સર્વ પિતૃ અમાવસ્યા ના દિવસે પિતૃઓના આશીર્વાદ માટે શું કરવું અને શું ન કરવું ? | Sarva Pitru Amavasya 2024 Su Karvu Su Na Karvu ? | Okhaharan
sarva-pitru-amavasya-2024-su-karvu-su-nu-karvu-Gujarati |
સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.
ભાદરવા માસની વદ અમાસ આ વષૅ 2 ઓક્ટોબર 2024 બુધવાર ના રોજ છે. આ તિથિ ને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. આ તિથિ ના દિવસે પિતૃઓને તપૅણ અને શ્રાદ્ધ કરાય છે. અને પિતૃઓ આદરપૂર્વક ભોજન કરીને તૃપ્ત થઈ ખુશીથી સ્વર્ગ લોકમાં પાછા જાય છે .
શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સર્વપિતૃ અમાવસ્યાને પિતૃ મોક્ષદાયિની અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધનો નિયમ છે, જેમને તેમના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિ યાદ નથી, તો તેઓ આ દિવસે તેમના પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ પણ કરી શકે છે. આજના દિવસે, પિતૃઓ શ્રાદ્ધ અને પિંડ દાન કરવાથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપીને સ્વર્ગમાં પાછા ફરે છે.
ૐ નમો ભગવતે વાસુદેવાય
સવૅ પિતૃ અમાવસ્યા દિવસે શું કરવું?
સવારે સૂર્યોદય પહેલાં કોઈ તીથૅ સ્થળ કે પવિત્ર નદી કાંઠે સ્નાન કરવું એમ શક્ય ના હોય તો ધરે પાણીમાં ગંગાજળ મિશ્ર કરીને સ્નાન કરવું.
આ વષૅ સવૅ પિતૃ અમાવસ્યા રવિવાર ના દિવસે હોવાથી સૂર્ય દય પહેલા સ્નાન કરી સૂર્ય દેવ ને જળ , દૂધ, ચોખા , કંકુ , અને લાલ રંગ ના ફૂલ મિશ્ર કરી અધ્યૅ અપણૅ કરવું.
ત્યાર પછી પાનિયારે સવાર અને સાંજ ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો.
આ દિવસે બ્રાહ્મણો ભોજન, ગરીબ જરૂરિયાતમંદ લોકો ને ભોજન , ગાય ને લીલો ધાસ ચારો, કુતરા ધી વાળી મીઠાઈ કે રોટલી રોટલો, કીડી ને લોટનો દર, પક્ષીઓને જળ અને ધંઉની રોટલી આમાં દરેક ને ભોજન કરવાવુ
ભાદરવા માસ ના શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ કારણસર તમારે પિતૃઓનું શ્રાદ્ધ ના થયું હોય આ દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું.
આ દિવસે મહાદેવ ના મંદિર શિવલિંગ પુજન પછી મહાદેવ સાત ધાન યથા શક્તિ મુજબ આપણૅ કરો જેમાં ચોખા, મસૂર, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળા તલ, ધંઉ વગેરે લઈ શકાય.
આ સવૅપિતૃ અમાવસ્યા ના દિવસે સવારે અને સંધ્યા સમયે છાણાં ઉપર ધી ગોળ અને ગુગળ નાખી ધરમાં ખૂણે ખૂણે ધુપ કરો. સવારે કરેલ ધુપ ભગવાને અપણૅ છે અને સંધ્યા સમયે કરેલ પિતૃઓને અપણૅ છે.
આ સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો.
આ સવૅ પિતૃ અમાવસ્યા ને અતિ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ગરુડ પુરાણ માં જાણવેલ દશમહાદાન કે અષ્ટદાન દાન કરવા આ દાન સૌથી ઉત્તમ ગણાવામાં આવે છે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
સવૅ પિતૃ અમાવસ્યા દિવસે શું ના કરવું?
સવૅ પિતૃ અમાવસ્યા ના તામારા ધર આંગણે આવેલ કોઈ ગરીબ કે ભીખારી ને ખાલી હાથે ના જાવા દો
સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો
સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે નાના મોટા બધા નું માન કરવું તથા ગાય , કુતરા કે કોઈ પણ પશુ પક્ષી મારવા નહીં
અમાસ મહત્વ અને નાનકડા 4 ઉપાય અહી ક્લિક કરો.
આ દિવસે માસ મંદિરા કે કોઈ પણ વસ્તુ વ્યસન ના કરવું
આ દિવસે ને, વાળ ના કાંપવા.
મિત્રો આ સવૅ પિતૃ અમાવસ્યા ના દિવસે શું કરવું અને શું ના કરવું એની માહિતી.
શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇