સફલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Safla Ekadashi 2022 | Okhaharan
Safla-Ekadashi-2021-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ સફલા એકાદશી ક્યારે છે? ઉપવાસ ક્યારે કરવો ?
દર માસની બે અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ માગશર માસની વદ પક્ષની એકાદશી ને સફલા એકાદશી કહેવાય છે.સફલા એકાદશી એટલે તેના નામ પરથી ખબર પડી જાય કે સફળતા આપનારી એકાદશી. આ એકાદશી વ્રત કરવાથી દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ મળી ને બધી જ કોશિશ સફળ અને મનોકામનાઓ પૂર્ણ કરનારૂ છે.
આ વષે 2022 ની એકાદશી ની શરૂઆત
19 ડિસેમ્બર 2022 સોમવાર સવારે 3:32 મિનિટે શરૂ થાય
એકાદશી તિથિ સમાપ્ત 20 ડિસેમ્બર 2022 મંગળવાર સવારે 2:33 મિનિટે પતે છે .
હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ 19 ડિસેમ્બર 2022 સોમવાર કરવો.
19 ડિસેમ્બર 2022 સોમવાર પુજન નો શુભ સમય સવારે 7:14 થી 8:35 સુધી છે
પારણા નો સમય 20 ડિસેમ્બર 2022 મંગળવાર સવારે 8:15 થી 9:15 સુધી નો છે.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
એકાદશી ના દિવસે ધ્યાન રાખવાની વાત એ છે કે ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં ડુંગરી લસણ કે તામસી વસ્તુ ના હોવી જોઈએ.
ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં તુલસી પાન ઉપયોગ જરૂર કરો. બીજા કંઈ બાબત નું ધ્યાન એકાદશી ના દિવસે રાખવું .
સફલા એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
Women Kurta Online Buy Amazon |
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇