બુધવાર, 8 ડિસેમ્બર, 2021

માં અન્નપૂર્ણા વ્રત ના દિવસે કેટલાક ઉપાયો જેથી આખુ વર્ષ ધન ધાન્યથી ભરપુર રહે | Annapurna Vrat na Upay Gujarati | Okhaharan

માં અન્નપૂર્ણા વ્રત ના દિવસે કેટલાક ઉપાયો જેથી આખુ વર્ષ ધન ધાન્યથી ભરપુર રહે | Annapurna Vrat na Upay Gujarati | Okhaharan

annapurna-vrat-ke-upay-gujarati
annapurna-vrat-ke-upay-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ વા કેટલાક ઉપાયો જેથી માં અન્નપૂણઑ પ્રસન્ન થાય .

માગશર સુદ છઠ્ઠ ની તિથિ થી માં અન્નપૂણૉ વ્રત શરૂ થાય છે જે એકવીસ દિવસ ચાલે. 

Annpurna-Vrat-mahiti-gujarati-2021

 

અન્નપૂર્ણા જયંતિના ઉપાયો

જે સ્થળે ઘર ના રસોડામાં દેવી અન્નપૂર્ણાનું ચિત્ર અથવા છબી હોવું જોઈએ અને નિત્ય જમવાનું  કરતા પહેલા તેમની પૂજા જરૂર કરવી. આ રીતે કાયૅ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ભોજનની કમી રહેતી નથી.

દરરોજ સવારે ભોજન બનાવતા પહેલા હંમેશા સ્નાન કરો અથવા હાથ પગ ઘોવો પવિત્ર થાવ. તે પછી રસોઈ ઘરમાં આવેલા ગેસના ચૂલાને બરાબર સ્વચ્છ કરો પછી જ ભોજન બનાવો અને હંમેશા પ્રથમ ભોગ માં અન્નપૂણૉ ને ઘરાવો.  


ભોજન બની ગયાં પછી એમાંથી થોડુ ભોજન કાઠો અને ત્રણ ભાગ કરો  બનાવ્યા પછી તેમાંથી એક ગાયને, બીજી કૂતરાને અને ત્રીજો કાગડાને ખવડાવવો. આમ કરવાથી માતા અન્નપૂર્ણા કૃપા હંમેશા તમારા પર રહેશે.

દિશા મુજબ ઘરની દક્ષિણ દિશામાં ગેસનો ચૂલો ભૂલથી પણ ના રાખો. આ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કરેલ ભોજનથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ મેળવી શકતા નથી.

રસોઈ ઘરનો ગેસનો ચૂલો પશ્ચિમ દિશામાં કદાભી ન રાખવો. આ દિશામાં કરેલ ભોજનથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય બગાડે છે.

annapurna-108-names-in-gujarati

 

નિત્ય ભોજન કરતા પહેલા માં અન્નપૂણૉ દેવીનું મનમાં સ્મરણ અવશ્ય કરો.  

જ્યારે પણ ઘરે મહેમાન ભોજન કરાવી પછી વિદાય આપવી આમ કરવાથી ન માત્ર અથિતિ નું ફળ મળશે સાથે સાથે માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ મળશે.

વષૅ એકવખત પોતાની દિકરી , બહેન , બ્રહ્માણ ને સાત પ્રકાર ના ઘાન જરૂર આપો.


તમારા આગણે કોઈ ગરીબ કે ભીખારી આવે એને ભોજન જરૂર કરાવો આમ કરવાથી શનિદેવ અને માતા અન્નપૂણૉ પ્રસન્ન થાય.

 

 Annapurna-Chalisa-with-Gujarati-Lyrics



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો