ જાઈ .

તુરતહિ વસન બને નન્દલાલા , બઢે ચીર ભયે અરિ મુંહ કાલા .

 અસ અનાથકે નાથ કન્ડેયા , ડૂબત ભંવર બચાવત નઇયા .

‘ સુન્દરદાસ ’ આસ ઉર ધારી , દયાદેષ્ટિ કીજૈ બનવારી .

નાથ સકલ મમ કુમતિ નિવારો , ક્ષમહુ બેગિ અપરાધ હમારો .

ખોલો પટ અબ દર્શન દીજૈ , બોલો કૃષ્ણ કનહૈયાકી જૈ

( દોહરો )

 યહ ચાલીસા કૃષ્ણકા , પાઠ કરે ઉર ધારિ

અષ્ટ સિદ્ધિ નવનિધિ ફલ , લહૈ પદારથ ચારિ

કૃષ્ણ કનહૈયાકી જૈ

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

 એકાદશી ના શુભ દિવસે શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ શ્રી કૃષ્ણ ચાલીસા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

 નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

 

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?

 

શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે  

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇