બુધવાર, 29 જૂન, 2022

રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય | Jagannath Prabhu 12 Rashi Mantra Gujarati | Rathayatra 2023 | Okhaharan

રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય | Jagannath Prabhu 12 Rashi Mantra Gujarati | Rathayatra 2023 | Okhaharan

Jagannath-Prabhu-12-Rashi-Mantra-Gujarati-Rathayatra-2023
Jagannath-Prabhu-12-Rashi-Mantra-Gujarati-Rathayatra-2023


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય  

ભગવાન નગરચયૉ કરવા કેમ નીકળે ? કેમ જગન્નનાથ સ્વરૂપે નીકળે છે રથયાત્રા ?અહી ક્લિક કરો.


વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દર વષૅ અષાઠ માસ ની સુદ બીજ ના દિવસે ઉજવાય છે આ દિવસે પોતાની ચયૉ નિકળે છે. આખા વષૅ માં એકદિવસ ભગવાન પોતાના ગભૅ ગૃહ નો બહાર નીકળે છે. ભારતમાં જગન્નાથ પુરી ઓડિસ્સા  રથયાત્રા નું માહાત્મ્ય વધારે છે તેમજ ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા , ડાકોર શામળાજી વગેરે કૃષ્ણ, વિષ્ણુ , રણછોડરાયજી મંદિર રથયાત્રા નો ઉત્સવ હંસો ઉલ્લાસ થી ઉજવાય છે. આ દિવસે પ્રસાદમાં જાંબુ કાકડી અને ફણગાવેલા મગ હોય છે. આ વષૅ અષાઠ બીજ હિન્દુ કેલેન્ડર અનુસાર 20 જુ
 2023 ના રોજ રહેશે.   જો આપ આ યાત્રામાં ના જોડાઈ શકો તો ધરે બેઠા ભગવાન જગન્નાથનું સ્મરણ કરી શકશો. હવે આપણે જાણીએ રાશિ પ્રમાણે ભગવાન જગન્નાથ સાથે જોડાયેલા મંત્રનો જાપ કરવાથી તમે તેમની અસીમ કૃપા મેળવી શકો છો. આ મંત્રો આ પ્રમાણે છે

>
 
 રાશિ પ્રમાણે જગન્નાથ પ્રભુ  મંત્ર
 
મેષ રાશિ -  અ,લ,ઈ
રાશિ સ્વામી  મંગળ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ પધાય જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી આશીવૉદ મળે.


શુભ દિવસે પાઠ કરો ""  શ્રી જગન્નાથ અષ્ટકમ ""  

 
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ શિખિને જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય.


 ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ સંકટો દૂર થાય.


 
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ અનંતાય જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી કષ્ટ દૂર થાય.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય.


  "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી જીવનમાં ખુશીના દિવસો આવે.

તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ નારાયણ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી જીવન સુખ માં પ્રગતિ થાય.


આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી દરેક વિપદા દૂર થાય.
 


ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.

 ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી દરેક ક્ષેત્રમાં કામયાબી આપવશે
 
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ યોગી જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય.


શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી ભગવાન જગન્નાથ ના આશીર્વાદ મળે.
 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી ભગવાન જગન્નાથ ની વિશેષ અનુકંપા રહે


 
 
મિત્રો આ હતી રાશિ મુજબ રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.


 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.