રવિવાર, 20 ડિસેમ્બર, 2020

આજે માં અન્નપૂર્ણા નો દિવસ આ દિવસે ખાસ આ સ્ત્રોત નો વાંચન કરવાથી અન્ના ભંડાર ની ખોટ પડતી નથી

 આજે માં અન્નપૂર્ણા નો દિવસ આ દિવસે ખાસ આ સ્ત્રોત નો વાંચન કરવાથી અન્ના ભંડાર ની ખોટ પડતી નથી


 

માગશર સુદ છઠ્ઠ એટલે આજે માં અન્નપૂર્ણા નો દિવસ ખાસ આ સ્ત્રોત

 શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમ્

નિત્યાનંદકરી વરાભયકરી સૌંદર્ય રત્નાકરી
નિર્ધૂતાખિલ ઘોર પાવનકરી પ્રત્યક્ષ માહેશ્વરી |
પ્રાલેયાચલ વંશ પાવનકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖

નાના રત્ન વિચિત્ર ભૂષણકરિ હેમાંબરાડંબરી
મુક્તાહાર વિલંબમાન વિલસત્-વક્ષોજ કુંભાંતરી |
કાશ્મીરાગરુ વાસિતા રુચિકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖ 



યોગાનંદકરી રિપુક્ષયકરી ધર્મૈક્ય નિષ્ઠાકરી
ચંદ્રાર્કાનલ ભાસમાન લહરી ત્રૈલોક્ય રક્ષાકરી |
સર્વૈશ્વર્યકરી તપઃ ફલકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖

કૈલાસાચલ કંદરાલયકરી ગૌરી-હ્યુમાશાંકરી
કૌમારી નિગમાર્થ-ગોચરકરી-હ્યોંકાર-બીજાક્ષરી |
મોક્ષદ્વાર-કવાટપાટનકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖

દૃશ્યાદૃશ્ય-વિભૂતિ-વાહનકરી બ્રહ્માંડ-ભાંડોદરી
લીલા-નાટક-સૂત્ર-ખેલનકરી વિજ્ઞાન-દીપાંકુરી |
શ્રીવિશ્વેશમનઃ-પ્રસાદનકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖ 



ઉર્વીસર્વજયેશ્વરી જયકરી માતા કૃપાસાગરી
વેણી-નીલસમાન-કુંતલધરી નિત્યાન્ન-દાનેશ્વરી |
સાક્ષાન્મોક્ષકરી સદા શુભકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖

આદિક્ષાંત-સમસ્તવર્ણનકરી શંભોસ્ત્રિભાવાકરી
કાશ્મીરા ત્રિપુરેશ્વરી ત્રિનયનિ વિશ્વેશ્વરી શર્વરી |
સ્વર્ગદ્વાર-કપાટ-પાટનકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖

દેવી સર્વવિચિત્ર-રત્નરુચિતા દાક્ષાયિણી સુંદરી
વામા-સ્વાદુપયોધરા પ્રિયકરી સૌભાગ્યમાહેશ્વરી |
ભક્તાભીષ્ટકરી સદા શુભકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖ 



ચંદ્રાર્કાનલ-કોટિકોટિ-સદૃશી ચંદ્રાંશુ-બિંબાધરી
ચંદ્રાર્કાગ્નિ-સમાન-કુંડલ-ધરી ચંદ્રાર્ક-વર્ણેશ્વરી
માલા-પુસ્તક-પાશસાંકુશધરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖

ક્ષત્રત્રાણકરી મહાભયકરી માતા કૃપાસાગરી
સર્વાનંદકરી સદા શિવકરી વિશ્વેશ્વરી શ્રીધરી |
દક્ષાક્રંદકરી નિરામયકરી કાશીપુરાધીશ્વરી
ભિક્ષાં દેહિ કૃપાવલંબનકરી માતાન્નપૂર્ણેશ્વરી ‖

અન્નપૂર્ણે સાદાપૂર્ણે શંકર-પ્રાણવલ્લભે |
જ્ઞાન-વૈરાગ્ય-સિદ્ધયર્થં બિક્બિં દેહિ ચ પાર્વતી ‖

માતા ચ પાર્વતીદેવી પિતાદેવો મહેશ્વરઃ |
બાંધવા: શિવભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ્ ‖

સર્વ-મંગલ-માંગલ્યે શિવે સર્વાર્થ-સાધિકે |
શરણ્યે ત્ર્યંબકે ગૌરિ નારાયણિ નમોઽસ્તુ તે ‖ 


 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો