બુધવાર, 8 ડિસેમ્બર, 2021

માં અન્નપૂર્ણા ના 21 દિવસમાં આ એક પાઠ કરી લેજો આખુ વર્ષ માં અન્નપૂર્ણા ની કૃપા રહેશે | Annapurna Chalisa with Gujarati Lyrics | Okhaharan

માં અન્નપૂર્ણા ના 21 દિવસમાં આ એક પાઠ કરી લેજો આખુ વર્ષ માં અન્નપૂર્ણા ની કૃપા રહેશે | Annapurna Chalisa with Gujarati Lyrics | Okhaharan

Annapurna-Chalisa-with-Gujarati-Lyrics
Annapurna-Chalisa-with-Gujarati-Lyrics
 

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ આજે  આ વષૅ 29 નવેમ્બર 2022 થી શરૂઆત થઈને 19 ડિસેમ્બર 2022 સમાપ્તી થશે. આ વ્રત ૨૧ દિવસનું હોય છે..આ 21 દિવસમાં ખાસ પાઠ કરો શ્રી અન્નપૂર્ણા ચાલીસા  કરવાથી મા અન્નપૂર્ણા ની કૃપાથી ઘરમાં ધન-ધાન્ય આરોગ્ય સૌભાગ્ય સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે

annapurna-vrat-ke-upay-gujarati

 

શ્રી અન્નપૂર્ણા ચાલીસા
શ્રી અન્નપૂર્ણાયૈ નમઃ
વિશ્વેશ્વર પદપદમકી રજ નિજ શીશ લગાય
અન્નપૂણે તવ સુયશ બરનૌ કવિ મતિલાય
ચોપાઈ
નિત્ય આનંદ કરિણી માતા
વર આરુ અભય ભાવ પ્રખ્યાતા.
જય સૌંદર્ય સિંધુ જગ જનની
અખિલ પાપ હર ભવ ભય હરની
શ્વેત બદન પર શ્વેત બસન
પુનિ સંતન તુવ પદ સેવત ઋષિમુનિ.
કાશી પુરાધીશ્વરી માતા
 માહેશ્વરી સકલ જગ ત્રાતા
વૃષભારૂઢ નામ રુદ્રાણી
 વિશ્વ વિહારિણિ જય કલ્યાણી
પતિદેવતા સુતીત શિરોમનિ
પદવી પ્રાપ્ત કીહ્ર ગિરિ નંદની
પતિ વિછોહ દુખ સાહિ નહિ
પાવા યોગ અગ્નિ તબ બદન જરાવા 


દેહ તજત શિવ ચરણ
સનેહૂ રાખેહૂ હિમગિરિ ગેહૂ
પ્રકટી ગિરિજા નામ ધરાયો
અતિ આનંદ ભવન મંહ છાંયો
નારદ ને તબ તોહિ ભરમાયહુ
બ્યાહ કરન હિત પાઠ પઢાયહુ
બ્રહ્મા વરુણ કુબેર ગનાયે
 દેવરાજ આદિક કહિ ગાયે
સબ દેવનકો સુજસ બખાની
મતિપલટનકી મન મંહ ઠાની
અચલ રહી તુમ પ્રણ પર
 ધન્યા કીહ્રી સિદ્ધ હિમાચલ કન્યા
નિજ કૌ તવ નારદ ધબરાયે
તબ પ્રણ પૂરણ મંત્ર પઢાયે
કરન હેતુ તપ તોહિ ઉપદેશેઉ
 સંત બચન તુમ સત્ય પરખેહુ
ગગનગિરા સુનિ ટરી ન ટારે
બ્રહ્મા તવ તુવ પાસ પધારે
કહેઉ પુત્રિ વર માગું અનૂપા
દેહુ આજ તુવ મતિ અનુરૂપા
તુમ તપ કીહ્ર અલૌકિક ભારી
કષ્ટ ઉઠાયેહુ અતિ સુકુમારી
અબ સંદેહ છાડિ કછુ મોસો
હૈ સૌગંધ નહીં છલ તોસો


 

 કરત વેદ વિદ બ્રહ્મા જાનહુ
વચન મોર યહ સાચો  માનહુ
તજિ સંકોચ કહહુ નિજ ઈચ્છા
 દેહૌ મૈં મન માની ભિક્ષા
સુનિ બ્રહ્માકી મધુરી બાની
મુખસો કછુ મુસુકાયિ ભવાની
બોલી તુમકા કહહુ વિધાતા
તુમ કો જગકે સ્ત્રષ્ટા ધાતા
મમ કામના ગુપ્ત નહિ તોસો
 કહવવા ચાહહુ કા મોસો
ઈઝ યજ્ઞ મહં મરતી બારા
 શંભુનાથ પુનિ હોહિ હમારા
સો અબ મિલહિ મોહિ મનભાય
 કહિ તથાસ્તુ વિધિ ધામ સિધાયે
તબ ગિરિજા શંકર તવ
ભયઊ ફલ કામના સંશય ગયઊ
ચંદ્ર કોટિ રવિ કોટિ પ્રકાશા
 તબ આનન મહં કરત નિવાસા
માલા પુસ્તક અંકુશ સૌહૈ
કરમંહ અપર પાશ મન મોહે


અન્નપૂણે સદપૂણૅ અજ
અનવધ અનંત અપુણે
કૃપા સગરી ક્ષેમકરી માં ભવ
વિભૂતિ આનંદ ભરી માં
કમલ બિલોચન વિલસિત
બાલે દેવિ કાલિકે ચણ્ડિ કરાલે
તુમ કૈલાસ માંહિ હ્રૈ ગિરિજા
વિલસી આનંદસાથ સિધુજા
સ્વગૅ મહાલક્ષ્મી કહલાયી
 મત્યૅ લોક લક્ષ્મી પર પાયી
વિલસી સબ મંહ સવૅ સ્વરૂપા
 સેવત તોહિ અમર પુર ભૂપા
જો પઢિહહિ યહ તુવ ચાલીસા
 ફલ પઈહહિ શુભ સાંખી ઈસા
પ્રાત સમય જો જન મન લાયો
પઢિહહિ ભક્તિ સુરુચિ અધિકાયો


annapurna-108-names-in-gujarati 

 સ્ત્રી કલત્ર પનિ મિત્ર પુત્ર યુત
પરમૈશ્ર્ચયૅ લાભ લહિ અદભૂત
રાજ વિમુખકો રાજ દિવાવૈ
જસ તેરો જન સુજસ બઢાવૈ
પાઠ મહા મુદ મંગલ દાતા
 ભક્ત મનોવાંછિત નિધિ પાતા
જો યહ ચાલીસા સુભગ પઢિ નાવહિગે માથ
તિનકે કારજ સિદ્ધ સબ સાખી કાશી નાથ 


શ્રી અન્નપૂર્ણા માતાની જય  

Annpurna-Vrat-mahiti-gujarati-2021

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો  

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ganesh 12 name gujarati

 

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati

માં અન્નપૂર્ણા વ્રત ના દિવસે કેટલાક ઉપાયો જેથી આખુ વર્ષ ધન ધાન્યથી ભરપુર રહે | Annapurna Vrat na Upay Gujarati | Okhaharan

માં અન્નપૂર્ણા વ્રત ના દિવસે કેટલાક ઉપાયો જેથી આખુ વર્ષ ધન ધાન્યથી ભરપુર રહે | Annapurna Vrat na Upay Gujarati | Okhaharan

annapurna-vrat-ke-upay-gujarati
annapurna-vrat-ke-upay-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ વા કેટલાક ઉપાયો જેથી માં અન્નપૂણઑ પ્રસન્ન થાય .

માગશર સુદ છઠ્ઠ ની તિથિ થી માં અન્નપૂણૉ વ્રત શરૂ થાય છે જે એકવીસ દિવસ ચાલે. આ વષૅ 29 નવેમ્બર 2022 મંગળવાર થી શરૂઆત થઈને 19 ડિસેમ્બર 2022  સોમવાર સમાપ્તી થશે. 

Annpurna-Vrat-mahiti-gujarati-2021

 

અન્નપૂર્ણા જયંતિના ઉપાયો

જે સ્થળે ઘર ના રસોડામાં દેવી અન્નપૂર્ણાનું ચિત્ર અથવા છબી હોવું જોઈએ અને નિત્ય જમવાનું  કરતા પહેલા તેમની પૂજા જરૂર કરવી. આ રીતે કાયૅ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ભોજનની કમી રહેતી નથી.

દરરોજ સવારે ભોજન બનાવતા પહેલા હંમેશા સ્નાન કરો અથવા હાથ પગ ઘોવો પવિત્ર થાવ. તે પછી રસોઈ ઘરમાં આવેલા ગેસના ચૂલાને બરાબર સ્વચ્છ કરો પછી જ ભોજન બનાવો અને હંમેશા પ્રથમ ભોગ માં અન્નપૂણૉ ને ઘરાવો.  


ભોજન બની ગયાં પછી એમાંથી થોડુ ભોજન કાઠો અને ત્રણ ભાગ કરો  બનાવ્યા પછી તેમાંથી એક ગાયને, બીજી કૂતરાને અને ત્રીજો કાગડાને ખવડાવવો. આમ કરવાથી માતા અન્નપૂર્ણા કૃપા હંમેશા તમારા પર રહેશે.

દિશા મુજબ ઘરની દક્ષિણ દિશામાં ગેસનો ચૂલો ભૂલથી પણ ના રાખો. આ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કરેલ ભોજનથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ મેળવી શકતા નથી.

રસોઈ ઘરનો ગેસનો ચૂલો પશ્ચિમ દિશામાં કદાભી ન રાખવો. આ દિશામાં કરેલ ભોજનથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય બગાડે છે.

annapurna-108-names-in-gujarati

 

નિત્ય ભોજન કરતા પહેલા માં અન્નપૂણૉ દેવીનું મનમાં સ્મરણ અવશ્ય કરો.  

જ્યારે પણ ઘરે મહેમાન ભોજન કરાવી પછી વિદાય આપવી આમ કરવાથી ન માત્ર અથિતિ નું ફળ મળશે સાથે સાથે માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ મળશે.

વષૅ એકવખત પોતાની દિકરી , બહેન , બ્રહ્માણ ને સાત પ્રકાર ના ઘાન જરૂર આપો.


તમારા આગણે કોઈ ગરીબ કે ભીખારી આવે એને ભોજન જરૂર કરાવો આમ કરવાથી શનિદેવ અને માતા અન્નપૂણૉ પ્રસન્ન થાય.

 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો  

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


Annapurna-Chalisa-with-Gujarati-Lyrics

 

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati

 

" માઁ અન્નપૂર્ણા વ્રત" વિઘિ, ઉત્થાપન, ઉજવણું | Maa Annapurna Vrat Vidhi Gujarati | Okhaharan

 " માઁ અન્નપૂર્ણા વ્રત"  વિઘિ, ઉત્થાપન, ઉજવણું |  Maa Annapurna Vrat Vidhi Gujarati | Okhaharan

Annpurna-Vrat-mahiti-gujarati-2021
Annpurna-Vrat-mahiti-gujarati-2021

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ માં અન્નપૂણૉ વ્રત ક્યારે ?, કેટલા દિવસ નું હોય ? અને આ દિવસોમાં શું કરવું ?  અને શું ના કરવું તે બઘું આજે જાણીશું.

માં અન્નપૂણૉ વ્રત ક્યારે ?

માગશર સુદ છઠ્ઠ ની તિથિ થી માં અન્નપૂણૉ વ્રત શરૂ થાય છે જે એકવીસ દિવસ ચાલે. આ વષૅ 29 નવેમ્બર 2022 મંગળવાર થી શરૂઆત થઈને 19 ડિસેમ્બર 2022 સોમવાર  સમાપ્તી થશે. 



કેવી રીતે કરશો વ્રત?

વ્રત ધાર કે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મથી પરવારી પવિત્ર થઈ

એક બાજોઠ ઉપર સ્વચ્છ લાલ કપડું પાથરી અન્નપૂર્ણા માની છબી મૂકવી બાજોટ ની વચ્ચોવચ સ્વચ્છ જળ ભરેલો કળશ મૂકવો કરશ તાંબાનો હોય તો સારું તેની ઉપર આસોપાલવ આંબો અથવા નાગરવેલના દીધા કાપ્યા વગર ના પાંચ પાંચ મૂકવા અને તેની ઉપર ઉભો શ્રીફળ મૂકવો

annapurna-vrat-ke-upay-gujarati

 

 બાજોટ ની બાજુમાં રહે તેમ દીવો પ્રગટાવો અગરબત્તી અબીલ ગુલાલ કંકુ હળદર ચોખા ચંદન અને ફૂલનો હાર માતાજીને અર્પણ કરવો જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. 


વ્રતના દિવસે પૂજા કરનાર ભક્તે દોરાની 21 ગાંઠોવાળી આંટી હાથમાં બાધવી. માતાજીનો થાળ કરવો પછી પાંચ જયોતિવાળી માતાજીની આરતી કરવી. ત્યારબાદ 108 મણકાવાળી તુલસીની રુદ્રાક્ષની સ્ફટિકની માળા લઈ ‘જય અન્નપૂર્ણામા’ મંત્ર નું જાપ કરવો . આ કાર્ય પત્યા પછી અન્નપૂર્ણામાની વ્રત કથા વાંચવી અથવા વંચાવવી. પછી માતાજીને જળની અંજલિ અર્પણ કરવી. તે જળને જમણા હાથમાં લઈ આચમન કરવું અને પ્રસાદ ગ્રહણ કરવો

વ્રત ભંગ ન થાય તેની કાળજી રાખવી પડી. વ્રત દરમિયાન માના જાપ જપવા સ્તુતિ કરવી ગરબા આવા પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી માં નું વ્રત કરવું.


ઉત્થાપન

21દિવસના પૂજન પછી માતાજી ના સ્થાપન નું ઉત્થાપન કરવો ઉત્થાપન મા૫ બ્રાહ્મણો કે પાંચ કન્યાઓને ભોજન કરાવવું બ્રાહ્મણોને યોગ્ય દક્ષિણા આપી અને કન્યાઓને મા અન્નપૂર્ણા ની છબી અથવા ની પુસ્તિકા આપવી લાલ કપડું અને શ્રીફળનું બ્રાહ્મણને દાન આપો સૂતરનો દોરો જળમાં પધરાવી દેવો બની શકે તો માતાજીનું સ્થાપન અને ઉત્થાપન પણ કોઈ પ્રકાંડ બ્રાહ્મણ પાસે કરાવો ઉજવણીમાં સફેદ વસ્ત્રો પહેરી અન્નપૂર્ણા પૂજા કરવી ગુરુ કે બ્રાહ્મણને દક્ષિણા સીધું આપો વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવો કોઈની નિંદા કરવી નહીં જૂઠું બોલવું નહીં સતત માના જબ કરવા


ઉજવણું

સંકલ્પ પ્રમાણે પાંચ કે સાત અંતે વ્રતનું ઉજવણું કરી શકાય ઉજવણાં ની શ્રી સાવ સાદી છે દર વર્ષની માફક વ્રત કરવું 21માં દિવસે પાંચ કે સાત સુહાગણ બહેનોને ભોજન કરાવવું એ બહેનોને પોતાની શક્તિ મુજબ દક્ષિણ તથા અન્નપૂર્ણા માં નો ફોટો અથવા નું પુસ્તક આપો અને અન્ય દુઃખિયો ના સંકટ દૂર કરવા આપણે યોગદાન આપીએ છે ઉજવણું કર્યા પછી પણ વ્રત ચાલુ રાખી છે પણ વારંવાર ઉજવણું કરવાની જરૂર નથી.


મા અન્નપૂર્ણાના વ્રતના નિયમો

મા અન્નપૂર્ણાના ની કથા 21 દિવસ દરરોજ વાંચવી.

શાંત ચિત્ત રાખવું. કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહિ.

જમવામાં અને 21 દિવસ પ્રસાદ થાળમાં લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો.

નાની મોટા કોઈ પણ સભ્યનું કોઈનું અપમાન ન કરવું, કોઈને કોઈ પ્રકારના અપશબ્દો ન કહેવા.

તમે અને વ્રત પુજન સ્થળ પવિત્રતાનું પાલન કરવું. 

Annapurna-Chalisa-with-Gujarati-Lyrics

 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો  

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ganesh 12 name gujarati

 

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati