રવિવાર, 21 ફેબ્રુઆરી, 2021

જયા એકાદશી ક્યારે છે? એકાદશીના દિવસે શું ન કરવું ? સંપૂર્ણ માહિતી

 જયા એકાદશી ક્યારે છે? એકાદશીના દિવસે શું ન કરવું ? સંપૂર્ણ માહિતી

Jaya-Ekadashi-Kyare-che
Jaya-Ekadashi-Kyare-che

 

મહા માસની શુક્લ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી એકાદશી આ વર્ષે 23 ફેબ્રુઆરી ૨૦૨૧ મંગળવારના રોજ છે એક દિવસ પહેલાં અને સાત દિવસ પછી એટલે કે દશમ અને બારસ દિવસે તામસી ભોજન ખાવાનું છોડી દેવું જોઈએ 


એકાદશીના દિવસે શું ન કરવું?

લસણ ડુંગળી ચણા ભોજન ના લેવું.

માંસાહાર ન ખાવું હોય એવું.

કોઇની નિંદા ન કરવી કરવું

મધ ના ખાવું

બ્રહ્મચર્ય નું પાલન કરવું

જુઠું બોલવું નહીં 

 


એકાદશી ના દિવસે ક્યાં મંત્રો નો જાપ કરવો

વિષ્ણુ સહસ્ત્ર નામાવલી

ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર

ભગવત્ ગીતા વાચન 

રામ રક્ષા સ્ત્રોતનો પાઠ 

  

કોની પૂજા કરવી અને પૂજા કેવી રીતે કરવી?

એકાદશીના દિવસે જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની હોય છે એકાદશીના દિવસે બાજટ ઉપર પીળા પીતાંબર વસ્ત્ર પાથરીને વિષ્ણુ ભગવાન ની છબી કે મૂર્તિનું પૂજન પણ ઉપયોગ કરી શકાય છે જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની છબી કે મૂર્તિ ન હોય તો તેમના દસ અવતાર માથી કોઈપણ અવતાર ની આવતાર ની છબી કે મૂર્તિ લઈ શકાય છે પૂજામા રૂપ દિવો અગરબત્તી  ફળ ફૂલ અબીલ-ગુલાલ અને ખાસ તુલસી પાનનો  ઉપયોગ કરવાનો હોય છે


 


જો તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો ખાસ કરીને પંચામૃતનો અભિષેક કરો અને સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાવ લખો 

ત્યાં બાદ એકાદશી ની કથા વાર્તા વાંચો 

આરતી કરો અને આવી જ સવાર અને સાંજ સમય બંને સમય  વિષ્ણુ ભગવાનની પૂજા કરો અને રાત્રિનું જાગરણ અવશ્ય કરવો. 

 

૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ મંગળવાર નો ઉપવાસ કરવો.

મુહૂર્ત નીચે મુજબ છે.


 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

ૐ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો.

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

 

 

 ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

 

 એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

 

રવિવાર ભાનુ સપ્તમી ખાસ સંયોગ ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા | Surya Aditya hariday stotra Gujarati Lyrics | Okhaharan

રવિવાર ભાનુ સપ્તમી ખાસ સંયોગ ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા | Surya Aditya hariday stotra Gujarati Lyrics | Okhaharan

 
Surya-Aditya-Stotra-Gujarati-Lyrics
Surya-Aditya-Stotra-Gujarati-Lyrics

 


આ સૂર્ય સ્તોત્ર નો પાઠ રવિવારે એક ધ્યાનથી કરવો. એનાથી બુદ્ધિ ત્તીવ થાય છે.તથા શરીર નીરોગી થાય છે. કોઢ જેવો અભંયકર રોગ રહેતો નથી.ગ્રહપીડા શાન્ત થાય છે.સ્ત્રીઓને સંતાન ન હોય તો ધ્યાનપૂર્વક અને શ્રધ્ધા પૂર્વક સૂર્ય દેવની પૂજા કરે તો તેનો ખોળો ભરાય છે.સૂયૅ ના આ પાઠ થી સવૅ મનોકામના પૂર્ણ થાય છે.રોજ અગિયાર પાઠ કરનાર હંમેશા સુખ સમૃદ્ધિ મેળવીને તે ભોગવે છે. 

 

Surya-Aditya-Stotra-Gujarati
Surya-Aditya-Stotra-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ
નવગ્રહાણા સવેષા સૂયૉદીના પૃથક પૃથક
પીડા ચ દુ: સહા રાજન્ જાયતે સતતં નૃણામ્
પીડા નાશાય રાજેન્દ્ર નામાનિ શ્રૂણુ ભાસ્વત:
સૂયૉદીના ચ સવેષા પીડા નશ્યતિ શ્રૃણ્વત:
આદિત્ય: સવિતા સૂયૉ: પૂષાકૅ: શીધ્ર ગોરિવ:
ભગસ્ત્વષ્ટાયૅમા હંસો હેલિસ્તેજો નિધિહંરિ:
દીનાનાથો દિનકર સપ્તસપ્તિ પ્રભાકર:
વિભા વસુવેદ ક તૉવેદાગો વેદ વાહન:


suryadev-dwadash-stotram-gujarati-lyrics

હરિ દશ્ર્વ: કાલવકત્ર કમૅ સાક્ષી જગત્પતિ:
પદ્મિનીબોધકો ભાનુભાસ્કર: કરુણાકર:
દ્રાદશાત્મા વિશ્ર્વકમૉ લોહિતાગ સ્તમોનુદ:
જગન્નાથોડરવિન્દાક્ષ: કાલાત્મા કશ્યપાત્મજ:
ભૂતોશ્રયો ગ્રહપતિ: સવૅલોકનમસ્કૃત:
જપાકુસુમ સંકાશો ભાસ્વાન દિતિનન્દન:
ધ્વાન્તેભસિહ: સવૉત્મા લોકનેત્રો વિકતૅન
માતૅણ્ડો મિહિરઃ સુરસ્તપનો લોકાતાપના
જગત્કતૉ જગત્સાક્ષી શનૈશ્ર્વરપિતા જય:
સહસ્ત્રારશ્મિસ્તરણિભૅગવાન ભક્તવત્સલ:


વિવસ્વાનાદિ દેવશ્ર્વ દેવદેવો દિવાકર:
ધન્વન્તરિ વ્યાધિહતૉ દદ્રુકૃષ્ટવિનાશન:
ચરાચરાત્મા મૈત્રેયોડમિતો વિષ્ણુવિકૅતૅન:
લોકશોકાપહતૉ ચ કમલાકર આત્મભૂ:
નારાયણો મહાદેવો રૂદ્ર પુરુષ ઈશ્ર્વર:
જીવાત્મા પરમાત્મા ચ સૂક્ષ્માત્મા સવૅતોમુખ:
ઈન્દ્રોડનલો યમશ્ર્વૈવ નૈઋતો વુરુણોડનિલ:
શ્રીદ ઈશાન ઈન્દુશ્ર્વ ભૌમ: સૌમ્યો ગુરૂ: કવિ:
શૌરિવિધુન્તુદ: કેતુ: કાલ: કાલાત્મકોવિભુ:
સવૅદેવમયો દેવ: કૃષ્ણકામપ્રદાયક:
યએતૈનૉમભિમૅત્યો ભકત્યા સ્તૌતિ દિવાકરમ્ 


108-names-of-sri-surya-bhagawan-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

સવૅપાપ વિનિમુકત: સવૅ રોગ વિવજિત:
પુત્રવાન્ ધનવાન્ શ્રીમાન્ જાયતે સ ન: સંશય:
રવિવારે પઠેધસ્તુ નામાન્યૈતાનિ ભાસ્વત:
પીડાશાન્તિભૅવેત્તસ્ય ગ્રહાણા ચ વિશેષતઃ
સધ: સુખમવાપ્નોતિ ચાયુદીધ ચ નીરુજમ્
ઈતિ શ્રી આદિત્યસ્ત્રોત્રં સંપૂર્ણમ્ 

 

રવિવારે સાભળો શ્રી સૂયૅદેવ ઘ્યાન - નમસ્કાર મંત્ર | Surya Dhyan Mantra | Surya Namaskar Mantra |


શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ | Surya Chalisa in Gujarati Lyrics | Surya Chalisa |

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

દરરોજ કરો શ્રી‌ રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

randal chalisa
Randal chalisa

   

 રવિવારે ખાસ કરો સૂર્ય દેવ સ્મરણમ્ સ્ત્રોત તમે ક્યારેય વાચીયો નહીં હોય  👇👇👇

Surya Storam in gujarati
Surya Stotram

 

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇

ganesh mantra gujarati
Ganesh Mantra