બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

શ્રી બૃહસ્પતિ કવચ નો પાઠ કરવાથી ગુરૂ ગ્રહ ની અશુભ અસર ઓછી થાય સવૅ ઈચ્છા પૂર્તિ થાય | Brihaspati Kavach Gujarati Lyrics | #Okhaharan

શ્રી બૃહસ્પતિ કવચ નો પાઠ કરવાથી ગુરૂ ગ્રહ ની અશુભ અસર ઓછી થાય સવૅ ઈચ્છા પૂર્તિ થાય | Brihaspati Kavach Gujarati Lyrics | Okhaharan


brihaspati-kavach-gujarati-lyrics
brihaspati-kavach-gujarati-lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું ગુરૂ ગ્રહ એટલે દેવો ના ગુરૂ બૃહસ્પતિ નો કવચ નો પાઠ. નિત્ય સવારે 2 મિનિટનો આ  કવચ નો પાઠ બધા માટે ઉત્તમ છે.જે લોકો ને ગુરૂ ગ્રહ ની અશુભ અસર હોય તેમને નિત્ય અથવા ગુરૂવાર અને પુનમ ના દિવસે  આનો પાઠ કરે છે તેની બધી ઈચ્છાઓની પૂર્તિ થાય છે. તથા બધા કામોમાં સફળતા મળે છે.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય 
 

॥ બૃહસ્પતિ કવચ ॥
અભિષ્ટફલદં દેવં સર્વાં સુરપૂજિતમ્ ।
 અક્ષમાલાધરં શાન્તં પ્રણમામિ બૃહસ્પતિમ્ ॥૧॥


 બૃહસ્પતિઃ શિરઃ પાતુ લલાટં પાતુ મે ગુરુ: :|
 કર્ણો સુરગુરુ: પાતુ, નેત્રે મેડભિષ્ટદાયકઃ ॥૨॥

 જિહવાં પાતુ સુરાચાર્યો નાસાં મે વેદપારગઃ ।
 મુખ મેં પાતુ સર્વજ્ઞો કંઠ મે દેવતાગુરુઃ ॥૩॥


ભુજાવાંગિરસઃ પાતુ કરો પાતુ શુભપ્રદઃ ।
સ્તનૌ મે પાતુ વાગીશઃ કુક્ષિ મે શુભલક્ષણઃ ॥૪॥

 નાભિ દેવગુરુઃ પાતુ મધ્ય પાતુ સુખપ્રદઃ ।
કિટ પાતુ જગદ્રવંધ ઉરુ મે પાતુ વાક્ પતિ  ॥૫॥


 જાનુજંઘે સુરાચાર્યો પાદો વિશ્વાત્મકસ્તથા ।
અન્યાનિ યાનિ ચાંગાનિ રક્ષેન્મે સર્વતો ગુરુઃ ॥૬॥

 ઈત્યંત્તત્ કવચં દિવ્યં ત્રિસંધ્યે યઃ પઠેન્નરઃ ।
સર્વાન્ કામાનવાપ્નોતિ સર્વત્ર વિજયી ભવેત્ ॥

II ઈતિ બૃહસ્પતિકવચં સંપૂર્ણમ્ ||
 
વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

બોલીયે ગુરૂદેવ ની જય ૐ બૃહસ્પતિ નમઃ


મિત્રો આ હતો બૃહસ્પતિ કવચ હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો 🙏  અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર      કરો સૌના અમારા જય શ્રી કૃષ્ણ.


 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇