સોમ પ્રદોષ સાભળો શિવ કૃપા માટે "" નમામિ શંકર સ્તુતિ "" | Shiv Stuti | Namami Shakar Stuti | Okhaharan
shiv-stuti-namami-shakar-stuti-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સોમ પ્રદોષ સાભળો શિવ કૃપા માટે "" નમામિ શંકર સ્તુતિ ""
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
શિવ નમામિ શંકર
નમામિ શંકર ભવાનીશંકર હરહર શંકર ત્વમ્ શરણં,
જય જય હે શિવ પર પરાક્રમ ઓંકારેશ્વર ત્વમ્ શરણું.
શિવ નમામિ શંકર
દશભુજ મંડન પંચવદન શિવત્રિનયન શોભિત શિવસુખદ,
જટાજુટ શિર મુકટ વિરાજિત શ્રવણે કુંડલ અતિ રમણ.
શિવ નમામિ શંકર
લલાટ ચમકત રજની નાયક પન્નગ ભૂષણ ગૌરિશં
ત્રિશૂલ અંકુશ ગણપતિ શોભા, ડમરું બાજત ધ્વનિ મધુરું.
શિવ નમામિ શંકર
ભસ્મ વિલોપન સર્વાંગે શિવ નંદી વાહન અતિ રમણ;
વામાંગે ગિરિજા વિરાજિત, ઘંટનાદિત ધ્વનિ મધુરું.
શિવ નમામિ શંકર
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગજ ચર્મામ્બર વાઘાંબર હર કપાલમાલા ગંગેશ,
પંચવદન પર ગણપતિ શોભા પૂષ્ઠે ગિરપતિ જલાલેશું.
શિવ નમામિ શંકર
સિદ્ધેશ્વર અમલેશ્વર શંકર કપિલેશ્વર શિવ કોટેશ્વર,
કપિલા સંગમ નિર્મલ જલ હૈયે કોટિ તીરથ ભય હરણું.
શિવ નમામિ શંકર
નર્મદા કાવેરી સંગમ મધ્યે શોભિત ગિરિ શિખર,
ઈન્દ્રાદિક પતિ સુરપતિ સેવિત રંભા આદિક ધ્વનિ મધુરું.
શિવ નમામિ શંકર
મંગલમૂર્તિ પ્રણવાષ્ટક શિવ અદ્ભૂત શોભા મૃદ ભવન,
સનકાદિક મુનિ પઠતિ સ્તોત્રં મનવાંચ્છિત શિવ ભય હરણું.
શિવ નમામિ શંકર
પ્રણવાષ્ટક પદ ધ્યાન જનેશ્વર રચયતિ વિમલ પદવાષ્ટં,
તુમરિ કૃપા ત્રિગુણા શિવજી પતિતપાવન ભય હરણ, શિવ નમામિ શંકર
નમામિ શંકર ભવાનીશંકર હરહર શંકર ત્વમ્ શરણં,
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આપ આ YouTube પર સાંભળવા અહીં ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇