સોમવાર, 1 માર્ચ, 2021

દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે | Shiv Mantra Gujarati Lyrics | Okhaharan

દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે  | Shiv Mantra Gujarati Lyrics | Okhaharan

Shiv Mantra Gujarati
Shiv-Mantra-Gujarati


 મંત્રોજાપ અને શિવજીની પૂજા કરતાં પહેલાં

- સવારે સ્નાન વગેરે કર્યા પછી કોઈ મંદિરમાં અથવા ઘરમાં જ શિવજીની પૂજા કરો

- શિવજીની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો

- કુશના આસન પર બેસીને રૂદ્રાક્ષની માળાથી  નીચે જણાવેલા 5 માંથી કોઈ પણ એક મંત્રના જાપ કરો

- ઓછામાં ઓછી 5 માળા જાપ જરૂર કરો. તેના પછી શિવજીની આરતી કરો

- આ રીતે દરરોજ શિવ મંત્રોના જાપ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને ખરાબ સમય પણ દૂર થઈ શકે છે

 
 

Shiv-Mantra-2021-Gujarati-lyrics

મંત્ર

ૐ નમઃ શિવાય.

અથૅ - આ મંત્રનાં જાપથી તમને તમામ પ્રકારની શાંતિ મળશે અને મનોકામના પૂર્તિ થશે


મહામૃત્યુંજય મંત્ર વેદોકત

ૐ ત્ર્યામ્બકામ યજામહે સુગંધિમ પુશ્તીવાર્ધાનામ

ઉર્વારુકામીવા બબંધાનત મૃતોર્મુક્શીયા મામૃતાત

અથૅ - આરોગ્ય સંબંધિત તમામ સમસ્યા દૂર થશે

Karpur-Gauram-Karunaavtaaram-stuti-meaning-in-Gujarati

 


 મહામૃત્યુંજય મંત્ર પુરાણોકત

ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ્

જન્મમૃત્યુ જરા વ્યાઘિ પિડીતં કમૅબન્ઘનૈઃ

અથૅ - આરોગ્ય , ભય, પીડા, સંબંધિત તમામ સમસ્યા દૂર થશે 

 


 રુદ્ર ગાયત્રી મંત્ર
ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય
ધીમહી તન્નો રુદ્રઃ પ્રચોદયાત્|
અથૅ - આપને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને વિરોધીઓ પર વિજય મળશે

બીલીપત્ર મંત્ર
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુઘમ્
ત્રિજન્મ પાપસંહારમ્ એક બિલ્વં શિવાપૅણમ્
અથૅ -  શિવલીગં પર બીલીપત્ર અપણૅ કરવાનો મંત્ર

દ્રાદશ જ્યોતિલિંગ મંત્ર
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ્ |
ઉજ્જયિન્યાં મહાકાલં ઓંકારમમલેશ્વરમ્ ||
પરર્લ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમ શંકરમ્ |
સેતુબંધે તુ રામેશં, નાગેશં દારુકાવને ||
વારાણાસ્યાં તુ વિશ્વેશં ત્ર્યબંકં ગૌતમીતટે |
હિમાલયે તુ કેદારં, ઘૃષ્મેશં તુ શિવાલયે ||
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ |
સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||
અથૅ - શિવલીગં પર જળ તથા પૂજન માટે દ્રાદશ જ્યોતિલિંગ મંત્ર

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 

Click Here For👇👇👇

 Youtube  બઘા શિવ ભજન સાભળવા માટે 

  Gujarati Bhakti Lekh on Whatsapp


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

ૐ નમઃ શિવાય  જય જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો