મંગળવાર, 22 ડિસેમ્બર, 2020

૨૧ દિવસ ના વ્રતમાં માં અન્નપૂર્ણા ના ૧૦૮ નામ નો જાપ કરો માં અન્નપૂર્ણા ની કૃપા રહેશે | Annapurna 108 names in Gujarati | Okhaharan

૨૧ દિવસ ના વ્રતમાં માં અન્નપૂર્ણા ના ૧૦૮ નામ નો જાપ કરો માં અન્નપૂર્ણા ની કૃપા રહેશે | Annapurna 108 names in Gujarati | Okhaharan

 

annapurna-108-names-in-gujarati
annapurna-108-names-in-gujarati

 


 

 

 

॥ શ્રીઅન્નપૂર્ણાષ્ટોત્તરશતનામાવલી ॥

॥ શ્રીગણેશાય નમઃ ॥

ૐ અન્નપૂર્ણાયૈ નમઃ
ૐ શિવાયૈ નમઃ
ૐ દેવ્યૈ નમઃ
ૐ ભીમાયૈ નમઃ
ૐ પુષ્ટ્યૈ નમઃ
ૐ સરસ્વત્યૈ નમઃ
ૐ સર્વજ્ઞાયૈ નમઃ
ૐ પાર્વત્યૈ નમઃ
ૐ દુર્ગાયૈ નમઃ
ૐ શર્વાણ્યૈ નમઃ

ૐ શિવવલ્લભાયૈ નમઃ
ૐ વેદવેદ્યાયૈ નમઃ
ૐ મહાવિદ્યાયૈ નમઃ
ૐ વિદ્યાદાત્રૈ નમઃ
ૐ વિશારદાયૈ નમઃ
ૐ કુમાર્યૈ નમઃ
ૐ ત્રિપુરાયૈ નમઃ
ૐ બાલાયૈ નમઃ
ૐ લક્ષ્મ્યૈ નમઃ
ૐ શ્રિયૈ નમઃ  

Annpurna-Vrat-mahiti-gujarati-2021

 

ૐ ભયહારિણૈ નમઃ
ૐ ભવાન્યૈ નમઃ
ૐ વિષ્ણુજનન્યૈ નમઃ
ૐ બ્રહ્માદિજનન્યૈ નમઃ
ૐ ગણેશજનન્યૈ નમઃ
ૐ શક્ત્યૈ નમઃ
ૐ કુમારજનન્યૈ નમઃ
ૐ શુભાયૈ નમઃ
ૐ ભોગપ્રદાયૈ નમઃ
ૐ ભગવત્યૈ નમઃ  


ૐ ભક્તાભીષ્ટપ્રદાયિન્યૈ નમઃ
ૐ ભવરોગહરાયૈ નમઃ
ૐ ભવ્યાયૈ નમઃ
ૐ શુભ્રાયૈ નમઃ
ૐ પરમમઙ્ગલાયૈ નમઃ
ૐ ભવાન્યૈ નમઃ
ૐ ચઞ્ચલાયૈ નમઃ
ૐ ગૌર્યૈ નમઃ
ૐ ચારુચન્દ્રકલાધરાયૈ નમઃ
ૐ વિશાલાક્ષ્યૈ નમઃ 

Shiv Mantra Gujarati

 

ૐ વિશ્વમાત્રે નમઃ
ૐ વિશ્વવન્દ્યાયૈ નમઃ
ૐ વિલાસિન્યૈ નમઃ
ૐ આર્યાયૈ નમઃ
ૐ કલ્યાણનિલાયાયૈ નમઃ
ૐ રુદ્રાણ્યૈ નમઃ
ૐ કમલાસનાયૈ નમઃ
ૐ શુભપ્રદાયૈ નમઃ
ૐ શુભાવર્તાયૈ નમઃ
ૐ વૃત્તપીનપયોધરાયૈ નમઃ  


ૐ અમ્બાયૈ નમઃ
ૐ સંહારમથન્યૈ નમઃ
ૐ મૃડાન્યૈ નમઃ
ૐ સર્વમઙ્ગલાયૈ નમઃ
ૐ વિષ્ણુસંસેવિતાયૈ નમઃ
ૐ સિદ્ધાયૈ નમઃ
ૐ બ્રહ્માણ્યૈ નમઃ
ૐ સુરસેવિતાયૈ નમઃ
ૐ પરમાનન્દદાયૈ નમઃ
ૐ શાન્ત્યૈ નમઃ 

ૐ પરમાનન્દરૂપિણ્યૈ નમઃ
ૐ પરમાનન્દજનન્યૈ નમઃ
ૐ પરાયૈ નમઃ
ૐ આનન્દપ્રદાયિન્યૈ નમઃ
ૐ પરોપકારનિરતાયૈ નમઃ
ૐ પરમાયૈ નમઃ
ૐ ભક્તવત્સલાયૈ નમઃ
ૐ પૂર્ણચન્દ્રાભવદનાયૈ નમઃ
ૐ પૂર્ણચન્દ્રનિભાંશુકાયૈ નમઃ
ૐ શુભલક્ષણસમ્પન્નાયૈ નમઃ  

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ૐ શુભાનન્દગુણાર્ણવાયૈ નમઃ
ૐ શુભસૌભાગ્યનિલયાયૈ નમઃ
ૐ શુભદાયૈ નમઃ
ૐ રતિપ્રિયાયૈ નમઃ
ૐ ચણ્ડિકાયૈ નમઃ
ૐ ચણ્ડમથન્યૈ નમઃ
ૐ ચણ્ડદર્પનિવારિણ્યૈ નમઃ
ૐ માર્તાણ્ડનયનાયૈ નમઃ
ૐ સાધ્વ્યૈ નમઃ
ૐ ચન્દ્રાગ્નિનયનાયૈ નમઃ  


ૐ સત્યૈ નમઃ
ૐ પુણ્ડરીકહરાયૈ નમઃ
ૐ પૂર્ણાયૈ નમઃ
ૐ પુણ્યદાયૈ નમઃ
ૐ પુણ્યરૂપિણ્યૈ નમઃ
ૐ માયાતીતાયૈ નમઃ
ૐ શ્રેષ્ઠમાયાયૈ નમઃ
ૐ શ્રેષ્ઠધર્માયૈ નમઃ
ૐ આત્મવન્દિતાયૈ નમઃ
ૐ અસૃષ્ટ્યૈ નમઃ 

ૐ સઙ્ગરહિતાયૈ નમઃ
ૐ સૃષ્ટિહેતવે નમઃ
ૐ કપર્દિન્યૈ નમઃ
ૐ વૃષારૂઢાયૈ નમઃ
ૐ શૂલહસ્તાયૈ નમઃ
ૐ સ્થિતિસંહારકારિણ્યૈ નમઃ
ૐ મન્દસ્મિતાયૈ નમઃ
ૐ સ્કન્દમાત્રે નમઃ
ૐ શુદ્ધચિત્તાયૈ નમઃ
ૐ મુનિસ્તુતાયૈ નમઃ 

ૐ મહાભગવત્યૈ નમઃ
ૐ દક્ષાયૈ નમઃ
ૐ દક્ષાધ્વરવિનાશિન્યૈ નમઃ
ૐ સર્વાર્થદાત્ર્યૈ નમઃ
ૐ સાવિત્ર્યૈ નમઃ
ૐ સદાશિવકુટુમ્બિન્યૈ નમઃ
ૐ નિત્યસુન્દરસર્વાઙ્ગ્યૈ નમઃ
ૐ સચ્ચિદાનન્દલક્ષણાયૈ નમઃ


॥ શ્રી અન્નપૂર્ણાષ્ટોત્તરશતનામાવલિઃ સમ્પૂર્ણમ્ ॥




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો