મંગળવાર, 31 જાન્યુઆરી, 2023

માં દિકરાને બોઘ આપતી સરસ લઘુકથા "" રાશિ ફળ """ | Rashifal short story in gujarati by Gayatri Jani |

માં દિકરાને બોઘ આપતી સરસ લઘુકથા "" રાશિ ફળ """ |  Rashifal short story in gujarati by Gayatri Jani |  

rahifal-short-story-in-gujarati-by-Gayatri-Jani
rahifal-short-story-in-gujarati-by-Gayatri-Jani

 રાશિ ફળ

"મમ્મી આજે નવુ વર્ષ છે એટલે મને પેપર વાચવાનો સમય નહી મળે હુ મારી બેનપણી સાથે ફરવા જાવ છુ એટલે પણ આજ નુ પેપર રાખી મુકજો સાચવીને.

"કેમ મનાલી તુ તો ક્યારેય વાચતી નથી?"

"હા મમ્મી પણ આજે એમા આખા વર્ષ નુ રાશિ ફળ આવ્યુ હોય એ મારે જોવુ છે."

"હા બેટા રાખીશ "

બીજે દિવસે સવારે ફ્રી થઈને મનાલી પેપર વાચવા બેસે છે.

વાચતા વાચતા ખુશ થાય છે.

"કેમ મનાલી બહુ ખુશ છુ?"

"મમ્મી મારી રાશિ મા લખ્યુ છે આ વર્ષે આકસ્મિક ધન લાભ છે "

વેકેશન પુરુ થાય દિવાળી નુ તરત એક ઈન્ટરવ્યુ આપવા જવાનુ હોય છે આળસ કરે છે જતી નથી.

"મનાલી આજે તારુ ઈન્ટરવ્યુ હતુ કેમ ગઈ નહી તારી બેનપણી માયા નો પણ ફોન આવ્યો હતો સવારે ".

"મમ્મી રાશિ ફળ મા આકસ્મિક ધન લાભ છે જ એટલે મે આળસ કરી "

સાંજે માયા નો ફોન આવે છે

"મનાલી મારી નોકરી ચાલુ થઈ જશે."

આ વાત ભાવના બેન ને ખબર પડે છે

"બેટા જો આમ રાશિફળ વાચીને બેસી ના રહેવાય મહેનત કરવી પડે  નોકરી ચાલુ કરીએ તો આકસ્મિક ધન લાભ થાય માયા ની એજ રાશિ છે છતા એ ગઈ એટલે મહેનત કર્યા વગર ઈશ્વર પણ મદદ ના કરે "

મનાલી ને બધુ સમજાઈ ગયું અને એ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

જયા એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મી ની કૃપા તમારા જીવનમાં થશે | Jaya Ekadashi 12 Rashi Upay 2024 | Okhaharn

જયા એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મી ની કૃપા તમારા જીવનમાં થશે | Jaya Ekadashi 12 Rashi Upay 2024 | Okhaharn 

jaya-ekadashi-12-rashi-upay-2024
jaya-ekadashi-12-rashi-upay-2024

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહા માસ સુદ પક્ષની જયા એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી જગતના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન તથા માતા લક્ષ્મી ની કૃપા તમારા જીવનમાં થશે.

સૌપ્રથમ આપણે એ જાણીએ કે જયા એકાદશી છે ક્યારે?

મહા માસ ભગવાન વિષ્ણુ પુજન ઉત્તમ માસ છે અને એમાં પણ એકાદશી તિથિ એ પણ ભગવાન વિષ્ણુ ભક્તિ કરવા માટે ઉત્તમ છે અને આ બંને આ વષૅ 20 ફેબ્રુઆરી 2024  ના રોજ છે.આ દિવસે વ્રત કરવાથી ભૂત પ્રેત અને પિશાચ યોની માંથી મુક્તિ મળી સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે. આ દિવસે 12 રાશિ મુજબ કેટલાક ધરમાં બેસીને નાનકડા ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મી ની અસીમ કૃપા થાય છે જેથી જીવનમાં પરિવર્તન આવે છે. એ 12 રાશિ મુજબ ઉપાય જાણીએ

મેષ ના જાતકોએ આ પવિત્ર તિથિ એટલે જયા એકાદશી નો ઉપવાસ કરવો. આ સંપૂર્ણ દિવસે ભગવાન વિષ્ણુ ના દંશ અવતાર માંથી નરસિંહ અવતાર નું પુજન કરવું અને એમાં પણ પ્રહલાદ ભક્ત માતા લક્ષ્મી વાળા છબી કે મૂર્તિ નો ઉપયોગ કરવો. આ દિવસે વૃંદા એટલે તુલસી માતા પુજન કરી જળ ચડાવો.

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ 

વૃષભ જાતકોએ આ પવિત્ર તિથિ ના સંપૂર્ણ દિવસે ૐ નમો નારાયણ મંત્ર જાપ કરવો.ભગવાન વિષ્ણુ પુજન કરવું. આ દિવસે જરૂરિયાતમંદ લોકો આને એમાં પણ વિકલાંગ / દિવ્યાંગ લોકોને દહીં અને ચોખાનું દાન કરો.  

મિથુન જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસે 41 વાર “ૐ નમો ભગવતે વાસુદેવાય”  મંત્ર જાપ કરવો. એકાદશી નો ઉપવાસ કરવો ફક્ત દૂધ અને ફળો નું સેવન કરવું.આ દિવસે પીપળા વૃક્ષ ને દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ નો પીપળા પાન પર મુકીને ભોગ ધરાવો.

કર્ક જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ ને કેળા અપણૅ કરવા તથા ગરીબો પણ આપવા.માતા લક્ષ્મી નું પુજન કરી પુજન માં ખાસ કોડી કે ગોમતી ચક્ર નું પુજન ખાસ કરવું ‌‌‌ આ દિવસે વૃદ્ધ મહિલા ઓને મોરિયો અને દહીં નું ભોજન કરાવવું.

સિંહ જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસએ વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત નો જાપ કરવો. ધરના નાના મોટા બધું નું માન સમ્માન રાખો અને વડીલો ના આશીર્વાદ લો. આ દિવસે સૂર્ય દેવનો આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરો.

કન્યા જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ એકાદશી નો ઉપવાસ કરવો ફક્ત ફળો ખાવા અને શ્રી કૃષ્ણ ભગવાન ને સુગંધિત પુષ્પો , ફળ કેળાં અને પંચામૃત અપણૅ કરવું.રાત્રિ કૃષ્ણ ભજન કીર્તન માં સમય વિતાવવો

 તુલા જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ સૂર્યદય થી વિષ્ણુ ભગવાન સામે એક ધી નો દિવો કરવો જે સંપૂર્ણ દિવસ રહી બીજા દિવસે સવારે સુધી અખંડ રહે એ રીતે કરવો.બારશ ના દિવસે ગરીબ ને ભોજન કરવાનું.માતા લક્ષ્મી નો લલિતા સહસ્ત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામ જાપ કરવો.

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 વૃશ્ચિક જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ ભોજનમાં ફળો લેવા અને એ પણ ના થાય તો તામસિક ભોજન તો ના જ લેવું.આખો દિવસ નાના મોટા સાથે પ્રેમ પૂવૅક વતૅન કરવું કોઈ ની પર ગુસ્સો ના કરવો.બપોર સૂવું નહીં અને રાત્રિના પથારી કરીને સૂવું.

ધન જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ 41 વખત ૐ નમો નારાયણ મંત્ર જાપ કરવો વડીલો સાથે માન થી વાત કરવી અને એમનું સન્માન જાણવાનું એકાદશી ઉપવાસ કરવો ફક્ત ચા, દૂધ પાણી પર રહીને.

મકર જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ વ્રત કરવું ખાસ વ્રત કથા વાંચવી કે સાંભળવી , વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત પઠન શ્રવણ કરવું .

કુંભ જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ ગરીબોને ભોજન કરાવવું ખાસ હનુમાનજી ની પૂજા કરવી. વૈષ્ણવ ગુરુના માર્ગદર્શન અને આશીર્વાદ લેવા

મીન જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ ધરના માતા પિતા દાદા દાદી ના આશીર્વાદ લઈને કામ ની શરૂઆત કરવી. ભગવાન વિષ્ણુ કોઈ પણ અવતાર મંદિરે પુષ્પ અપણૅ કરવા સાથે સાથે ૐ નમો નારાયણ મંત્ર જાપ કરવો.

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 આ હતી એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાર

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો 

જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 30 જાન્યુઆરી, 2023

"" તારો પત્ર "" એક લધુકથા | Your Letter short story in gujarati by Gayatri Jani |

 "" તારો પત્ર "" એક લધુકથા |  Your Letter short story in gujarati by Gayatri Jani | 

your-letter-short-story-in-gujarati-by-Gayatri-jani

તારો પત્ર

"શિવ ને હવે આર્મી ની હોસ્ટેલ મા ગમતુ નહોતું એટલે મમ્મી પપ્પા ને જાણ કરે છે.

ત્યારે મંજુ બેન પોતાના દીકરા ને એક પત્ર લખીને મોકલે છે જાણે શબ્દો વાચે ને બધુ નજર સામે દેખાય એવો "મા" નો પત્ર હતો. શિવ વળતો જવાબ આપે છે

"મમ્મી મને હવે અહીંયા ગમે છે એનુ એક જ કારણ તારો પત્ર મને રોજ એક નવો ઉત્સાહ આપે છે" 

"" અજાણ્યું આમંત્રણ ""  એક લઘુકથા અહી ક્લિક કરો.   

ટ્રેનીંગ પુરી કરી ધરે આવી જાય છે.

થોડા સમય મા આર્મી ની નોકરી નો પત્ર આવે છે શિવ ખૂબ ખૂશ છે પણ મંજુ બેન એ સમયે રડે છે ત્યારે શિવ કહે છે

"મમ્મી તુ મને પત્ર લખતી રહેજે એટલે મને ગમશે"

અને આખી નોકરી એક પત્ર વાંચી ને પુરી કરે છે એટલી તાકાત છે પત્ર ના શબ્દો માં.

"મમ્મી તારો પત્ર વાંચી ને જ રોજ સુવ છુ આથી જ સવારે ઉઠી શકુ છુ "

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 | Jaya Ekadashi Kayre che | Okhaharan

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 | Jaya Ekadashi Kayre che | Okhaharan

jaya-ekadashi-2024-jaya-ekadashi-kayre
jaya-ekadashi-2024-jaya-ekadashi-kayre

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ મહા માસની સુદ પક્ષની  જયા એકાદશી 19  કે 20 ફેબ્રુઆરી ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. મહા માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને જયા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ મહા માસ ની  આ જયા એકાદશી ના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે.  

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

મહા માસની સુદ પક્ષની એકાદશી ને જયા એકાદશી કહે છે. આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય ભૂત-પ્રેત પિશાચ આદિ ની યોની માંથી છૂટી જાય છે તેથી આ એકાદશીનું વ્રત વિધિ પૂર્વક કરવું જોઇએ અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.

એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ પોષ માસની વદ પક્ષની જયા એકાદશી તિથિ માહિતી   

 આ વષે 2024 ની જયા એકાદશી ની શરૂઆત

શરૂઆત 19 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 8:49 મિનિટ
સમાપ્ત 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર સવારે 9:54 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર કરવો
પારણા સમય 21 ફેબ્રુઆરી 2024 સવારે
6:55 થી 9:11 સુધી.

આ વષૅ જયા એકાદશી દિવસે ખાસ યોગ બને આપણે તે જાણી લઈએ

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

મહા માસની સુદ પક્ષની જયા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય ભૂત-પ્રેત પિશાચ આદિ ની યોની માંથી છૂટી જાય છે અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. 

જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 26 જાન્યુઆરી, 2023

12 રાશિ મુજબ વિદ્યાર્થીઓની કિસ્મત ચમકી જાય એવા વસંતપંચમી ઉપાય | Vasant Panchami 12 Rashi Upay Gujarati | Okhaharan

12 રાશિ મુજબ વિદ્યાર્થીઓની કિસ્મત ચમકી જાય એવા વસંતપંચમી ઉપાય | Vasant Panchami 12 Rashi Upay Gujarati | Okhaharan 

vasant-panchami-12-rashi-upay-gujarati
vasant-panchami-12-rashi-upay-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વસંત પંચમી ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ શું ઉપાય કરવાથી કિસ્મત ચમકી જાય. 

સૌપ્રથમ આપણે એ જાણીએ કે વસંત પંચમી શું છે?  મહા સુદ પાંચમ તિથિ ને વસંત પંચમી, કે જે સમય થી વસંત ઋતુ ની શરૂઆત થાય. આ વસંત પંચમી ના દિવસે વિધા વાણી અને સંગીત ના દેવી શ્રી મહાસરસ્વતી તથા ઈચ્છાશક્તિ ના દેવી મહાલક્ષ્મી નો પુજન નો શુભ દિવસ માનવા આવે છે વષૅ માં ત્રણ તિથિ એવી હોય છે જેમાં કોઈ પણ મુહૂર્ત કે ચોધડિયા જોવા ની જરૂર નથી હોતી , અખાત્રીજ, વિજયા દશમી અને વસંતપંચમી છે. જે આ વષૅ 14 ફેબ્રુઆરી 2024  ના રોજ છે. હવે આપણે જાણીએ કે 12 રાશિ મુજબ શું ઉપાય કરવો? 

વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે અહી ક્લિક કરો

મેષ - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વહેલી સવારે સ્નાન સ્વચ્છ થઈને સફેદ વસ્ત્ર ધારણ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતા ના ગ્રંથ નું પુજન કરવું પછી શ્રી સરસ્વતી દેવી નો કવચ નો પાઠ કરવો. આ પુજન વિધી કરવાથી મેમરી પાવરને વધે છે.

વૃષભઃ-આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે  માતા શ્રી શારદા દેવી ને સફેદ ચંદન અર્પણ કરવું તથા એક અગરબત્તી કરીને 'ૐ ઐં સરસ્વત્યાયૈ નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો. આનાથી અભ્યાસમાં આવતી અડચણો દૂર થશે.

મિથુન -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે બાળકોને લીલા રંગની સાહી વાડી પેન દાન કરો.આમ કરવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધશે.

કર્કઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે  શ્રી સરસ્વતી ગાયત્રી મંત્રની અથવા ગાયત્રી મંત્ર ની માળાનો જાપ કરવાથી દેવી સરસ્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે.

સિંહ:- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે મહાસરસ્વતી દેવી પીળા ચંદન વડે તિલક કરી માતા સરસ્વતી નો ગાયત્રી મંત્ર ૐ સરસ્વત્યાયૈ વિદ્મહે બ્રહ્મપુત્ર્યૈ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત  108 વખત જાપ કરવાથી મગજ વિચાર શક્તિ અને વાણી મન મોહી બંને છે.

કન્યા રાશિ - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે ભણતા અને જરૂરિયાત બાળકોને પુસ્તકો કે નોટ કે ભણવાને લગતી અને સંગીત લગતી કંઈ પણ વસ્તુઓ ભેટ આપવાથી તમારી વાણીની ખામી દૂર થાય અને બાળકોનું મન આધ્યાત્મિકતા આગળ વધે.

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

તુલાઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે  વિદ્યાર્થીઓએ આછા પીળા રંગના ચોખા ની અંદર કેસર ઉમેરીને  માં સરસ્વતી ને અર્પણ કરવું આમ કરવાથી  યાદશક્તિ સારી રહે છે અને નાના બાળકોની વાણીમાં સ્પષ્ટ થઈ જાય છે.

વૃશ્ચિક -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વિદ્યાર્થીઓએ ઓમ ઐં હ્રીં ક્લીં મહાસરસ્વતી દેવાયૈ નમઃ ની માળા સાથે જાપ કરવો તેનાથી બુદ્ધિની સાથે સંપત્તિમાં પણ વધારો થાય છે.

ધનુ -  આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે માતા સરસ્વતીની સામે એક કોરા કાગળ પર 'ઓમ' લખો. સફેદ ગાયની પૂજા કરાવી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે છે.

મકર રાશિઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વિદ્યાર્થીઓએ ચોખા, ખાંડ, મીઠું, હળદર, કેળું, કોઈપણ વસ્તુનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરવું જોઈએ.

કુંભ -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે આ લોકોએ પણ માતાને સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ. ગરીબ બાળકને તેના અભ્યાસમાં મદદ કરો તેનાથી કરિયરમાં સફળતા મળે છે.

મીન - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે માતા સરસ્વતીને દૂધ અને કેસર મિક્સ કરીને અભિષેક કરવો. હળદર, કેળા, ચણાના લોટના લાડુ અને પીળા ચંદનથી માતા સરસ્વતીની પૂજા કરવાથી બાળક સર્જનાત્મક શક્તિ તથા શિક્ષણના કાયૅ માં પ્રગતિ કરે છે.

 વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ  અહી ક્લિક કરો 

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 24 જાન્યુઆરી, 2023

વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ | Vasant Panchmi ke din kya kharide | Vashant Panchmi 2024 | Okhaharan

વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ | Vasant Panchmi ke din kya kharide | Vashant Panchmi 2024 | Okhaharan 

vasant-panchmi-ke-din-kya-kharide
vasant-panchmi-ke-din-kya-kharide

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આપણે જાણીશું વસંત પંચમી ના દિવસે આપ હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો તો લાવો આ 11 રૂપિયાની વસ્તુ અને જો આ 11 રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો તો ઘરે બેસી એક કામ કરશો તો પણ વિઘાદેવી સરસ્વતીની આખું વષૅ કૃપા રહેશે.

વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે અહી ક્લિક કરો

મહા મહિની શરૂઆત થતાં શુભ પ્રસંગોની શરૂઆત થઈ જાય અને એમાં પણ મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી એટલે આ દિવસે કોઈ પણ મુહુત જોયા વગર શુભ કાયૅ થાય. જેમ મહાકાલી એ કિયાશક્તિ માટે પુજન થાય, મહાલક્ષ્મી ઈચ્છા શક્તિ માટે પુજન થાય તેમ મહાસરસ્વતી દેવીનું જ્ઞાન શક્તિ માટે પુજન કરવામાં આવે છે તેનાં માટે વસંત પંચમી ની તિથિથી બીજો કોઈ ઉત્તમ દિવસ ના હોઈ શકે જે આ વષૅ મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી તિથિ 14 ફેબ્રુઆરી 2024  ના રોજ રહેશે આ દિવસે જ્ઞાન, વાણી, અને સગીત ના દેવી મહાસરસ્વતી પુજન કરવાનો શુભ દિવસ છે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં માતા સરસ્વતીનો વાસ થાય અને આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આવો જાણીએ 11 રૂપિયાની કંઈ વસ્તુ ખરિદિ કરવાથી ભાગ્ય સાથે કિસ્મત બદલાઈ જાય.

વસંત પંચમી તિથિના દિવસે મહાદેવ અને પાર્વતીનો તિલકોત્સવ થયો હતો જેને આપણો ચંલ્લો કે રિંગ સેરેમની કહીયે છે.માટે આ તિથિ દિવસે લગ્ન સંબંધિત સામગ્રી, લગ્ન પહેરવેશ, ઘરેણાં, લગ્નની વસ્તુઓ , અને સુહાગણ સામ્રાગી ખરીદવાથી સુખ અને સૌભાગ્ય વધે છે.

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

પાળો સ્ફટીક બોલ

વસંત પંચમી ના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો ક્રિસ્ટલ બોલ જરૂર ખરીદો કરી ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આમ કરવાથી બાળકોનું ભણવામાં મન લાગશે અને કોઈ પણ પ્રકાર ની અડચણ નહી આવે.

મોર છોડ અથવા મોર પીછું કે સામાન્ય એને વિઘા છોડ પણ કહે છે.

મોર છોડ અને મોર ના પીછા નો વિશેષ મહત્વ છે તેને ઘરના પુવૅ દિશામાં લગાવો અને જોડીયાં. મોર એ માતા સરસ્વતી પાસે રહે છે અને મોર પીછ કૃષ્ણ ભગવાનનાં મુગુટમાં વિરાજ માન છે એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આમ વિઘા છોડ અને મોર પીછ લગાવવાથી મહાસરસ્વતી અને મહાલક્ષ્મી બંને પ્રસન્ન થાય છે.

વાંસળી

માતા સરસ્વતી ને સંગીતના દેવી કહે છે વસંત પંચમીના દિવસે ઘરમાં એક નાનું સંગીત નું સાઘન જે મઘુર અવાજ આપે એવું વાંસળી લાવીને માતા સરસ્વતીને અર્પણ કરો અથવા એમના કોઈ મંદિરમાં તેનાથી જ્ઞાન વૃદ્રિ થાય છે.

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

મા સરસ્વતીની મૂર્તિ

વસંત પંચમીના દિવસે બજારમાંથી માતા સરસ્વતી મૂર્તિ ખરિદિ કરો જે મૂર્તિ માં હાથમાં વીણા સાથે બેઠેલી મા સરસ્વતીની હોય અથવા ફોટો લાવો. તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે ઈશાનમાં રાખો અને નિયમિત પૂજા કરો. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

હુ આશા રાખું આટલે સુઘી આપને માહિતી ખબર પડી ગહે હવે આપણે વાત કરીયે કે આ જાણવેલ કોઈ પણ વસ્તુ ના ખરિદિ શકો ઘરે બેસીને માતા સરસ્વતી નો આ મંત્ર એક અગરબત્તી કરીને જાપ કરો. સવૅ રીતે માતા સરસ્વતી ની કૃપા રહેશે તે પહેલા આપ ચેનલ કરો  આ મંત્ર છે.  

'ॐ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्र्यै धीमहि तन्नो देवी प्रचोदयात्'  

આ મંત્ર એ દેવી મહાસરસ્વતી નો ગાયત્રી મંત્ર છે.

હું આશા રાખું આપેલ સંપૂણૅ સમજાઈ હશે . 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.