બુધવાર, 8 ડિસેમ્બર, 2021

" માઁ અન્નપૂર્ણા વ્રત" વિઘિ, ઉત્થાપન, ઉજવણું | Maa Annapurna Vrat Vidhi Gujarati | Okhaharan

 " માઁ અન્નપૂર્ણા વ્રત"  વિઘિ, ઉત્થાપન, ઉજવણું |  Maa Annapurna Vrat Vidhi Gujarati | Okhaharan

Annpurna-Vrat-mahiti-gujarati-2021
Annpurna-Vrat-mahiti-gujarati-2021

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ માં અન્નપૂણૉ વ્રત ક્યારે ?, કેટલા દિવસ નું હોય ? અને આ દિવસોમાં શું કરવું ?  અને શું ના કરવું તે બઘું આજે જાણીશું.

માં અન્નપૂણૉ વ્રત ક્યારે ?

માગશર સુદ છઠ્ઠ ની તિથિ થી માં અન્નપૂણૉ વ્રત શરૂ થાય છે જે એકવીસ દિવસ ચાલે. 



કેવી રીતે કરશો વ્રત?

વ્રત ધાર કે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મથી પરવારી પવિત્ર થઈ

એક બાજોઠ ઉપર સ્વચ્છ લાલ કપડું પાથરી અન્નપૂર્ણા માની છબી મૂકવી બાજોટ ની વચ્ચોવચ સ્વચ્છ જળ ભરેલો કળશ મૂકવો કરશ તાંબાનો હોય તો સારું તેની ઉપર આસોપાલવ આંબો અથવા નાગરવેલના દીધા કાપ્યા વગર ના પાંચ પાંચ મૂકવા અને તેની ઉપર ઉભો શ્રીફળ મૂકવો

annapurna-vrat-ke-upay-gujarati

 

 બાજોટ ની બાજુમાં રહે તેમ દીવો પ્રગટાવો અગરબત્તી અબીલ ગુલાલ કંકુ હળદર ચોખા ચંદન અને ફૂલનો હાર માતાજીને અર્પણ કરવો જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. 


વ્રતના દિવસે પૂજા કરનાર ભક્તે દોરાની 21 ગાંઠોવાળી આંટી હાથમાં બાધવી. માતાજીનો થાળ કરવો પછી પાંચ જયોતિવાળી માતાજીની આરતી કરવી. ત્યારબાદ 108 મણકાવાળી તુલસીની રુદ્રાક્ષની સ્ફટિકની માળા લઈ ‘જય અન્નપૂર્ણામા’ મંત્ર નું જાપ કરવો . આ કાર્ય પત્યા પછી અન્નપૂર્ણામાની વ્રત કથા વાંચવી અથવા વંચાવવી. પછી માતાજીને જળની અંજલિ અર્પણ કરવી. તે જળને જમણા હાથમાં લઈ આચમન કરવું અને પ્રસાદ ગ્રહણ કરવો

વ્રત ભંગ ન થાય તેની કાળજી રાખવી પડી. વ્રત દરમિયાન માના જાપ જપવા સ્તુતિ કરવી ગરબા આવા પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી માં નું વ્રત કરવું.


ઉત્થાપન

21દિવસના પૂજન પછી માતાજી ના સ્થાપન નું ઉત્થાપન કરવો ઉત્થાપન મા૫ બ્રાહ્મણો કે પાંચ કન્યાઓને ભોજન કરાવવું બ્રાહ્મણોને યોગ્ય દક્ષિણા આપી અને કન્યાઓને મા અન્નપૂર્ણા ની છબી અથવા ની પુસ્તિકા આપવી લાલ કપડું અને શ્રીફળનું બ્રાહ્મણને દાન આપો સૂતરનો દોરો જળમાં પધરાવી દેવો બની શકે તો માતાજીનું સ્થાપન અને ઉત્થાપન પણ કોઈ પ્રકાંડ બ્રાહ્મણ પાસે કરાવો ઉજવણીમાં સફેદ વસ્ત્રો પહેરી અન્નપૂર્ણા પૂજા કરવી ગુરુ કે બ્રાહ્મણને દક્ષિણા સીધું આપો વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવો કોઈની નિંદા કરવી નહીં જૂઠું બોલવું નહીં સતત માના જબ કરવા


ઉજવણું

સંકલ્પ પ્રમાણે પાંચ કે સાત અંતે વ્રતનું ઉજવણું કરી શકાય ઉજવણાં ની શ્રી સાવ સાદી છે દર વર્ષની માફક વ્રત કરવું 21માં દિવસે પાંચ કે સાત સુહાગણ બહેનોને ભોજન કરાવવું એ બહેનોને પોતાની શક્તિ મુજબ દક્ષિણ તથા અન્નપૂર્ણા માં નો ફોટો અથવા નું પુસ્તક આપો અને અન્ય દુઃખિયો ના સંકટ દૂર કરવા આપણે યોગદાન આપીએ છે ઉજવણું કર્યા પછી પણ વ્રત ચાલુ રાખી છે પણ વારંવાર ઉજવણું કરવાની જરૂર નથી.


મા અન્નપૂર્ણાના વ્રતના નિયમો

મા અન્નપૂર્ણાના ની કથા 21 દિવસ દરરોજ વાંચવી.

શાંત ચિત્ત રાખવું. કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહિ.

જમવામાં અને 21 દિવસ પ્રસાદ થાળમાં લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો.

નાની મોટા કોઈ પણ સભ્યનું કોઈનું અપમાન ન કરવું, કોઈને કોઈ પ્રકારના અપશબ્દો ન કહેવા.

તમે અને વ્રત પુજન સ્થળ પવિત્રતાનું પાલન કરવું. 

Annapurna-Chalisa-with-Gujarati-Lyrics

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો