શુક્રવાર, 1 જુલાઈ, 2022

શુભ દિવસે પાઠ કરો "" શ્રી જગન્નાથ અષ્ટકમ "" | Shri Jagannath Ashtakam Lyrics | Jagannath Rathaytra 2023 | Okhaharan

 શુભ દિવસે પાઠ કરો ""  શ્રી જગન્નાથ અષ્ટકમ ""  | Shri Jagannath Ashtakam Lyrics | Jagannath Rathaytra 2023 | Okhaharan

shri-jagannath-ashtakam-lyrics
shri-jagannath-ashtakam-lyrics

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે શુભ દિવસે પાઠ કરો ""  શ્રી જગન્નાથ અષ્ટકમ ""  

ભગવાન નગરચયૉ કરવા કેમ નીકળે ? કેમ જગન્નનાથ સ્વરૂપે નીકળે છે રથયાત્રા ?અહી ક્લિક કરો. 


કદાચિત્ કાલિન્દી તટ વિપિન સઙ્ગીત તરલો  

મુદા ગોપી નારી વદન કમલા સ્વાદ મધુપઃ

રમા શમ્ભુ બ્રહ્મા મર પતિ ગણેશાર્ચિત પદો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૧ ..


ભુજે સવ્યે વેણું શિરસિ શિખિપિંછં કટિતટે

દુકૂલં નેત્રાન્તે સહચર કટાક્ષં વિદધતે .

સદા શ્રીમદ્  વૃન્દાવન વસતિ લીલા પરિચયો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૨ ..

રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય અહી ક્લિક કરો. 

 

મહામ્ભો ધેસ્તીરે કનકરુ ચિરે નીલ શિખરે

વસન્ પ્રાસાદાન્તઃ સહજ બલભદ્રેણ બલિના .

સુભદ્રા મધ્યસ્થ સકલસુર સેવા વસરદો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૩ ..

  "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


કૃપા પારાવારા સજલ જલદ શ્રેણિ રુચિરો

રમા વાણી સૌમ સરદ મલ પદ્મોદ્ભવમુખૈઃ .

સુરેન્દ્રૈર આરાધ્યઃ શ્રુતિગણ શિખાગીત ચરિતો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૪ ..



રથારૂઢો ગચ્છન્ પથિ મિલિત ભૂદેવ પટલૈઃ

સ્તુતિ પ્રાદુર્ભાવં પ્રતિપદ મુપાકર્ણ્ય સદયઃ .

દયા સિન્ધુ ર્બન્ધુ સકલ જગતા સિન્ધુ સુતયા

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૫ ..

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 
પરબ્રહ્મા પીડઃ કુવલય દલોત્ફુલ્લ નયનો

નિવાસી નીલાદ્રૌ નિહિત ચરણોઽનન્ત શિરસિ .

રસાનન્દો રાધા સરસ વપુરાલિઙ્ગન સખો

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૬ ..


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

 ન વૈ પ્રાર્થ્યં રાજ્યં ન ચ કનકતાં ભોગ વિભવં

ન યાચેઽહં રમ્યાં નિખિલ જનકામ્યાં વરવધૂં .

સદા કાલે કાલે પ્રમથ પતિના ગીતચરિતો

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૭ ..

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   


હર ત્વં સંસારં દ્રુતતરમ સારં સુરપતે

હર ત્વં પાપાનાં વિતતિમ પરાં યાદવપતે .

અહો દીનાનાથં નિહિ તમ ચલં નિશ્ચિત પદં

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૮ ..

 xx

ઇતિ શ્રીમદ્ શઙ્કરાચાર્યપ્રણીતં જગન્નાથાષ્ટકં સમ્પૂર્ણં..


શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.