વષૅુંનું પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ મંત્રો નો જાપ માહિતી | Chandra Grahan 2022 Rashi Mantra Gujarati | Okhaharan
chandra-grahan-2022-rashi-mantra-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ પહેલું ચંદ્રગ્રહણ નો સમય તથા રાશિ મુજબ કયાં મંત્રો નો જાપ કરવો .
ચંદ્ર ગ્રહણ દિવસે રાશિ મુજબ દાન માહિતી અહી ક્લિક કરો.
2022 નું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે2022 સોમવાર ના રોજ થશે. ગ્રહણની ઘટના એ રાહુ કેતુ ની અસર હોવાથી તેને શુભ માનવામાં આવતી નથી.u આ સમયમાં કરેલ જપ, તપ, મંત્ર જાપ અનેક ઘણું ફળ આપે છે. ખગોડીય ઘટના અનુસાર પુનમ ના દિવસે ચંદ્ર ગ્હણ હોય જેમાં ચંદ્ સંપૂણૅ કળા હોવા છતા સૂન્ય કળા નો થાય. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ 16 મેના રહેશે તેનો સમય કાળમાં પહેલા અને પછી 2 કલાક વઘારે ગણવા 16 મે રોજ સવારે 08:59 કલાકે શરૂ થઈને સવારે 10:23 કલાકે સુધી ચંદ્ર ગ્રહણ ચાલસે આ પરંતુ ભારતમાં તે દેખાવાનું નથી આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં ચાલો આપણે રાશિ મુજબ મંત્ર જાણીયે.
મેષઃ- અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ આદિત્યાય નમઃ નો જાપ કરો.
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ બૃહસ્પતિયે નમઃનો જાપ કરો.
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ ઐં ગુરુવે નમઃ નો જાપ કરો.
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.
ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો ""આદિત્ય હૃદય નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે - ॐ બૃહસ્પતિયે નમઃ નો જાપ કરો.
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો.
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ રા રાહવે નમઃ નો જાપ કરો.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃનો જાપ કરો.
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો.
ચંદ્ર ગ્રહણ દિવસે શનિદેવ નો પાઠ જેનાથી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ ઐં ગુરુવે નમઃ નો જાપ કરો.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિત્રો આ હતી ચંદ્ર ગ્રહણ સમયે 12 રાશિ મુજબ કયાં મંત્રો નો જાપ કરવો માહિતી લેખ સારો લાગ્યો હોતો મિત્રો સાથે શેર કરજો.
સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો
શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ચંદ્ર ગ્રહણ દિવસે હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇