ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા | Khodiyar stuti Gujarati Lyrics | Okhaharan
![]() |
khodiyar-stuti-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા
ખોડિયાર જંયતિ દિવસે માં ખોડલનો આ પાઠ કરવાથી માં ખોડલ ખમકારો બતાવે છે અહી ક્લિક કરો.
ખોડિયાર સ્તુતિ
શ્રી આઈ ખોડિયાર માટેલવાળી સ્તુતિ ગાઉ છું લઈને તાળી
શક્તિ તમારી છુપાવી ન છૂપે ધટ ધટ વ્યાપ્યા શક્તિ સ્વરૂપે
કામ કયૉ તેવા નામે વખાણી શ્રી આઈ ખોડિયાર માટેલવાળી
નિશદિન ધરતો તારું ધ્યાન બાળ જાણીને આપો જ્ઞાન
ભોળા ભાવથી ભજું ભવાની શ્રી આઈ ખોડિયાર માટેલવાળી
ઝંખ્યુ જગમાં જલ્દી ના મળતું વગર ઝંખેલુ ચરણોમાં ઢળતું
મોહ માયાની લીલા નિરાળી શ્રી આઈ ખોડિયાર માટેલવાળી
બાળક ઊભો છે ધૂન મચાવી કરો કરુણા તમે દયા લાવી
દશૅન દોને દીન દયાળી શ્રી આઈ ખોડિયાર માટેલવાળી
શ્રી ખોડિયાર ચાલીસા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ખોડિયાર માઁ નુ વ્રત નિયમ | વિઘિ | ઉજવણું | Khodiyar Maa Vrat Vidhi | Vrat Niyam |Vrat Ujavanu|
Khodiyar Maata Mantra 108 Jap | Khodal Mantra 108 in Gujarati | આઈ શ્રી ખોડિયાર માઁ નો મંત્ર | 2021|
![]() |
Khodiyar Kavach Gujarati |
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇