શનિવાર, 22 એપ્રિલ, 2023

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? | Akhatreej 12 Rashi Dan 2024 | AkshayTritiya Dan 2024 | Okhaharan

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું  ? | Akhatreej 12 Rashi Dan 2024 | AkshayTritiya Dan 2024 | Okhaharan  


akhatreej-12-rashi-dan-2024
akhatreej-12-rashi-dan-2024

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અખાત્રીજ કે અક્ષય તૃતીયા ના દિવસે 12 રાશિ મુજબ શું ખરીદવું અને દાન જેથી અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થાય એક ફૂલ અપણૅ કરવાથી માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્ત થાય  તેની માહિતી 

2023 અખાત્રીજ માહાત્મ્ય | પુજન સમય | આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા

પહેલાં સવાલ એવો થાય કે આ અક્ષય તૃતીયા શું છે. અક્ષય એ બ્રહ્માજી નો પુત્ર છે જે જન્મ વૈશાખ સુદ ત્રીજ તિથિ ના દિવસે થયો હતો માટે તેને અક્ષય તૃતીયા કહેવાય છે જે આ વર્ષ 10 મે 2024  ના રોજ રહેશે. આ દિવસે જેમ ધનતેરસ તિથિએ માતા લક્ષ્મી પુજન  કરીયે છે તેવી જ રીતે પુજન નું કરવાનું માહાત્મ્ય વધારે છે. આ દિવસે ખરીદી અને દાન પુણ્ય કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે.  હવે આપણે 12 રાશિ મુજબ દાન ખરીદી જાણીયે.

અક્ષય તૃતીયા ના દિવસે 12 રાશિ મુજબ દાન અને ખરીદી માહિતી 


મેષ-

મંગળ મેષ રાશિનો સ્વામી છે આ અખાત્રીજ ના દિવસે મસૂળ ની દાળ ખરીદવી જોઈએ. આ સાથે તેમને લાડુનું દાન કરવું જોઈએ. અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત માટે માતા લક્ષ્મી ને લાલ રંગ ફૂલ કે ગુલાબ અપણૅ કરવું.

વૃષભ-

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, આ અખાત્રીજ ના દિવસે ચોખા ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે. પાણીનું દાન પણ કરો, માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે સફેદ હજારી ફૂલ અપણૅ કરવું.  

મિથુન-

મિથુન રાશિનો સ્વામી બુધ છે આ અખાત્રીજ દિવસે મગ, નવા વસ્ત્રો, અને ધાણાની ખરીદી કરવી સાથે લીલા ધાસ ચારા દાન કરવો તથા માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે લીલા રંગ નું ગુલાબ અપણૅ કરવું.  

પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા 

કર્ક-

ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે આ અખાત્રીજ ના દિવસે તેથી દૂધ અને ચોખા ખરીદીને પોતાના ઘરે લાવવા જોઈએ સાથે તેમણે દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી કૃપા પ્રાપ્તિ માટે સફેદ રંગનું ફૂલ અપણૅ કરવું.

સિંહ-

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ અખાત્રીજ ના દિવસે  તાંબુ ,ધંઉ ખરીદવું ખૂબ જ શુભ રહેશે. સાથે ગોળ નું દાન કરવું. અને માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે નારંગી રંગનું ફૂલ અપણૅ કરવું.

કન્યા-

કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ અખાત્રીજ દિવસે મગ, નવા વસ્ત્રો, અને ધાણાની ખરીદી કરવી સાથે લીલા ધાસ ચારા દાન કરવો તથા માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે લીલા રંગ નું ગુલાબ અપણૅ કરવું. 


તુલા-

તુલા રાશિનો સ્વામી શુક્ર છે, આ અખાત્રીજ દિવસે ખાંડ અને ચોખાની ખરીદી કરવી જોઈએ. સાથે સફેદ વસ્તુઓ, સફેદ વસ્ત્ર વગેરે ખરીદી શુભ મનાય સાથે ચોખા, દહીં, દૂધ વગેરેનું દાન કરવું . માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે સફેદ રંગનું ફૂલ અપણૅ કરવું.

વૃશ્ચિક-

મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે આ અખાત્રીજ દિવસે આ રાશિના લોકોએ ઘરે પરત ફરતી વખતે ગોળ ખરીદવો જોઈએ. આ સાથે દાનમાં પાણીનો એક ઘડો જેનો રંગ લાલ હોય તથા માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાસુદનું ફૂલ અપણૅ કરવું.

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય

ધન-

ધનુ રાશિનો સ્વામી ગુરુ  છે, આ અખાત્રીજ  દિવસે કેળા અને હળદર ખરીદવા જોઈએ. સાથે પીળા કપડાં, પીળી દાળ, કેળા જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે પીળા રંગનું જળબાળા ફૂલ અપણૅ કરવું.

મકર-

શનિદેવ મકર રાશિના સ્વામી છે આ અખાત્રીજ  દિવસે કંઈ ખરીદવી ના કરવી સોનું ચાંદી ખરીદી કરી શકશો સાથે કાળા કપડા, કાળા તલ, કાળા કઠોળ જેવી કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાબંલી રંગા ફૂલ અપણૅ કરવું.  


કુંભ-

શનિદેવ મકર રાશિના સ્વામી છે આ અખાત્રીજ  દિવસે કંઈ ખરીદવી ના કરવી સોનું ચાંદી ખરીદી કરી શકશો સાથે કાળા કપડા, કાળા તલ, કાળા કઠોળ જેવી કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાબંલી રંગા ફૂલ અપણૅ કરવું.  

મીન-

ગુરુ મીન રાશિનો સ્વામી છે, આ અખાત્રીજ દિવસે  દિવસે હળદર અને ચણાની દાળ ખરીદવી શુભ રહેશે.સાથે  આ સાથે હળદર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે પીળા રંગનું ફૂલ અપણૅ કરવું.  


વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇