મંગળવાર, 18 મે, 2021

ગંગા સપ્તમી ના દિવસે કરો માં ગંગા ના 108 નામ જાપ | Ganga 108 Name in Gujarati | Okhaharan

ગંગા સપ્તમી ના દિવસે કરો માં ગંગા ના 108 નામ જાપ | Ganga 108 Name in Gujarati | Okhaharan

108-names-of-ganga-ganga-ashtottara-shatanamavali-lyrics-in-gujarati
108-names-of-ganga-ganga-ashtottara-shatanamavali-lyrics-in-gujarati
 

ભારતમાં ઘણી બઘી નદીઓ છે અને દરેક નદીનું અલગ અલગ મહત્વ હોય છે આજે આપણે ગુજરાતી ભક્તિ લેખ માં ગંગા ના 108 નામ જાપ.

 આજના શુભ દિવસે ગંગા જન્મોત્સવ કથા, પુજન વિઘિ કેવી રીતે કરવી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 ॥ ગંગાષ્ટોત્તર શતનામાવલી ॥


ૐ ગંગાયૈ નમઃ ।

ૐ વિષ્ણુપાદસંભૂતાયૈ નમઃ ।

ૐ હરવલ્લભાયૈ નમઃ ।

ૐ હિમાચલેન્દ્રતનયાયૈ નમઃ ।

ૐ ગિરિમણ્ડલગામિન્યૈ નમઃ ।

ૐ તારકારાતિજનન્યૈ નમઃ ।

ૐ સગરાત્મજતારકાયૈ નમઃ ।

ૐ સરસ્વતીસમયુક્તાયૈ નમઃ ।

ૐ સુઘોષાયૈ નમઃ ।

ૐ સિન્ધુગામિન્યૈ નમઃ । ૧૦ ।

આજના શુભ દિવસે શ્રી ગંગા બાવની  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

ૐ ભાગીરત્યૈ નમઃ ।

ૐ ભાગ્યવત્યૈ નમઃ ।

ૐ ભગીરતરથાનુગાયૈ નમઃ ।

ૐ ત્રિવિક્રમપદોદ્ભૂતાયૈ નમઃ ।

ૐ ત્રિલોકપથગામિન્યૈ નમઃ ।

ૐ ક્ષીરશુભ્રાયૈ નમઃ ।

ૐ બહુક્ષીરાયૈ નમઃ ।

ૐ ક્ષીરવૃક્ષસમાકુલાયૈ નમઃ ।

ૐ ત્રિલોચનજટાવાસાયૈ નમઃ ।

ૐ ઋણત્રયવિમોચિન્યૈ નમઃ । ૨૦ ।


ૐ ત્રિપુરારિશિરઃચૂડાયૈ નમઃ ।

ૐ જાહ્નવ્યૈ નમઃ ।

ૐ નરકભીતિહૃતે નમઃ ।

ૐ અવ્યયાયૈ નમઃ ।

ૐ નયનાનન્દદાયિન્યૈ નમઃ ।

ૐ નગપુત્રિકાયૈ નમઃ ।

ૐ નિરઞ્જનાયૈ નમઃ ।

ૐ નિત્યશુદ્ધાયૈ નમઃ ।

ૐ નીરજાલિપરિષ્કૃતાયૈ નમઃ ।

ૐ સાવિત્ર્યૈ નમઃ । ૩૦ ।

આજના શુભ દિવસે શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ૐ સલિલાવાસાયૈ નમઃ ।

ૐ સાગરાંબુસમેધિન્યૈ નમઃ ।

ૐ રમ્યાયૈ નમઃ ।

ૐ બિન્દુસરસે નમઃ ।

ૐ અવ્યક્તાયૈ નમઃ ।

ૐ અવ્યક્તરૂપધૃતે નમઃ ।

ૐ ઉમાસપત્ન્યૈ નમઃ ।

ૐ શુભ્રાઙ્ગાયૈ નમઃ ।

ૐ શ્રીમત્યૈ નમઃ ।

ૐ ધવલાંબરાયૈ નમઃ । ૪૦ ।


ૐ આખણ્ડલવનવાસાયૈ નમઃ ।

ૐ કંઠેન્દુકૃતશેકરાયૈ નમઃ ।

ૐ અમૃતાકારસલિલાયૈ નમઃ ।

ૐ લીલાલિંગિતપર્વતાયૈ નમઃ ।

ૐ વિરિઞ્ચિકલશાવાસાયૈ નમઃ ।

ૐ ત્રિવેણ્યૈ નમઃ ।

ૐ ત્રિગુણાત્મકાયૈ નમઃ ।

ૐ સંગત અઘૌઘશમન્યૈ નમઃ ।

ૐ ભીતિહર્ત્રે નમઃ ।

ૐ શંખદુંદુભિનિસ્વનાયૈ નમઃ । ૫૦ ।

ૐ ભાગ્યદાયિન્યૈ નમઃ ।

ૐ નન્દિન્યૈ નમઃ ।

ૐ શીઘ્રગાયૈ નમઃ ।

ૐ શરણ્યૈ નમઃ ।

ૐ શશિશેકરાયૈ નમઃ ।

ૐ શાઙ્કર્યૈ નમઃ ।

ૐ શફરીપૂર્ણાયૈ નમઃ ।

ૐ ભર્ગમૂર્ધકૃતાલયાયૈ નમઃ ।

ૐ ભવપ્રિયાયૈ નમઃ । ૬૦ ।


ૐ સત્યસન્ધપ્રિયાયૈ નમઃ ।

ૐ હંસસ્વરૂપિણ્યૈ નમઃ ।

ૐ ભગીરતભૃતાયૈ નમઃ ।

ૐ અનન્તાયૈ નમઃ ।

ૐ શરચ્ચન્દ્રનિભાનનાયૈ નમઃ ।

ૐ ઓંકારરૂપિણ્યૈ નમઃ ।

ૐ અનલાયૈ નમઃ ।

ૐ ક્રીડાકલ્લોલકારિણ્યૈ નમઃ ।

ૐ સ્વર્ગસોપાનશરણ્યૈ નમઃ ।

ૐ સર્વદેવસ્વરૂપિણ્યૈ નમઃ । ૭૦ ।

 

ૐ અંબઃપ્રદાયૈ નમઃ ।

ૐ દુઃખહન્ત્ર્યૈનમઃ ।

ૐ શાન્તિસન્તાનકારિણ્યૈ નમઃ ।

ૐ દારિદ્ર્યહન્ત્ર્યૈ નમઃ ।

ૐ શિવદાયૈ નમઃ ।

ૐ સંસારવિષનાશિન્યૈ નમઃ ।

ૐ પ્રયાગનિલયાયૈ નમઃ ।

ૐ શ્રીદાયૈ નમઃ ।

ૐ તાપત્રયવિમોચિન્યૈ નમઃ ।

ૐ શરણાગતદીનાર્તપરિત્રાણાયૈ નમઃ । ૮૦ ।


ૐ સુમુક્તિદાયૈ નમઃ ।

ૐ પાપહન્ત્ર્યૈ નમઃ ।

ૐ પાવનાઙ્ગાયૈ નમઃ ।

ૐ પરબ્રહ્મસ્વરૂપિણ્યૈ નમઃ ।

ૐ પૂર્ણાયૈ નમઃ ।

ૐ પુરાતનાયૈ નમઃ ।

ૐ પુણ્યાયૈ નમઃ ।

ૐ પુણ્યદાયૈ નમઃ ।

ૐ પુણ્યવાહિન્યૈ નમઃ ।

ૐ પુલોમજાર્ચિતાયૈ નમઃ । ૯૦ ।

ૐ ભૂદાયૈ નમઃ ।

ૐ પૂતત્રિભુવનાયૈ નમઃ ।

ૐ જયાયૈ નમઃ ।

ૐ જંગમાયૈ નમઃ ।

ૐ જંગમાધારાયૈ નમઃ ।

ૐ જલરૂપાયૈ નમઃ ।

ૐ જગદ્ધાત્ર્યૈ નમઃ ।

ૐ જગદ્ભૂતાયૈ નમઃ ।

ૐ જનાર્ચિતાયૈ નમઃ ।

ૐ જહ્નુપુત્ર્યૈ નમઃ । ૧૦૦ ।


ૐ જગન્માત્રે નમઃ ।

ૐ જંભૂદ્વીપવિહારિણ્યૈ નમઃ ।

ૐ ભવપત્ન્યૈ નમઃ ।

ૐ ભીષ્મમાત્રે નમઃ ।

ૐ સિક્તાયૈ નમઃ ।

ૐ રમ્યરૂપધૃતે નમઃ ।

ૐ ઉમાસહોદર્યૈ નમઃ ।

ૐ અજ્ઞાનતિમિરાપહૃતે નમઃ । ૧૦૮ ।


॥ૐ તત્સત્॥


॥શ્રી ગંગાષ્ટોત્તર શતનામાવલિઃ સંપૂર્ણા॥


રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે અહી ક્લિક કરો.    

 

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

 

શ્રી રાદંલ માં ધામ દડવા | પ્રાસંગિક કથા | Randal Maa| Story | Katha| 2021 | 

 

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.  

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.     

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

   માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?

શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે  

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇